gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના બાપુનગરમાં ભીડભંજન રોડ પર દુકાનોમાં ભીષણ આગ, દિવાળી ટાણે વેપારીઓને મોટું નુકસાન | Ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના બાપુનગરમાં ભીડભંજન રોડ પર દુકાનોમાં ભીષણ આગ, દિવાળી ટાણે વેપારીઓને મોટું નુકસાન | Ahmedaba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Fire: અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આજે શુક્રવારે (17મી ઓક્ટોબર) વહેલી સવારે ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આવેલી દુકાનોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. એક દુકાનમાં લાગેલી આગ ઝડપથી આસપાસની 14 જેટલી દુકાનોમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે કપડાં અને અન્ય ચીજવસ્તુઓના વેપારીઓને દિવાળીના તહેવારના સમયે જ મોટું નુકસાન થયું છે.

ફાયર વિભાગની ટીમે આગને કાબૂમાં લીધી

મળતી માહિતી અનુસાર,આજે વહેલી સવારે 5 વાગ્યે ફાયર વિભાગના કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે બાપુનગર ચાર રસ્તા તરફ ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આવેલી બજારની દુકાનોમાં આગ લાગી છે. મેસેજ મળતાની સાથે જ ફાયર વિભાગની 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.

ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ત્યાં સુધીમાં 5થી 7 દુકાનોમાં આગ પ્રસરી ચૂકી હતી. મોટાભાગની દુકાનો કપડાં, ચપ્પલ અને અન્ય જ્વલનશીલ ચીજવસ્તુઓની હોવાના કારણે આગ ઝડપથી એક બાદ એક દુકાનોમાં પ્રસરી હતી. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

મોટું નુકસાન, જાનહાનિ ટળી

પ્રાથમિક માહિતી અનુસાર, આગના કારણે કુલ 12 જેટલી દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે, જ્યારે અન્ય બે દુકાનોને આંશિક નુકસાન થયું છે. રાહતની વાત એ છે કે વહેલી સવારે આગ લાગવાના કારણે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો આ ઘટના સાંજના સમયે બની હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. દિવાળીના તહેવારને અનુલક્ષીને વેપારીઓએ દુકાનોમાં મોટો માલસામાન ભર્યો હોવાથી આ આગથી તેમને લાખો રૂપિયાનું મોટું નુકસાન થયું છે.

આગનું પ્રાથમિક કારણ

આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણ અને નુકસાનના આંકલન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…
GUJARAT

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…

May 17, 2026
અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…
GUJARAT

અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…

May 17, 2026
લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ …
GUJARAT

લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ …

May 17, 2026
Next Post
દેખ રહે હો વિનોદ.. પંચાયતવાળા બનરાકસે બિહારમાં જેને પણ વોટ આપ્યો તે ચૂંટણી ન જીતી શક્યા | panchayat …

દેખ રહે હો વિનોદ.. પંચાયતવાળા બનરાકસે બિહારમાં જેને પણ વોટ આપ્યો તે ચૂંટણી ન જીતી શક્યા | panchayat ...

ગુજરાતનો સરકાર વિરોધી માહોલ ઠારવા મંત્રીમંડળની ‘સર્જરી’ કરાઈ, સમજો ભાજપનું ગણિત! | gujarat Political…

ગુજરાતનો સરકાર વિરોધી માહોલ ઠારવા મંત્રીમંડળની 'સર્જરી' કરાઈ, સમજો ભાજપનું ગણિત! | gujarat Political...

‘કોઈ સાંભળતું નથી…’ ભારતીય ઉદ્યોગો સામે કેમ ભડક્યાં મોદી સરકારના મંત્રી? જાણો મામલો | japan and so…

'કોઈ સાંભળતું નથી...' ભારતીય ઉદ્યોગો સામે કેમ ભડક્યાં મોદી સરકારના મંત્રી? જાણો મામલો | japan and so...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: નગર યાત્રામાં ભારે ભીડ વચ્ચે મહિલાની સોનાની ચેઇન ચોરાઇ, ફરિયાદ દાખલ | Ahmedabad news Nagar …

અમદાવાદ: નગર યાત્રામાં ભારે ભીડ વચ્ચે મહિલાની સોનાની ચેઇન ચોરાઇ, ફરિયાદ દાખલ | Ahmedabad news Nagar …

3 months ago
ગુજરાતી ફિલ્મ ‘પાતકી’: સત્ય અને કાયદો વચ્ચેનું માનસિક રમત

ગુજરાતી ફિલ્મ ‘પાતકી’: સત્ય અને કાયદો વચ્ચેનું માનસિક રમત

4 months ago
ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગર-બોટાદ જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains forecas…

ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગર-બોટાદ જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains forecas…

10 months ago
ભાજપમાં જૂથવાદ : કેવળ પક્ષને જ નહીં, ભાવનગરને પણ નુકસાન | Factionalism in BJP: Not only the party bu…

ભાજપમાં જૂથવાદ : કેવળ પક્ષને જ નહીં, ભાવનગરને પણ નુકસાન | Factionalism in BJP: Not only the party bu…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News