gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેપારીની જાણ બહાર GSTના વહીવટ કરી રૂા. 4.62 કરોડની છેતરપિંડી | GST administration without the knowle…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
વેપારીની જાણ બહાર GSTના વહીવટ કરી રૂા. 4.62 કરોડની છેતરપિંડી | GST administration without the knowle…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કરોડોની GST ચોરીના આરોપી જામનગરના CA સામે રાજકોટમાં ગુનો : વેપારીને GSTમાંથી નોટિસ મળતાં ભાંડો ફૂટયો, રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ

રાજકોટ, : કરોડોની જીએસટી ચોરીના કૌભાંડના આરોપી જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડીયા સામે રાજકોટમાં તેના સંબંધીની જાણ બહાર તેના જીએસટીના આઈડી પાસવર્ડનો ઉપયોગ કરી ખોટા બિલોની ડેટા એન્ટ્રી જીએસટી પોર્ટલ પર કરી અન્ય વેપારીઓને વેરાશાખ તબદીલ કરી તેની સાથે રૂા. 4.62 કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. 

જીવરાજ પાર્કમાં નંદન રેસિડેન્સીમાં રહેતાં પ્રકાશભાઈ કમાણી (ઉ.વ. 37)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 2017માં બીગબઝાર પાસે ચંદ્રપાર્ક-2ની બાજુમાં સિધ્ધી વિનાયક હોલીડેસ નામની પેઢી શરૂ કરી હતી. 2019માં પેઢી બંધ કરી દીધી હતી. તેની પઢીના એકાઉન્ટ અને રીટર્નસનું કામ તેના ફઈનો પુત્ર અલ્કેશ કરતો હતો. 2019માં પેઢી બંધ કર્યા બાદ તેણે અલ્કેશને જીએસટી નંબર રદ કરાવવાનું કહ્યું હતું. 

ત્યાર પછી અલ્કેશે તેને કહ્યું કે ધંધો મોટાપાયે કરવો હોય તો આપણે પ્રાઈવેટ કંપની બનાવીએ. જેથી તેણે 150 ફૂટ રિંગ રોડ ઉપર ઈમ્પિરીયલ હાઈટસમાં આલ્પાઈન થાઈડ્રીમ્સ નામની ટ્રાવેલ કંપની શરૂ કરી હતી. જે હાલ મોકાજી સર્કલ પાસે શાશ્વત સ્પેસમાં કાર્યરત છે. કંપનીમાં તેની સાથે અલ્કેશની પત્ની શ્રુતિ અને તેના ઓળખીતા મોનાબેન ડિરેકટર હતા. કંપનીનું જીએસટી રીર્ટન અને ઓડિટનું કામ અને તેના પર્સનલ ટેક્ષનું કામ અલ્કેશ સંભાળતો હતો. 

જેથી કંપનીના તમામ ડોકયુમેન્ટ ઉપરાંત જીએસટી રીર્ટનસના આઈડી પાસવર્ડ તેની પાસે હતા. થોડા દિવસો પહેલાં તેને જીએસટી કચેરીમાંથી સમન્સ મળતાં હાજર થયા હતા. જયાંથી જાણવા મળ્યું હતું કે અલ્કેશે તેની સિધ્ધી વિનાયક હોલીડેસના જીએસટી નંબર ચાલુ રાખી ઉપરાંત હાલની પેઢીના જીએસટી નંબરના આધારે તેની જાણ બહાર ખરીદ-વેચાણના બિલ જીએસટી પોર્ટલ પર દર્શાવ્યા હતા. 

જેના નામના બિલ હતા તેને પોતે ઓળખતા પણ નથી. આ રીતે અલ્કેશે સિધ્ધી વિનાયક હોલીડેસના નામે 11.72 કરોડની ખરીદી અને તેની સામે રૂા. 12.59 કરોડનું વેચાણ દર્શાવી ખોટી વેરાશાખ અન્ય વેપારીને તબદીલ કરી છે. જે માટે તેને નિયમ મુજબ જીએસટીના રૂા. 2.25 કરોડ  ભરવાના છે. જયારે હાલની કંપનીના નામે રૂા.13.38 કરોડની ખરીદી સામે રૂા.13.14 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું. જે બદલ તેને નિયમ મુજબ જીએસટીના રૂા.ર.૩૬ કરોડ ભરવાના છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
શાસકોનો મતિભ્રમઃ બજારમાં અને સ્વદેશી મેળામાં ચાઈનીઝ રોશની | The rulers’ delusion: Chinese illuminati…

શાસકોનો મતિભ્રમઃ બજારમાં અને સ્વદેશી મેળામાં ચાઈનીઝ રોશની | The rulers' delusion: Chinese illuminati...

ગિરનાર રોડ પર ગટરનું પાણી મંદિરમાં ઘૂસી જતાં આક્રોશ | Outrage as sewage water enters temple on Girna…

ગિરનાર રોડ પર ગટરનું પાણી મંદિરમાં ઘૂસી જતાં આક્રોશ | Outrage as sewage water enters temple on Girna...

ટ્રોમા સેન્ટરમાં વેન્ટિલેટરમાં જોડેલી માસ્ક ટયૂબ સળગી, દર્દી દાઝ્યો | Mask tube connected to ventila…

ટ્રોમા સેન્ટરમાં વેન્ટિલેટરમાં જોડેલી માસ્ક ટયૂબ સળગી, દર્દી દાઝ્યો | Mask tube connected to ventila...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાલાસિનોરમાં દારૂની 10,428 બોટલ પર પોલીસ તંત્રએ રોડ રોલર ફેરવી દીધું | Police roll road roller over …

બાલાસિનોરમાં દારૂની 10,428 બોટલ પર પોલીસ તંત્રએ રોડ રોલર ફેરવી દીધું | Police roll road roller over …

7 months ago
PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

2 months ago
RBI Repo Rate | ટેરિફ વૉર વચ્ચે મોટી રાહત, રેપો રેટમાં 0.25% બેસિસ પોઇન્ટનો ઘટાડો | RBI May Cut Repo…

RBI Repo Rate | ટેરિફ વૉર વચ્ચે મોટી રાહત, રેપો રેટમાં 0.25% બેસિસ પોઇન્ટનો ઘટાડો | RBI May Cut Repo…

1 year ago
13 વર્ષની બાળા સાથે બળાત્કાર કરી ગર્ભ રાખી દેનાર શખ્સને 20 વર્ષની સખત કેદ | Man who raped and impreg…

13 વર્ષની બાળા સાથે બળાત્કાર કરી ગર્ભ રાખી દેનાર શખ્સને 20 વર્ષની સખત કેદ | Man who raped and impreg…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News