gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શાસકોનો મતિભ્રમઃ બજારમાં અને સ્વદેશી મેળામાં ચાઈનીઝ રોશની | The rulers’ delusion: Chinese illuminati…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
શાસકોનો મતિભ્રમઃ બજારમાં અને સ્વદેશી મેળામાં ચાઈનીઝ રોશની | The rulers’ delusion: Chinese illuminati…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જૂનાગઢ મનપાના ભાજપ શાસકોનાં બેવડાં ધોરણો સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું નર્યું ગતકડું, મેળામાં ચાઈનીઝ વસ્તુનું વેંચાણ, શહેરની બજારોને પણ વિદેશી સિરીઝથી શણગારી

જૂનાગઢ, : જૂનાગઢ મહાપાલિકા દ્વારા એ.જી. સ્કૂલનાં ગ્રાઉન્ડમાં આયોજિત સ્વદેશી મેળાને લોકલ ફોર વોકલના સૂત્ર સાથે સ્થાનિક પદાધિકારીઓએ ખુલ્લો મુક્યો છે પરંતુ આ કહેવાતા સ્વદેશી મેળામાં ચાઈનાની અનેક વસ્તુઓ વેંચાઈ રહી છે તથા મેળામાં લાઈટિંગ માટે પણ ચાઈનાની સિરીઝ વાપરવામાં આવી છે. આ ઉપરાંત, શહેરના આઝાદ ચોક સહિતના વિસ્તારોમાં બજાર શણગારવામાં આવી તેમાં પણ ચાઈના મેઈડ લાઈટિંગ સિરીઝ મારવામાં આવી હોવાથી પ્રબુદ્ધજનો ટીકા કરી રહ્યા છે.

સ્વદેશી મેળાનો ઉદ્દેશ દેખીતી રીતે જ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક ઉદ્યોગોને મજબુતી આપવાનો હોય છે. સાંસદ, મેયર, કમિશનર સહિતનાઓએ આ મેળાને ખુલ્લો મુક્યો છે. તેમાં અલગ-અલગ સખી મંડળ દ્વારા 30થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે પરંતુ અનેક સ્ટોલમાં સ્વદેશીને બદલે વિદેશી ચીજવસ્તુઓનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે. મેળામાં હાડકાના મસાજ માટેનું ચાઈનાનું મશીન, ચાઈનાનો દાતિયો, દીવડાઓ, સિરીઝ, અલગ-અલગ લાઈટિંગ, બાળકો માટે ચાઈનાની પાટી સહિતની અનેક ચીજવસ્તુઓનું વેંચાણ થઈ રહ્યું છે. મેળાને શણગારવા માટે સિરીઝ, છત્રી સહિતનું લાઈટીંગ કરવામાં આવ્યું છે તે પણ ચાઈનાની ચીજવસ્તુઓથી શણગારાયું છે.

બીજી તરફ, આઝાદ ચોકથી પંચહાટડી સુધી, માંગનાથ બજાર, મહાલક્ષ્મી સ્ટ્રીટ સહિતના અનેક વિસ્તારોમાં આવેલી મુખ્ય બજારોને લાઈટીંગથી શણગારવામાં વપરાયેલી સિરીઝો પણ ચાઈનાની છે. આ તમામ બજારોનું મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર પાસે સુશોભન કરાવાયું છે. આ ઉપરાંત મજેવડી ગેઈટ સહિતના અનેક સ્થળે મનપાએ દિવાળીના કારણે લાઈટીંગ કર્યું છે તેમાં પણ ચાઈનાની સિરીઝો મારવામાં આવી છે. જૂનાગઢમાં અનેક વેપારીઓ તથા અનેક સંસ્થાઓએ આ વખતે વિદેશી વસ્તુઓને બદલે સ્થાનિક લેવલે તૈયાર થયેલી સિરીઝો વાપરી છે, જ્યારે ભાજપના પદાધિકારીઓ તથા મનપાના શાસકો લોકોને મોટા-મોટા ઉપદેશ આપે છે કે, ‘વિદેશી વસ્તુઓને બદલે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપો, લોકલ ફોર વોકલ, વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરો…’ પરંતુ આવા અનેક ગતકડા કરી પોતે જ તેનો અમલ કરતા નથી. સ્વદેશી મેળો માત્ર નામનો જ છે, આ મેળો પરદેશી ચીજવસ્તુઓનો મેળો બની ગયો હોવાનો આક્ષેપ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘માલસામાન પર નવી તારીખ છાપો છો..’, કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતુ…
GUJARAT

‘માલસામાન પર નવી તારીખ છાપો છો..’, કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતુ…

May 17, 2026
સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…
GUJARAT

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…

May 17, 2026
અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…
GUJARAT

અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…

May 17, 2026
Next Post
ગિરનાર રોડ પર ગટરનું પાણી મંદિરમાં ઘૂસી જતાં આક્રોશ | Outrage as sewage water enters temple on Girna…

ગિરનાર રોડ પર ગટરનું પાણી મંદિરમાં ઘૂસી જતાં આક્રોશ | Outrage as sewage water enters temple on Girna...

ટ્રોમા સેન્ટરમાં વેન્ટિલેટરમાં જોડેલી માસ્ક ટયૂબ સળગી, દર્દી દાઝ્યો | Mask tube connected to ventila…

ટ્રોમા સેન્ટરમાં વેન્ટિલેટરમાં જોડેલી માસ્ક ટયૂબ સળગી, દર્દી દાઝ્યો | Mask tube connected to ventila...

વૃધ્ધ પત્નીની હત્યા કરી પતિ લાશ પાસે માફી માંગી ધુ્રસ્કે-ધુ્રસ્કે રડયો | Husband who killed his elde…

વૃધ્ધ પત્નીની હત્યા કરી પતિ લાશ પાસે માફી માંગી ધુ્રસ્કે-ધુ્રસ્કે રડયો | Husband who killed his elde...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના-ચાંદી, ફાર્મા સહિત ભારતની 50 પ્રોડક્ટ્સ પર ટેરિફ નહીં, ટ્રમ્પે આપી મુક્તિ | gold silver bullion…

સોના-ચાંદી, ફાર્મા સહિત ભારતની 50 પ્રોડક્ટ્સ પર ટેરિફ નહીં, ટ્રમ્પે આપી મુક્તિ | gold silver bullion…

1 year ago
ખેડૂતોને પડતા પર પાટું: યુદ્ધની અસર ગુજરાતના ખેતરો સુધી પહોંચી, DAP ખાતરની ભારે અછત | War Impact Hit…

ખેડૂતોને પડતા પર પાટું: યુદ્ધની અસર ગુજરાતના ખેતરો સુધી પહોંચી, DAP ખાતરની ભારે અછત | War Impact Hit…

4 weeks ago
જેસર તાલુકાના રાણીગામ પાસે શેત્રુંજી નદીના વ્હેણમાં કાર તણાઈ | Car pulled into Shetrunji river near …

જેસર તાલુકાના રાણીગામ પાસે શેત્રુંજી નદીના વ્હેણમાં કાર તણાઈ | Car pulled into Shetrunji river near …

8 months ago
‘FIR નોંધીને ધરપકડ કરો..’, PM મોદી સાથે ‘અપ્રિય ઘટના’ની આશંકા મુદ્દે રાહુલ ગાંધીનો જવાબ | Budget ses…

‘FIR નોંધીને ધરપકડ કરો..’, PM મોદી સાથે ‘અપ્રિય ઘટના’ની આશંકા મુદ્દે રાહુલ ગાંધીનો જવાબ | Budget ses…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News