gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળીેની રજાને કારણે જીએસટીઆર-૩બી ફાઈલ કરવા વધુ સમય આપો | postponed date for GSTR 3B

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર

દિવાળીના તહેવારો વચ્ચે જ એટલે કે ૨૦મી ઓક્ટોબર જીએસટીઆર-૩બી ફાઈલ કરવાની છેલ્લી તારીખ હોવાથી રિટર્ન ફાઈલ કરવું કઠિન જણાતું હોવાથી જીએસટીઆર-૩બી ફાઈલ કરવાની તારીખ લંબાવી આપવાની માગણી કરવામાં આવી છ.  જીએસટીઆર-૩બી માટે દરેક બિલનું મેળવણું કરવાની અને ટેક્સની જવાબદારી નક્કી કરીને જણાવવાનું અને જીએસટી જમા કરાવવાની કામગીરી કરવાની હોવાથી રજાના ગાળામાં આ કામગીરી કરવી કઠિન હોવાથી જીએસટીઆર-૩બી ફાઈલ કરવાની તારીખ લંબાવી આપવાની માગણી કરવામાં આવી છે. 

બીજું, જીએસટીઆર ૩બી ફાઈલ કરતા પહેલા જીએસટીઆર – ૨બીની વિગતો તેમની પાસે હોવી જરૃરી છે. જીએસટીઆર – ૨બી ૧૪મી તારીખે તૈયાર થયા છે.  જીએસટીઆર ૨બીમાં આપવામાં આવેલી વિગતોને આધારે જીએસટીઆર ૩બીની વિગતોનું મેળવણું કરવું અનિવાર્ય છે. 

૧૯મી તારીખે જાહેર રજા છે અને ત્યારબાદના દિવસે જ જીએસટીઆર થ્રી બી ફાઈલ કરવાની છેલ્લી તારીખ આવે છે અને આ જ ગાળામાં દિવાળીના તહેવારો પણ આવે છે. આ સંજોગોમાં જીએસટીઆર-૩બી ફાઈલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી સંખ્યાબંધ ટેક્સ કન્સલ્ટન્ટ માટે કઠિન બની જાય તેમ છે.  જીએસટીઆર ૨-બી મળ્યા પછી જ જીએસટીઆર-૩બીની પ્રક્રિયા પૂરી કરી શકાય છે. ૧૪મી તારીખે જીએસટીઆર-૨બી ફાઈલ કર્યા પછી જીએસટીઆર-૩બી ફાઈલ કરવા માટે બહુ જ ટૂંકો ગાળો મળે છે. પરિણામે જીએસટીઆર-૩બી રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવી આપવી જરૃરી છે. બીજી દિવાળીા તહેવારો હોવાથી આ પ્રક્રિયા પૂરી કરવા માટે વધારાનો સમયગાળો આપવો જરૃરી છે. તેમ કરવાથી ચોકસાઈપૂર્ણ અને સંપૂર્ણ રિટર્ન ફાઈલ થશે. 

સીજીએસટી એક્ટની જોગવાઈનું પાલન કરીને સંપૂર્ણ રિટર્ન તૈયાર કરી શકાય તે માટે પણ રિટર્ન ફાઈલ કરવા માટે થોડો વધુ સમય આપવાની માગણી કરવામં આવી છે.કાયદાના નિ,્ણાતોનું કહેવું છે કે ઇનવર્ડ કે આઉટ વર્ડ  સપ્લાય કે ટેક્સ વાસ્તવમાં છે જ નહિ. છતાં વેપારીઓ નિલ રિટર્ન ફાઈલ કરી શકતા જ નથી. આમ તેમને માથે કોમ્પ્લાયન્સનો બીજો વધારાનો બોજો આવી રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગઢડામાં શાંતિ અને સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ: અસામાજિક તત્વોમાં ફફડાટ
GUJARAT

ગઢડામાં શાંતિ અને સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ: અસામાજિક તત્વોમાં ફફડાટ

June 22, 2026
એગ ફ્રીઝિંગ : મેટ્રો સિટીની મહિલાઓમાં કરિયર સાથે માતૃત્વ માટેનો નવતર વૈજ્ઞાનિક અભિગમ | Egg Freezing …
GUJARAT

એગ ફ્રીઝિંગ : મેટ્રો સિટીની મહિલાઓમાં કરિયર સાથે માતૃત્વ માટેનો નવતર વૈજ્ઞાનિક અભિગમ | Egg Freezing …

June 22, 2026
અમદાવાદ: ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ | Dead Body of Newborn Found…
GUJARAT

અમદાવાદ: ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ | Dead Body of Newborn Found…

June 22, 2026
Next Post
પુત્રને સારવાર માટે લઇ જતા અકસ્માત નડતા મોત | Son dies in accident while being taken for treatment

પુત્રને સારવાર માટે લઇ જતા અકસ્માત નડતા મોત | Son dies in accident while being taken for treatment

જેટકોના 66 કેવીના પાંચ નવા સબ સ્ટેશન માર્ચ મહિના સુધીમાં કાર્યરત થઈ જશે | new sub stations of getco …

જેટકોના 66 કેવીના પાંચ નવા સબ સ્ટેશન માર્ચ મહિના સુધીમાં કાર્યરત થઈ જશે | new sub stations of getco ...

ગોરવાના પાર્ટી પ્લોટ સામેના ગ્રાઉન્ડમાં સ્કૂટર પર ગાંજો વેચતો કેરિયર પકડાયો | Carrier caught selling…

ગોરવાના પાર્ટી પ્લોટ સામેના ગ્રાઉન્ડમાં સ્કૂટર પર ગાંજો વેચતો કેરિયર પકડાયો | Carrier caught selling...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AAPના દિગ્ગજ નેતાને ગુજરાત ચૂંટણીની જવાબદારી મળતાં જ CBIના દરોડા, રાજકારણ ગરમાયું

AAPના દિગ્ગજ નેતાને ગુજરાત ચૂંટણીની જવાબદારી મળતાં જ CBIના દરોડા, રાજકારણ ગરમાયું

1 year ago
સુરતમાં મિલમાં ડ્રમ ફાટવાના કેસમાં મૃત્યુઆંક વધીને 5 થયો, કામદારોના પરિજનોનો ઉગ્ર દેખાવ | fire break…

સુરતમાં મિલમાં ડ્રમ ફાટવાના કેસમાં મૃત્યુઆંક વધીને 5 થયો, કામદારોના પરિજનોનો ઉગ્ર દેખાવ | fire break…

10 months ago
વડોદરાના ભાયલીમાં શાકભાજીવાળા પાસે વ્યાજખોરની પઠાણી ઉઘરાણી | Vadodara : Crime registered against vya…

વડોદરાના ભાયલીમાં શાકભાજીવાળા પાસે વ્યાજખોરની પઠાણી ઉઘરાણી | Vadodara : Crime registered against vya…

8 months ago
7000 કિમી સ્પીડ, 600 કિમી રેન્જ… ભારતની ‘રુદ્રમ-3’ મિસાઈલનું ઈન્ટિગ્રેટ પરીક્ષણ સફળ, જાણો ખાસિયત |…

7000 કિમી સ્પીડ, 600 કિમી રેન્જ… ભારતની ‘રુદ્રમ-3’ મિસાઈલનું ઈન્ટિગ્રેટ પરીક્ષણ સફળ, જાણો ખાસિયત |…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News