gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇન્ડિયન બેન્કના સ્ટ્રોંગ રૂમમાંથી એકાદ કરોડના સોનાની ભેદી ચોરી | Mysterious theft of gold worth Rs 1…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
ઇન્ડિયન બેન્કના સ્ટ્રોંગ રૂમમાંથી એકાદ કરોડના સોનાની ભેદી ચોરી | Mysterious theft of gold worth Rs 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બેન્કના 7 કર્મચારીઓના FSLમાં ટેસ્ટ કરાવાશે : ગત માર્ચ માસ દરમિયાન ઓડિટ વખતે ભાંડો ફૂટયો : ગ્રાહકોએ ગોલ્ડ લોન પેટે જે દાગીના ગિરવે મૂક્યા હતા તેના બે પેકેટ ગાયબ થયા 

રાજકોટ, : રાજકોટના ગોંડલ રોડ અને ભક્તિનગર સ્ટેશન પ્લોટ નજીક આવેલી ઇન્ડિયન બેન્કના સ્ટ્રોંગ રૂમમાંથી અંદાજે એકાદ કરોડ રૂપિયાનું એક કિલો સોનું રહસ્યમય રીતે ગાયબ થઇ ગયું છે. ગત માર્ચ માસમાં આ અંગે બેન્કના અધિકારીઓને જાણ થઇ હતી. એ ડિવિઝન પોલીસે સ્ટ્રોંગ રૂમની જવાબદારી સંભાળતા સાતેક કર્મચારીઓના ગાંધીનગર સ્થિત એફએસએલ ખાતે સાયન્ટિફીક ટેસ્ટ કરાવવા તજવીજ શરૂ કરી છે. 

ઇન્ડિયન બેન્કમાંથી ગ્રાહકોએ ગોલ્ડ લોન પેટે જે દાગીના ગિરવે મૂક્યા હતા તેના બે પેકેટ ગાયબ થયા છે. બંને પેકેટમાં અંદાજે એકાદ કિલો સોનું હતું. દર ત્રણ મહિને બેન્કમાં ઓડીટ થાય છે. ગત માર્ચ માસમાં ઓડીટ વખતે ચોરી થયાની જાણ થઇ હતી. આમ છતાં બેન્કના અધિકારીઓએ તત્કાળ  કોઇ કાર્યવાહી કરી ન હતી. 

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણેક માસ પહેલા બેન્કના મેનેજરે અરજી આપી હતી. જેના આધારે જાણવાજોગ દાખલ કરી તપાસ કરવામાં આવી હતી. પરંતુ સોનુ કોણે ચોર્યું તે વિશે કોઇ ઠોસ માહિતી મળી ન હતી. આ સ્થિતિમાં હવે બેન્કના સાતેક કર્મચારી અને અધિકારીઓના એસડીએસ અને એલવીએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવાયો છે.

ગાંધીનગર એફએસએલ ખાતે આગામી તા. 27 જાન્યુઆરીથી લઇ તા. 6 ફેબ્રૂઆરી સુધી આ ટેસ્ટ કરાવાશે. ત્યાર પછી જ સોનુ ખરેખર કોણે ચોર્યું તે વિશે ખુલાસો થશે.  આ સમગ્ર ઘટનાક્રમને કારણે ગોલ્ડ લોન લેનાર ગ્રાહકો હવે કફોડી સ્થિતિમાં મૂકાઇ ગયા છે. તેઓ પોતાનુ સોનુ પરત મેળવવા બેન્કના ધક્કા ખાઇ રહ્યા છે. બેન્કના અધિકારીઓ પણ તેમને કોઇ સરખા જવાબ નહીં આપતા હોવાના આક્ષેપો થયા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો
GUJARAT

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

July 14, 2026
જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …
GUJARAT

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
Next Post
નવેમ્બરમાં બેકારીનો દર ઘટીને 4.7 ટકા : આઠ મહિનાની નીચલી સપાટી | Unemployment rate falls to 4 7% in N…

નવેમ્બરમાં બેકારીનો દર ઘટીને 4.7 ટકા : આઠ મહિનાની નીચલી સપાટી | Unemployment rate falls to 4 7% in N...

નિયત સમયમાં વજન-માપ સાધનો મુદ્રાંકન નહીં કરાવનાર 11 વેપારી દંડાયા | fined for not getting weighing a…

નિયત સમયમાં વજન-માપ સાધનો મુદ્રાંકન નહીં કરાવનાર 11 વેપારી દંડાયા | fined for not getting weighing a...

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે રોટેશન જાહેર | Rotation announced for Surendranagar Distric…

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે રોટેશન જાહેર | Rotation announced for Surendranagar Distric...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: હાઈવે પર ઉતર્યા ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ, જુઓ IAFનું મહાપરાક્રમ | IAF Fighter Jets Land …

VIDEO: હાઈવે પર ઉતર્યા ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ, જુઓ IAFનું મહાપરાક્રમ | IAF Fighter Jets Land …

3 months ago
અમદાવાદમાં તસ્કરોનો તરખાટ, દંપતી નીચે ટીવી જોતું રહ્યું અને મકાનના ઉપરના માળે લાખોની ચોરી | Ahmedaba…

અમદાવાદમાં તસ્કરોનો તરખાટ, દંપતી નીચે ટીવી જોતું રહ્યું અને મકાનના ઉપરના માળે લાખોની ચોરી | Ahmedaba…

2 months ago
પ્રાંસલી પાસે ઉભેલા ટ્રક પાછળ બોલેરો પિક-અપ વાન અથડાતાં 3નાં મોત | 3 killed as Bolero pick up van cr…

પ્રાંસલી પાસે ઉભેલા ટ્રક પાછળ બોલેરો પિક-અપ વાન અથડાતાં 3નાં મોત | 3 killed as Bolero pick up van cr…

7 months ago
‘નંદ ઘેર આનંદ ભયો…’ : આવતીકાલે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ઉજવાશે | krishna janmash…

‘નંદ ઘેર આનંદ ભયો…’ : આવતીકાલે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ઉજવાશે | krishna janmash…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News