gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં પ્રેમલગ્નના કાયદામાં સુધારો કરવાની માંગ સાથે જનક્રાંતિ મહારેલી | Janakranti Maharall…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં પ્રેમલગ્નના કાયદામાં સુધારો કરવાની માંગ સાથે જનક્રાંતિ મહારેલી | Janakranti Maharall…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રજૂઆત
દરમિયાન અધિક જિલ્લા કલેક્ટરે ઉદ્ધત વર્તન કર્યું હોવાનો આક્ષેપ

આંબેડકર
ચોકથી કલેકટર કચેરી સુધી યોજાયેલી રેલીમાં સર્વ સમાજના સભ્યો
, ભોગ બનનારના પરિવારજનો
જોડાયા હતા

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પ્રેમ લગ્ન અને મૈત્રી કરારના બનાવો
વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે સર્વ સમાજ દ્વારા આ મામલે જનક્રાંતિ મહારેલીનું
આયોજન કરવામાં આવ્યું હતું. રજૂઆત દરમિયાન અધિક જિલ્લા કલેક્ટરે ઉદ્ધત વર્તન કર્યું
હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

શહેરના
આંબેડકર ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ મહારેલીમાં ભોગ બનનારના
પરિવારજનો
, સામાજીક આગેવાનો, શહેરીજનો સહિતનાઓ અલગ અલગ બેનરો
અને સુત્રોચાર સાથે જોડાયા હતા અને અધિક જિલ્લા ક્લેકટરને પ્રેમ લગ્નના કાયદામાં
ફેરફાર કરી પ્રેમ લગ્ન કરવામાં ફરજિયાત દીકરીના માતા પિતાની સહી ફરજિયાત કરવાની
,
મૈત્રી કરાર કાયદો રદ કરવો તેમજ ભારતીય સંસ્કૃતિ બચાવવા અને માં
બાપનો ધર્મ બચાવવા ભાગેડું પ્રેમ લગ્ન અટકાવવા સહિતની પણ માંગ કરી હતી. તેમજ સરકાર
દ્વારા આ મામલે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રજૂઆત કરવા સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી પણ
ઉચ્ચારી હતી. રજૂઆત દરમિયાન અધિક જિલ્લા ક્લેક્ટરે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું
હોવાનો પણ આક્ષેપ કરવામાં આવતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાઇટના થાંભલા સાથે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after being hit by light pole
GUJARAT

May 19, 2026
૨.૬૨ લાખના દારૃ સાથે પકડાયેલો આરોપી રિમાન્ડ પર | Accused arrested with liquor worth Rs 2 62 lakhs on…

GUJCTOC ના ગુનામાં જામીન પર છૂટી રિક્ષાચાલકને ધમકી આપનાર કાસમઆલા ગેંગનો સાગરીત પકડાયો | Kasamaala ga…

Next Post
2017ના SGBના રૂ. 2866ના ઇશ્યુ ભાવ સામે રિડમ્પશન ભાવ રૂ.12567 | The redemption price of 2017 SGB is R…

2017ના SGBના રૂ. 2866ના ઇશ્યુ ભાવ સામે રિડમ્પશન ભાવ રૂ.12567 | The redemption price of 2017 SGB is R...

ધ્રાંગધ્રાના ધોરીધારમાં યુવકની હત્યા મામલે ફરી મારામારી | Fight breaks out again in Dhrangadhra’s Dh…

ધ્રાંગધ્રાના ધોરીધારમાં યુવકની હત્યા મામલે ફરી મારામારી | Fight breaks out again in Dhrangadhra's Dh...

અમદાવાદમાં ધરપકડ બાદ આપ નેતાઓનો બોટાદ પોલીસે કબ્જો મેળવ્યો | Police seize AAP leaders’ boat after ar…

અમદાવાદમાં ધરપકડ બાદ આપ નેતાઓનો બોટાદ પોલીસે કબ્જો મેળવ્યો | Police seize AAP leaders' boat after ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુબઈમાં ભારતના ગેંગસ્ટર્સની પહેલી ગેંગવોર! બિશ્નોઈના નજીકના ગણાતા જોરા સિદ્ધુની હત્યાનો દાવો | Dubai…

6 months ago
જેલમાં સજા ભોગવવા એક દિવસ પહેલા જ આવેલા કેદીનું મોત | Prisoner dies after arriving in jail a day bef…

4 months ago
‘તમે કરો છો શું?’, SIR મુદ્દે રાજકીય પક્ષોની નિષ્ક્રિયતા પર સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યો સવાલ | Supreme Co…

9 months ago
ભાજપે મને મંત્રી બનાવવાની ઓફર કરી, કહ્યું – કેસરિયો ધારણ કરી લો, ચૈતર વસાવાનો ધડાકો | chaitar vasava…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News