gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મનીલોન્ડરિંગના નામે BOBના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 64.41 લાખ ખંખેરી લીધા | Retired BOB of…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
મનીલોન્ડરિંગના નામે BOBના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 64.41 લાખ ખંખેરી લીધા | Retired BOB of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Digital Arrest : વડોદરા પોલીસ દ્વારા ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ પ્રથા નથી તે પ્રકારની અવારનવાર જાહેરાત કરી ચેતવણી આપવામાં આવતી હોવા છતાં ડિજિટલ એરેસ્ટના નામે લાખો રૂપિયાની ઠગાઈના કિસ્સાઓ બની રહ્યા છે. વડોદરાના એક નિવૃત્ત બેંક અધિકારીને સતત વીડિયો કોલ ઉપર ડિજિટલ એરેસ્ટ રાખી 64.41 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું બનાવ બનતા સાયબર સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તમાર સીમકાર્ડનો મની લોન્ડરિંગમાં ઉપયોગ થયો છે.. સામેથી ઇન્કવાયરી કરાવો તો સારું 

મકરપુરા રોડ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય વિવેકાનંદે પોલીસને કહ્યું છે કે, હું બેંક ઓફ બરોડા માંથી નિવૃત્ત થયેલો છું. ગીતા 23 મે એ કોઈ અજાણી વ્યક્તિએ મને ફોન કરી તમારા આધાર કાર્ડ પરથી અમુક સીમ કાર્ડ એક્ટિવ થયેલા છે અને મની લોન્ડરિંગમાં તેનો ઉપયોગ થયો છે તેમ કહ્યું હતું. ફોન કરનારે એમ પણ કહ્યું હતું કે જો આ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવું હોય તો સામે ચાલીને મુંબઈ સાયબર ક્રાઇમમાં ઓનલાઇન ઇન્કવાયરી માંગો તો સારું રહેશે. 

હું વિશાલ તમારો IO છું.. અનેક રાજ્યોમાં તમારા બેન્ક એકાઉન્ટ છે, વિડીયો કોલ ચાલુ થઈ ગયો

ફોન કરનાર વ્યક્તિએ મને વિશાલ ઠાકુર સાથે વાત કરાવી હતી. વિશાલે કહ્યું હતું કે હું તમારો ઇન્વેસ્ટિગેશન ઓફિસર છું. તમારા સીમકાર્ડનો ખોટો ઉપયોગ થયો છે અને હરિયાણા, પંજાબ અને તામિલનાડુ સહિતના રાજ્યોમાં તમારા નામના બેન્ક એકાઉન્ટ ખુલ્યા છે. ત્યારબાદ ફોન પરથી એકાએક વિડીયો કોલ ચાલુ થઈ ગયો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે કેનારા બેંકના એક અધિકારીના નામે થયેલા ફ્રોડમાં તમારું નામ ખુલ્યું છે. 

તમને એરેસ્ટ કરવા પડશે પરંતુ સામેથી ઇન્કવાયરી માંગી છે એટલે તમારી ઈજ્જત સાચવીશું 

ઠગોએ કહ્યું હતું કે, તમે સિનિયર સિટીઝન છો. નિવૃત બેન્ક અધિકારી છો અને સામેથી તપાસ માંગો છો એટલે તમારી ઈજ્જત સાચવીશું. તમને એરેસ્ટ તો કરવા પડશે જ. પરંતુ અમે ઓનલાઈન ઇન્કવાયરી ચાલુ કરીએ છીએ. ત્યારબાદ તેમણે બેન્ક એકાઉન્ટ ડિપોઝિટ મ્યુચ્યુઅલ ફંડ મિલકતોની માહિતી માગી હતી. whatsapp ઉપર આધાર કાર્ડ અને ફોટો પણ મંગાવ્યો હતો. 

