gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં રહેતા પરિવારને કેનેડાના પીઆરના નામે રૂપિયા ૨૩ લાખની ઠગાઇ | BJP member duped money on canad…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં રહેતા પરિવારને કેનેડાના પીઆરના નામે રૂપિયા ૨૩ લાખની ઠગાઇ | BJP member duped money on canad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

શહેરના સેટેલાઇટમાં આવેલા ઇસ્કોન એમ્પોરિયોમાં વિઝા-ઇમીગ્રેશનની ઓફિસ શરૂ કરીને વડોદરામાં રહેતા એક પરિવારને કેેનેડાના પી આર વિઝા અપાવવાનું કહી ૨૩ લાખની છેતરપિંડી  કરી હોવાની ફરિયાદ સેટેલાઇટ  પોલીસ મથકે નોંધવામાં આવી છે. આરોપીએ અગાઉ પણ અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

 વડોદરા મકરપુરામાં આવેલી ભગત કોલોનીમાં રહેતા કુંજનભાઇ પટેલને તેમના પરિવાર સાથે કેનેડા સ્થાયી થવાનું હોવાથી તેમણે વર્ષ ૨૦૨૧માં સેટેલાઇટ ઇસ્કોન એમ્પોરિયા નામના કોમ્પ્લેક્સમાં સકસેસ ઇમીગ્રેશન નામની ઓફિસ ધરાવતા સંગ્રામસિંગ કુશવાહ (પ્રેરણા બંગ્લોઝ, નવા નરોડા)નો સંપર્ક કર્યો હતો.  સંગ્રામસિંહે કુંજનભાઇ તેમના પત્ની અને પુત્રને કેનેડાના પીઆર અપાવવાની ખાતરી આપીને   ૩૦ લાખની રકમ કરી નક્કી કરી હતી. 

જે પૈકી મેડીકલ અને પોલીસ વેરીફિકેશનની પ્રોસેસ કરીને તેણે કુંજનભાઇ પાસેથી ૨૩.૩૦ લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ કોઇ પ્રોસેસ કરી નહોતી અને અલગ અલગ બહાના બતાવીને વાત ટાળતો હતો. એટલું જ નહી તેણે કુંજનભાઇ સહિત અનેક લોકોના લાખો રૂપિયા લઇને ઓફિસ બંધ કરી દીધી હતી. ત્યારબાદ કંપનીના નામ બદલીને પકવાન ચાર રસ્તા, જજીસ બંગ્લોઝ, નરોડા પણ ઓફિસ ખોલીને છેતરપિડી કરી હતી.  આ અંગે સેટેલાઇટ પોલીસે છેતરપિડીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના 65 ડિસ્ટ્રિક્ટ જજીસ સહિત 343 ન્યાયાધીશની બદલી, 18 મેથી ચાર્જ લે તેવી શક્યતા | Gujarat High …
GUJARAT

May 9, 2026
અમદાવાદમાં એક્સપ્રેસ હાઈવે નજીક તોડબાજી કરતા બે ટ્રાફિક પોલીસ કર્મચારી સસ્પેન્ડ | Two Traffic Police…

અમદાવાદ: સાબરમતીમાં ધોળે દિવસે ચેન સ્નેચિંગ, બાઈક સવાર બે ગઠિયા સોનાની ચેન ઝૂંટવી ફરાર | Ahmedabad C…

Next Post
પરીક્ષાની ચિંતામાં એમબીબીએસની બીજા વર્ષની વિદ્યાર્થીનીએ જીવન ટુંકાવ્યું | MBBS Second year student c…

પરીક્ષાની ચિંતામાં એમબીબીએસની બીજા વર્ષની વિદ્યાર્થીનીએ જીવન ટુંકાવ્યું | MBBS Second year student c...

મૂળ અરવલ્લીની અને અમદાવાદમાં MBBSનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, હોસ્ટેલમાં ગળેફાંસો ખાધો …

મૂળ અરવલ્લીની અને અમદાવાદમાં MBBSનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, હોસ્ટેલમાં ગળેફાંસો ખાધો ...

અયોધ્યામાં રામનવમીનો ઉત્સવ: 12 વાગ્યે રામલલાને સૂર્ય તિલક, ભક્તો પર થશે સરયુ જળનો વરસાદ | ayodhya ra…

અયોધ્યામાં રામનવમીનો ઉત્સવ: 12 વાગ્યે રામલલાને સૂર્ય તિલક, ભક્તો પર થશે સરયુ જળનો વરસાદ | ayodhya ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્વ કેન્દ્રીય મંત્રી આર. કે. સિંહ સામે ભાજપની મોટી કાર્યવાહી, 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ | B…

6 months ago
AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણે EDના દરોડા, રાઘવ ચઢ્ઢાની જગ્યાએ ડેપ્યુટી લીડર બન્યા હતા | ED Raids on…

3 weeks ago
રતનપુરામાં નિરાધારની કરોડોની જમીન પર ગેરકાયદેસર કબજો છતાં તંત્રનું મૌન | Despite illegal occupation …

2 months ago
જામનગર નજીક કારખાનામાં તસ્કરોના પરોણા : તસ્કરો પિત્તળ-કોપર સહિત રૂ.1.8 લાખનો મુદામાલ ઉઠાવી ગયાની ફરિ…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News