gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિઝા એજન્ટ યુવાનને વ્યાજના રૃપિયા વસૂલવા માટે વ્યાજખોરોએ માર માર્યો | Visa agent beaten up by loan s…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
વિઝા એજન્ટ યુવાનને વ્યાજના રૃપિયા વસૂલવા માટે વ્યાજખોરોએ માર માર્યો | Visa agent beaten up by loan s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં વ્યાજખોરોનો આતંક યથાવત

૧૦ ટકા ઉંચા વ્યાજે રૃપિયા આપીને ધમકી આપવામાં આવી ઃ અડાલજ પોલીસમાં ગુનો દાખલ કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક અડાલજમાં રહેતા યુવાને અંબાપુર અને
પેથાપુરના વ્યાજખોરો પાસેથી વ્યાજવા રૃપિયા લીધા હતા. જેની વસુલાત માટે આ બંને
વ્યાજખોરો દ્વારા અન્ય બે શખ્સો સાથે આવીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના બહાર
આવી છે. જે સંદર્ભે અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં વ્યાજખોરોનો આતંક વધી રહ્યો
છે. લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણાં ધીરતા આવા શખ્સો દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો
હોય છે ત્યારે આ વખતે અડાલજ ગામમાં રહેતો અને વીઝા એજન્ટ તરીકે કામ કરતો યુવાન
ત્વિક રમેશભાઇ પટેલ વ્યાજખોરોના આતંકનો ભોગ બન્યો છે. જે સંદર્ભે પોલીસ
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ઋત્વિકને રૃપિયાની જરૃરિયાત ઊભી થતા તેણે પેથાપુર
ખાતે રહેતા જીગર દેસાઈ પાસેથી ૧૦ ટકા વ્યાજે ૫૦ હજાર રૃપિયા લીધા હતા જ્યારે
અંબાપુર ગામના ભાવિન દેસાઈ પાસેથી પાંચ ટકા વ્યાજે ૫૦ હજાર રૃપિયા લીધા હતા. જે
રૃપિયા પેટે તેણે બેંકના કોરા ચેક પણ આપ્યા હતા.

રૃપિયા લીધાના પંદરેક દિવસ બાદ આ શખ્સો વ્યાજના પૈસા તથા
મુદ્દલ પરત કરવા બાબતે ધાકધમકી આપવા લાગ્યા હતા. અગાઉ
, સપ્ટેમ્બર
મહિનાના પ્રથમ દસેક દિવસમાં આ બંનેએ ત્વિકના ઘરે આવીને તેની માતા અને પત્નીને પૈસા
તો આપી દેવા પડશે નહીં તો હાથ પગ ભાગી જશે તેવી ધમકી આપી હતી. ત્યારે ગત ૧૧
સપ્ટેમ્બરના રોજ ઋત્વિક કોમ્પલેક્ષમાં આવેલા 
સલુન ખાતે વાળ કપાવવા ગયો હતો. તે સમયે અચાનક ભાવિન દેસાઈ અને જીગર દેસાઈ
તેમના બે અજાણ્યા મિત્રો સાથે ત્યાં આવ્યા હતા અને કહ્યું હતું કે વ્યાજના પૈસા
ક્યારે આપે છે
? અને પૈસા
ના આપવા હોય તો ગાડીમાં બેસી જા તેમ કહીને ધમકી આપી હતી. ત્વિકે ગાડીમાં બેસવાની
ના પાડતાં બે વ્યાજખોરો અને તેમના મિત્રો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને જાનથી
મારી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારબાદ ઘાયલ યુવાનને સારવાર માટે ખસેડાયો હતો. હાલ
તેની ફરિયાદના આધારે અડાલજ પોલીસે બંને સામે ગુનો દાખલ કરી છે તપાસ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નર્મદામાં ચોમાસા પહેલાં જ કુદરતનો પ્રકોપ: વાવાઝોડામાં મકાન ધરાશાયી, 11 વર્ષની બાળકીનું મોત | Narmada…
GUJARAT

નર્મદામાં ચોમાસા પહેલાં જ કુદરતનો પ્રકોપ: વાવાઝોડામાં મકાન ધરાશાયી, 11 વર્ષની બાળકીનું મોત | Narmada…

May 31, 2026
વલસાડ જિલ્લામાં મેઘરાજાની પધરામણી, ચાર તાલુકામાં ધોધમાર વરસાદથી ગરમીમાં રાહત | Heavy Rainfall Cools …
GUJARAT

વલસાડ જિલ્લામાં મેઘરાજાની પધરામણી, ચાર તાલુકામાં ધોધમાર વરસાદથી ગરમીમાં રાહત | Heavy Rainfall Cools …

May 31, 2026
અધિક માસની પૂનમે રાજ્યના મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાગી લાંબી કત…
GUJARAT

અધિક માસની પૂનમે રાજ્યના મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાગી લાંબી કત…

May 31, 2026
Next Post
ધનતેરસ-કાળીચૌદશના મેળામાં ડભોડા હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટશે | A huge crowd of devotees will…

ધનતેરસ-કાળીચૌદશના મેળામાં ડભોડા હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટશે | A huge crowd of devotees will...

મજૂરીના બાકી ૧૦ લાખ નહીં મળતા પેટા કોન્ટ્રાક્ટરનો ફાંસો ખાઈ આપઘાત | Subcontractor commits suicide by…

મજૂરીના બાકી ૧૦ લાખ નહીં મળતા પેટા કોન્ટ્રાક્ટરનો ફાંસો ખાઈ આપઘાત | Subcontractor commits suicide by...

આ વર્ષે અત્યારસુધી ૪૩૩ મોડિફાઇડ સાયલેન્સરવાળા વાહનોને ૪.૩૩ લાખનો દંડ | So far this year 433 vehicles…

આ વર્ષે અત્યારસુધી ૪૩૩ મોડિફાઇડ સાયલેન્સરવાળા વાહનોને ૪.૩૩ લાખનો દંડ | So far this year 433 vehicles...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના …

વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના …

1 month ago
Explainer: ડૉલર કરતાં 10 ગણો મોંઘો રૂપિયો ગગડીને 91 સુધી કેવી રીતે પહોંચ્યો, જાણો સંપૂર્ણ ઈતિહાસ | i…

Explainer: ડૉલર કરતાં 10 ગણો મોંઘો રૂપિયો ગગડીને 91 સુધી કેવી રીતે પહોંચ્યો, જાણો સંપૂર્ણ ઈતિહાસ | i…

5 months ago
મણિપુરના રાજકારણમાં નવા જૂનીના એંધાણ, રાષ્ટ્રપતિ શાસન અંતની નજીક, NDAમાં દોડધામ શરૂ! | Manipur Polit…

મણિપુરના રાજકારણમાં નવા જૂનીના એંધાણ, રાષ્ટ્રપતિ શાસન અંતની નજીક, NDAમાં દોડધામ શરૂ! | Manipur Polit…

4 months ago
અમેરિકાના ટેરિફની ભારત પર કોઈ અસર નહીં! ટ્રમ્પને જ ઝટકો, ફિચનો ચોંકાવનારો રિપોર્ટ | India’s Economic…

અમેરિકાના ટેરિફની ભારત પર કોઈ અસર નહીં! ટ્રમ્પને જ ઝટકો, ફિચનો ચોંકાવનારો રિપોર્ટ | India’s Economic…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News