gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મહિલાઓને ગુલામ બનાવવા માટે લગ્નનો ઉપયોગ થયો..’ સુપ્રીમ કોર્ટના જજના નિવેદનની ચારેકોર ચર્ચા | justic…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in INDIA
0 0
0
‘મહિલાઓને ગુલામ બનાવવા માટે લગ્નનો ઉપયોગ થયો..’ સુપ્રીમ કોર્ટના જજના નિવેદનની ચારેકોર ચર્ચા | justic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court Judge Justice Surya Kant: સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ સૂર્યકાંતના મતે, જુદા જુદા યુગો અને સંસ્કૃતિઓમાં લગ્નનો ઉપયોગ ઘણીવાર મહિલાઓને દબાવવા અને નિયંત્રિત કરવાના સાધન તરીકે કરવામાં આવ્યો છે. જોકે, તેમણે જણાવ્યું કે આધુનિક કાનૂની અને સામાજિક સુધારાઓ દ્વારા હવે ધીમે ધીમે લગ્નજીવનને સમાનતા અને સન્માન પર આધારિત ભાગીદારી તરીકે પુનર્વ્યાખ્યાયિત કરવામાં આવી રહ્યું છે.

ફેમિલી લોમાં સમાનતા: જસ્ટિસ સૂર્યકાંત

બુધવારે ‘ક્રોસ-કલ્ચરલ પર્સ્પેક્ટિવ્સ: ફેમિલી લોમાં ઉભરતા વલણો અને પડકારો’ વિષય પરના સેમિનારમાં બોલતા, જસ્ટિસ સૂર્યકાંતે સ્વીકાર્યું કે આ એક અસુવિધાજનક સત્ય છે. તેમણે ઉમેર્યું કે વર્તમાન સમયના કાનૂની અને સામાજિક સુધારાઓ લગ્નને સમાનતા, ગરિમા અને પરસ્પર સન્માન પર આધારિત પવિત્ર ભાગીદારીમાં પરિવર્તિત કરી રહ્યા છે.

ભારતમાં મહિલા અધિકારો માટે કાનૂની માળખું; લગ્નનો ઐતિહાસિક સંદર્ભ

જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું કે ભારતમાં, મહિલાઓના અધિકારોની સુરક્ષા માટે કાનૂની માળખા તૈયાર કરવા ન્યાયપાલિકા અને વિધાયિકા બંનેએ પહેલ કરી છે. તેમણે ભૂતકાળને યાદ કરતા કહ્યું કે પહેલાના સમયમાં, ભારતમાં લગ્નને ‘નાગરિક કરાર નહીં પણ એક પવિત્ર અને કાયમી સંસ્કાર’ તરીકે ગણવામાં આવતું હતું અને પૂર્વ-વસાહતી કાળમાં પારિવારિક સંબંધો સંહિતાબદ્ધ કાયદા કરતાં સામાજિક અને નૈતિક માપદંડો દ્વારા વધુ સંચાલિત થતા હતા.’

 આ પણ વાંચો: દેખ રહે હો વિનોદ.. પંચાયતવાળા બનરાકસે બિહારમાં જેને પણ વોટ આપ્યો તે ચૂંટણી ન જીતી શક્યા

માન્યતાના માપદંડ અને બાળ કલ્યાણ પર ભાર

સીમા પારના લગ્ન સંબંધિત વિવાદો પર વાત કરતાં તેમણે કહ્યું કે, ‘વિદેશી છૂટાછેડા કે લગ્ન સંબંધિત નિર્ણયોને માન્યતા આપવા માટે સર્વોચ્ચ અદાલતે વિસ્તૃત દિશા-નિર્દેશો બહાર પાડ્યા છે. જોકે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશે એ પણ સ્પષ્ટ કર્યું કે જો આ નિર્ણયો છેતરપિંડીથી મેળવવામાં આવ્યા હોય અથવા તે કુદરતી ન્યાયના સિદ્ધાંતો કે દેશના મૂળભૂત કાયદાઓનો ભંગ કરતા હોય, તો તેમને ભારતમાં માન્યતા આપવામાં આવશે નહીં.