CBI અને RBIના લેટર મોકલ્યા,18 દિવસ વિડીયો કોલ ચાલુ રખાવ્યો.. બેંકમાં મોકલી RTGS કરાવ્યું 

નિવૃત્ત બેંક અધિકારીએ કહ્યું છે કે, ત્યારબાદ મને સીબીઆઇ અને આરબીઆઈના લેટર પેડ ઉપર લખાણ મોકલવામાં આવ્યું હતું. જેમાં મારા કેસની ડિટેલ મૂકવામાં આવી હતી અને સહી સિક્કા પણ કરવામાં આવેલા હતા. મને આરબીઆઈના લેટરમાં 14.98 લાખની રકમ લખી આરટીજીએસ કરવાનું કહેવાયું હતું. જે દરમિયાન ઓડિયો કોલ ચાલુ રખાવ્યો હતો. 18 દિવસ સુધી રોજે રોજ મને વીડિયો કોલ ચાલુ કરાવી મારી દરેક પ્રવૃત્તિની વિગતો મેળવવામાં આવતી હતી અને કોઈ કારણસર કટ થાય તો મારે કારણ દર્શાવવું પડતું હતું. 

ચાર ટ્રાન્ઝેક્શન કરી 64.41 લાખ ગુમાવ્યા, તેમની પાસે રકમ માંગતા લાસ્ટ ટ્રાન્જેક્શન કરવાનો આગ્રહ રાખ્યો

નિવૃત અધિકારીએ કહ્યું છે કે, મારી પાસે ચાર વખત આરટીએસ કરાવી કુલ 64.41 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. મેં આ રકમ પરત માગતાં ઠગોએ તમારી રિક્વેસ્ટ સ્વીકારી છે તેમ કહી લાસ્ટ ટ્રાન્ઝેક્શન પેટે 14.38 લાખ ટ્રાન્સફર કરવાનો આગ્રહ રાખ્યો હતો. જેથી મને શંકા જતા સાયબર સેલને જાણ કરી હતી અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
સુરતમાં રત્નકલાકારની ઘાતકી હત્યા, જાહેરમાં ચપ્પુના ઘા મારતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત | surat d…

સુરતમાં રત્નકલાકારની ઘાતકી હત્યા, જાહેરમાં ચપ્પુના ઘા મારતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત | surat d...

CJI પર જૂતું ફેંકનારા વકીલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે, SG તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને આપી જાણકારી …

CJI પર જૂતું ફેંકનારા વકીલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે, SG તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને આપી જાણકારી ...

પત્નીની ગેસની બીમારીથી કંટાળેલા ડૉક્ટરે એનેસ્થિસિયાનો ઓવરડૉઝ આપી હત્યા કરી | Doctor kills wife by gi…

પત્નીની ગેસની બીમારીથી કંટાળેલા ડૉક્ટરે એનેસ્થિસિયાનો ઓવરડૉઝ આપી હત્યા કરી | Doctor kills wife by gi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : ‘મારા ઘરે આવો, સાથે એક્સરસાઇઝ કરીશું અને જૂડો લડીશું’ રાહુલ ગાંધીએ કિરેન રિજિજુને આપ્યો આ જવ…

VIDEO : ‘મારા ઘરે આવો, સાથે એક્સરસાઇઝ કરીશું અને જૂડો લડીશું’ રાહુલ ગાંધીએ કિરેન રિજિજુને આપ્યો આ જવ…

7 months ago
શ્રમિક પિતાની 12 વર્ષની દીકરીની નાસા ટુર માટે પસંદગી, ટ્રેનમાં પણ નહીં બેસનારી અદિતિ પાર્થે વિમાનમાં…

શ્રમિક પિતાની 12 વર્ષની દીકરીની નાસા ટુર માટે પસંદગી, ટ્રેનમાં પણ નહીં બેસનારી અદિતિ પાર્થે વિમાનમાં…

9 months ago
2025માં IPO દ્વારા વિક્રમી એવા રૂ. 1.76 લાખ કરોડ એકત્ર કરાયા | Record Rs 1 76 lakh crore raised thro…

2025માં IPO દ્વારા વિક્રમી એવા રૂ. 1.76 લાખ કરોડ એકત્ર કરાયા | Record Rs 1 76 lakh crore raised thro…

6 months ago
ઈરાનની દાદાગીરી નહીં ચલાવીએ! PM મોદી-રૂબિયોની બેઠક બાદ અમેરિકાની ગર્જના; ઓઈલ મુદ્દે પણ મોટું નિવેદન …

ઈરાનની દાદાગીરી નહીં ચલાવીએ! PM મોદી-રૂબિયોની બેઠક બાદ અમેરિકાની ગર્જના; ઓઈલ મુદ્દે પણ મોટું નિવેદન …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News