gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તરપ્રદેશના અલીગઢમાં ટ્રેઈની વિમાન ક્રેશ, એરપોર્ટની દિવાલ સાથે ટકરાયું, પાઈલોટનો જીવ બચ્યો | train…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2025
in INDIA
0 0
0
ઉત્તરપ્રદેશના અલીગઢમાં ટ્રેઈની વિમાન ક્રેશ, એરપોર્ટની દિવાલ સાથે ટકરાયું, પાઈલોટનો જીવ બચ્યો | train…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Plane Crashes in Aligarh: ઉત્તરપ્રદેશના અલીગઢમાં ધનીપુર મિની એરપોર્ટ પર રવિવારે એક ટ્રેઈની વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયું હતું. ઘટનામાં પાઇલોટનું સદનસીબે બચાવ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ વિમાન લેન્ડિંગ સમયે બેકાબૂ થઈને એરપોર્ટની દિવાલ સાથે ટકરાયું. દુર્ઘટના એવા સમયે બની, જ્યારે ટ્રેઈની પાયલટ ટ્રેનિંગ લઈ રહ્યા હતા. વિમાન દિવાલ સાથે ટકરાતા એક જોરદાર અવાજ સંભળાયો હતો, જેને લઈને લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ધનીપુર મિની એરપોર્ટ પર એક તાલીમી વિમાન નિયમિત ઉડાન પ્રેક્ટિસના ભાગ રૂપે આકાશમાં ઉડાન ભરીને પરત ફરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. 

વિમાનને આ રીતે નુકસાન થયું હતું

દુર્ઘટના સમયે વિમાનમાં ફક્ત પાઇલટ જ હાજર હતો, જે તાલીમ કવાયતના ભાગ રૂપે ઉડાન ભરી રહ્યો હતો. વિમાન લેન્ડિંગ મોડમાં આવતાની સાથે જ કોઈ ટેકનિકલ કારણોસર પાયલટે કાબૂ ગુમાવી દીધો, જેના કારણે વિમાન સીધું એરપોર્ટની બહારની દિવાલ સાથે અથડાયું. આ ટક્કરથી વિમાનને નુકસાન થયું અને નજીકમાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. વિમાનમાં કોઈ આગ લાગી ન હતી અને કોઈ વિસ્ફોટક પરિસ્થિતિ સર્જાઈ ન હતી, આમ મોટી દુર્ઘટના ટળી ગઈ.

દુર્ઘટનાની તપાસના આદેશ અપાયા

અલીગઢ જિલ્લા વહીવટીતંત્રે ખાતરી આપી છે કે અકસ્માતની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જો કોઈ બેદરકારી જણાશે તો સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત, ભવિષ્યમાં આવા અકસ્માતો ફરી ન બને તેની ખાતરી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
બિહારની તમામ 243 બેઠકો પર સાથે મળીને ચૂંટણી લડશે મહાગઠબંધન, મુખ્યમંત્રી ચહેરાને લઈને હજુ મથામણ

કોંગ્રેસ નેતા અજય રાયે રાફેલને ગણાવ્યું ‘રમકડું’! ભાજપે કહ્યું- ‘વિપક્ષ પાકિસ્તાની પ્રવક્તા બની ગયું’

કોંગ્રેસ નેતા અજય રાયે રાફેલને ગણાવ્યું 'રમકડું'! ભાજપે કહ્યું- 'વિપક્ષ પાકિસ્તાની પ્રવક્તા બની ગયું'

કોંગ્રેસ નેતા અજય રાયે રાફેલને ગણાવ્યું ‘રમકડું’! ભાજપે કહ્યું- ‘વિપક્ષ પાકિસ્તાની પ્રવક્તા બની ગયું…

કોંગ્રેસ નેતા અજય રાયે રાફેલને ગણાવ્યું 'રમકડું'! ભાજપે કહ્યું- 'વિપક્ષ પાકિસ્તાની પ્રવક્તા બની ગયું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: સુપ્રિયા સુલે, રવિ કિશન સહિત જુઓ કોના કોના ના…

11 months ago
સસ્તા મોબાઇલ વેચવાના નામે જાહેરાત મૂકી વેપારીએ ત્રણ પરિચિતોને ઠગી લીધા | Three people were cheated i…

8 months ago
મકાનની લોન અને લગ્ન માટે કરેલું દેવું ભરપાઈ કરવા યુવકે ફિલ્મી સીન જોઈ મહિલાના બુટ્ટી લૂંટી | To repa…

10 months ago
પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ, પહલગામ હુમલા બાદ વધુ એક મોટો નિર્ણય | india imposes ban …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News