તેમણે આગળ કહ્યું કે, ‘જ્યારે બાળકો સામેલ હોય છે ત્યારે આ વિવાદો વધુ જટિલ બની જાય છે. આવા કિસ્સાઓમાં, અદાલતોએ ન્યાયાલયોની નમ્રતાના સિદ્ધાંતનો આદર કરવો જોઈએ, બાળકોના કલ્યાણને પ્રાથમિકતા આપતા, અધિકારક્ષેત્રો વચ્ચે પરસ્પર સહયોગ સુનિશ્ચિત કરવો જોઈએ.

'મહિલાઓને ગુલામ બનાવવા માટે લગ્નનો ઉપયોગ થયો..' સુપ્રીમ કોર્ટના જજના નિવેદનની ચારેકોર ચર્ચા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
INDIA

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

April 1, 2026
ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …
INDIA

ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …

April 1, 2026
Next Post
અમદાવાદના બાપુનગરમાં ભીડભંજન રોડ પર દુકાનોમાં ભીષણ આગ, દિવાળી ટાણે વેપારીઓને મોટું નુકસાન | Ahmedaba…

અમદાવાદના બાપુનગરમાં ભીડભંજન રોડ પર દુકાનોમાં ભીષણ આગ, દિવાળી ટાણે વેપારીઓને મોટું નુકસાન | Ahmedaba...

દેખ રહે હો વિનોદ.. પંચાયતવાળા બનરાકસે બિહારમાં જેને પણ વોટ આપ્યો તે ચૂંટણી ન જીતી શક્યા | panchayat …

દેખ રહે હો વિનોદ.. પંચાયતવાળા બનરાકસે બિહારમાં જેને પણ વોટ આપ્યો તે ચૂંટણી ન જીતી શક્યા | panchayat ...

ગુજરાતનો સરકાર વિરોધી માહોલ ઠારવા મંત્રીમંડળની ‘સર્જરી’ કરાઈ, સમજો ભાજપનું ગણિત! | gujarat Political…

ગુજરાતનો સરકાર વિરોધી માહોલ ઠારવા મંત્રીમંડળની 'સર્જરી' કરાઈ, સમજો ભાજપનું ગણિત! | gujarat Political...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેલ મહાકુંભમાં ભાગ લેવો છે? તો ઇચ્છુક ખેલાડીઓ 22 સપ્ટેમ્બર સુધી કરી શકશે ઓનલાઇન રજિસ્ટ્રેશન | Online…

ખેલ મહાકુંભમાં ભાગ લેવો છે? તો ઇચ્છુક ખેલાડીઓ 22 સપ્ટેમ્બર સુધી કરી શકશે ઓનલાઇન રજિસ્ટ્રેશન | Online…

7 months ago
ટેકસ ખાતાની ૨૧૯૪.૯૦ કરોડ આવક , એક દિવસમાં મ્યુનિ.તંત્રને પ્રોપર્ટી ટેકસની ૨૦ કરોડથી વધુ આવક | Income…

ટેકસ ખાતાની ૨૧૯૪.૯૦ કરોડ આવક , એક દિવસમાં મ્યુનિ.તંત્રને પ્રોપર્ટી ટેકસની ૨૦ કરોડથી વધુ આવક | Income…

1 year ago
બનાસકાંઠા: થરાદ-સાંચોર હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવકનું મોત, ચાર ઈજાગ્રસ્ત | Tharad Sa…

બનાસકાંઠા: થરાદ-સાંચોર હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવકનું મોત, ચાર ઈજાગ્રસ્ત | Tharad Sa…

4 days ago
ગાંધીનગરના પેથાપુરમાં સરકારી જમીન પર બાંધેલી બે દરગાહો તોડી પડાઈ, વક્ફ બોર્ડમાં રજિસ્ટર્ડ હતી | gand…

ગાંધીનગરના પેથાપુરમાં સરકારી જમીન પર બાંધેલી બે દરગાહો તોડી પડાઈ, વક્ફ બોર્ડમાં રજિસ્ટર્ડ હતી | gand…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News