gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદની આશીષ ચાઈનીઝ કિંગ અને અંબર હોટેલોમાં સ્વચ્છતા સહિતની ક્ષતિ જણાતા સીલ | Anand’s Ashish Chinese …

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
આણંદની આશીષ ચાઈનીઝ કિંગ અને અંબર હોટેલોમાં સ્વચ્છતા સહિતની ક્ષતિ જણાતા સીલ | Anand’s Ashish Chinese …
0
VIEWS
Share on FacebookShare on Twitter

બાકરોલ ગેટ અને સામરખા ચોકડી પાસે મનપાનું ચેકિંગ

ખરાબ થઈ ગયેલી કોબીની શાકભાજી, ગંદકીમાં ખાવાની ચીજો, ફ્રીઝરમાં ઢાંક્યા વગરની ખાદ્યવસ્તુ, મરેલા મચ્છર મળ્યાં

આણંદ: કરમસદ આણંદ મનપાએ બાકરોલ ગેટ પાસે આવેલી હોટેલ આશીષ ચાઈનીઝ કિંગ અને સામરખા ચોકડી પાસે આવેલી હોટેલ અંબરમાં સ્વચ્છતા સહિતની બાબતોમાં ક્ષતિઓ જણાતા બંને હોટેલો સીલ કરી દીધી છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને સેનેટરી વિભાગોની ટીમ દ્વારા શહેરમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું. ત્યારે બે વિસ્તારમાં તપાસ દરમિયાન બે હોટેલોમાં સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. 

આણંદ શહેરના બાકરોલ ગેટ પાસે આવેલી હોટેલ આશીષ ચાઈનીઝ કિંગ અને સામરખા ચોકડી પાસે આવેલી હોટેલ અંબર ખાતે આકસ્મિક તપાસણી દરમિયાન જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે. જેમાં સ્વચ્છતાનો સદંતર અભાવ અને રસોડામાં ગંદકી જોવા મળી હતી. ઉપરાંત કોબીજની શાકભાજી ખરાબ હાલતમાં, ખાવાની ચીજો ગંદકીમાં, ફ્રીઝરમાં ઢાંક્યા વગરની વસ્તુ અને મરેલા મચ્છર પણ જણાઈ આવ્યા હતા. 

મહાનગરપાલિકાની ટીમ દ્વારા બંને હોટેલો ખાતે બિલકુલ હાઈજિન ના હોવા સાથે લોકોના આરોગ્યને જોખમીરૂપ ખાદ્ય ચીજોનું વેચાણ થઈ રહેલું જણાઈ આવતા તાત્કાલિક અસરથી આ બંને હોટેલો કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ-૩૭૬-એ અંતર્ગત સીલ કરવામાં આવી છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઇજિન અને સ્વચ્છતા રાખે દેવી તાકીદ કરાઈ છે.

– ખોરાકમાં ભેળસેળ, સ્વચ્છતામાં બાંધછોડ ચલાવી નહીં લેવાય

દિવાળીના તહેવારો દરમિયાન મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના એકમો ખાતે સ્વચ્છતાની ચકાસણી અંગેની ઝુંબેશ ચાલુ રહેશે. ખોરાકમાં ભેળસેળ અને સ્વચ્છતાના માપદંડોમાં કોઈપણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં, આવા એકમો વિરૂદ્ધ ત્વરિત કડક કાર્યવાહી કરાશે તેવું પાલિકાએ જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
લખતર પોલીસ સ્ટેશન સામે જ ગૌચર જમાનમાં માટીનું ખનન થતું હોવાની ચર્ચા | soil mining taking place in fr…

લખતર પોલીસ સ્ટેશન સામે જ ગૌચર જમાનમાં માટીનું ખનન થતું હોવાની ચર્ચા | soil mining taking place in fr...

પીકઅપ વાહનની અડફેટે લેતા પરપ્રાંતિય યુવકનું મોત | Migrant youth dies after being hit by pickup vehic…

પીકઅપ વાહનની અડફેટે લેતા પરપ્રાંતિય યુવકનું મોત | Migrant youth dies after being hit by pickup vehic...

વેપારીની જાણ બહાર GSTના વહીવટ કરી રૂા. 4.62 કરોડની છેતરપિંડી | GST administration without the knowle…

વેપારીની જાણ બહાર GSTના વહીવટ કરી રૂા. 4.62 કરોડની છેતરપિંડી | GST administration without the knowle...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

4 months ago
કોમર્સના ડીન પર હુમલાના વિરોધમાં અધ્યાપકોએ કાળા કપડા પહેરીને ફરજ બજાવી | teachers of commerce facult…

કોમર્સના ડીન પર હુમલાના વિરોધમાં અધ્યાપકોએ કાળા કપડા પહેરીને ફરજ બજાવી | teachers of commerce facult…

4 months ago
મટીરીયલ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં આઠ હજારનો એક એવા ૫૦૦ સ્ટીલના બાંકડા લેવાની દરખાસ્ત અનિર્ણિત | At …

મટીરીયલ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં આઠ હજારનો એક એવા ૫૦૦ સ્ટીલના બાંકડા લેવાની દરખાસ્ત અનિર્ણિત | At …

2 years ago
રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્ટે આપ્યા જામીન: જાણો શું છે મામલો | Congress Rahul Gandhi De…

રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્ટે આપ્યા જામીન: જાણો શું છે મામલો | Congress Rahul Gandhi De…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News