gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં T20 વર્લ્ડ કપને લઈને કેટલાક રસ્તા સંપૂર્ણ બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ | Ahmedabad Narend…

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં T20 વર્લ્ડ કપને લઈને કેટલાક રસ્તા સંપૂર્ણ બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ | Ahmedabad Narend…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad | T20 World Cup 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડ કપની આગામી દિવસોમાં મેચ રમાવાની છે. જેને લઈને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. આ જાહેરનામા અનુસાર, મેચના દિવસોમાં સ્ટેડિયમ આસપાસના કેટલાક માર્ગો પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને જનપથ ટીથી મોટેરા ગામ ટી સુધીનો મુખ્ય માર્ગ સંપૂર્ણ રીતે બંધ રહેશે, જેથી મેચ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થામાં અડચણ ન આવે.

વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે તપોવન સર્કલ–ONGC–વિસત તેમજ શરણ સ્ટેટસ–ભાટ કોટેશ્વર રોડનો ઉપયોગ કરવાની સૂચના અપાઈ છે. પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને અસુવિધા ટાળવા માટે પૂર્વ આયોજન કરવાની અપીલ કરાઈ છે. 

અમદાવાદમાં T20 વર્લ્ડ કપને લઈને કેટલાક રસ્તા સંપૂર્ણ બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ 2 - image

મેચના દિવસો અને સમય

અમદાવાદમાં આગામી દિવસોમાં રમાનારી મહત્ત્વની મેચો દરમિયાન આ નિયમો લાગુ રહેશે:

મેચની તારીખો: 9, 11, 14, 18, 22 અને 26 ફેબ્રુઆરી (અને જો ફાઈનલ અમદાવાદમાં યોજાય તો 8 માર્ચ, 2026).

ટ્રાફિક પ્રતિબંધનો સમય: બપોરે 3:00 વાગ્યાથી મેચ પૂર્ણ થયા બાદ મધ્યરાત્રિ સુધી.

કયા રસ્તાઓ બંધ રહેશે?

જનપથ ટી-જંકશનથી મોટેરા સ્ટેડિયમ મેઈન ગેટ: આ માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે.

કૃપા રેસિડેન્સી ટી-જંકશનથી મોટેરા ગામ ટી-જંકશન: આ માર્ગ પણ સામાન્ય અવરજવર માટે બંધ રહેશે.

આ પણ વાંચો: બનાસકાંઠાના ગોઢ ગામના ‘ઓનર કિલિંગ’ કેસમાં 9 આરોપીને આજીવન કેદ, ડીસા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

વૈકલ્પિક રૂટની વિગત

તપોવન સર્કલ તરફથી: ONGC ચાર રસ્તા -> વિસત ટી-જંકશન -> જનપથ ટી-જંકશન -> પાવર હાઉસ ચાર રસ્તા -> પ્રબોધ રાવળ સર્કલ.

કોટેશ્વર/ભાટ તરફથી: કૃપા રેસિડેન્સી ટી-જંકશન -> શરણ સ્ટેટસ ચાર રસ્તા -> ભાટ કોટેશ્વર રોડ -> એપોલો સર્કલ તરફ.

કોને મુક્તિ આપવામાં આવી છે?

મેચ સંબંધિત પરવાનગી ધરાવતા વાહનો, ઇમરજન્સી સેવાઓ તેમજ સ્ટેડિયમ આસપાસના સ્થાનિક રહીશો માટે આ પ્રતિબંધ લાગુ નહીં પડે તેમ જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા મેચ દરમિયાન સુચારૂ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.

મેટ્રો ટ્રેન અને વિશેષ વ્યવસ્થા

ક્રિકેટ પ્રેમીઓને સ્ટેડિયમ સુધી પહોંચવામાં અને ઘરે પરત ફરવામાં સરળતા રહે તે માટે GMRC દ્વારા ખાસ જાહેરાત કરવામાં આવી છે:

સમયમાં વધારો: મેચના દિવસોમાં મેટ્રો સેવાઓ મધ્યરાત્રિના 12:50 વાગ્યા સુધી ચાલુ રહેશે.

સ્પેશિયલ પેપર ટિકિટ: લાંબી લાઈનોથી બચવા માટે ₹50ની ફ્લેટ રેટ ધરાવતી સ્પેશિયલ પેપર ટિકિટ અગાઉથી ખરીદી શકાશે.

રૂટ: મોટેરાથી APMC અને વસ્ત્રાલથી થલતેજ સુધી વધારાની ફેરીઓ દોડાવવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદ: વૈષ્ણૌદેવી-ઝુંડાલ રોડ પરનો કટ બંધ કરાતા આક્રોશ, ડિવાઈડર ખોલાવવા સિગ્નેચર કેમ્પેઇન

નાગરિકો માટે સૂચના

અમદાવાદ ટ્રાફિક પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ટ્રાફિક જામની સમસ્યા ટાળવા માટે વ્યક્તિગત વાહનોના બદલે મહત્તમ મેટ્રો અથવા BRTS જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…

June 24, 2026
જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…
GUJARAT

જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

June 24, 2026
અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…
GUJARAT

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

June 24, 2026
Next Post
ઠાકોર-રબારી બાદ હવે બ્રહ્મ સમાજ બનાવશે ‘સામાજિક બંધારણ’, લગ્નમાં થતા ખોટા ખર્ચ પર મુકાશે બ્રેક | guj…

ઠાકોર-રબારી બાદ હવે બ્રહ્મ સમાજ બનાવશે 'સામાજિક બંધારણ', લગ્નમાં થતા ખોટા ખર્ચ પર મુકાશે બ્રેક | guj...

અમરેલી: ચા બનાવવા જેવી બાબતે સાવકા પુત્રએ પિતાની કરી હત્યા, બગસરા પોલીસે હત્યારાને દબોચી લીધો | Amre…

અમરેલી: ચા બનાવવા જેવી બાબતે સાવકા પુત્રએ પિતાની કરી હત્યા, બગસરા પોલીસે હત્યારાને દબોચી લીધો | Amre...

ધ્રોલ તાલુકાના હજામચોરા ગામ પાસેથી 519 નંગ ઇંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો ઝડપાયો: 2 આરોપીઓની અટકાયત | …

ધ્રોલ તાલુકાના હજામચોરા ગામ પાસેથી 519 નંગ ઇંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો ઝડપાયો: 2 આરોપીઓની અટકાયત | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

3 months ago
જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનામાંથી હાઇ પ્રોફાઈલ જુગાર ઝડપાયો : 34.41 લાખના મુદ્દામાલ સાથે 7 નબીરા ઝ…

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનામાંથી હાઇ પ્રોફાઈલ જુગાર ઝડપાયો : 34.41 લાખના મુદ્દામાલ સાથે 7 નબીરા ઝ…

10 months ago
જામનગરમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષના એક યુવાનનું અચાનક હૃદય થંભી જવાથી મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી …

જામનગરમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષના એક યુવાનનું અચાનક હૃદય થંભી જવાથી મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી …

7 months ago
તારાપુર- વટામણ હાઈવે ઉપર ગાયને અથડાઈ ટ્રાવેલર ગાડી પલટી ગઈ | Traveler vehicle overturned after hitti…

તારાપુર- વટામણ હાઈવે ઉપર ગાયને અથડાઈ ટ્રાવેલર ગાડી પલટી ગઈ | Traveler vehicle overturned after hitti…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News