gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભ્રષ્ટાચાર, નાણાંકીય ગેરરીતીના આરોપ હેઠળ AMC ના નવ અધિકારી-કર્મચારી એક જ દિવસમાં સસ્પેન્ડ કરાયા | On…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
ભ્રષ્ટાચાર, નાણાંકીય ગેરરીતીના આરોપ હેઠળ AMC ના નવ અધિકારી-કર્મચારી એક જ દિવસમાં સસ્પેન્ડ કરાયા | On…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભ્રષ્ટાચાર, નાણાંકીય ગેરરીતીના આરોપ હેઠળ AMC ના નવ અધિકારી-કર્મચારી એક જ દિવસમાં સસ્પેન્ડ કરાયા 1 - image
અમદાવાદ,શુક્રવાર,17 ઓકટોબર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર,નાણાંકીય ગેરરીતી
સહીતના અન્ય આરોપ હેઠળ ગુરુવારે એક જ દિવસમાં નવ અધિકારી અને કર્મચારીને સસ્પેન્ડ
કરવા મ્યુનિસિપલ કમિશનરે ઓર્ડર કર્યો હતો. ૧ એપ્રિલથી ૧૭ ઓકટોબર-૨૫ સુધીના  છ મહીનાના સમયમાં વિજિલન્સ તપાસ પછી વિવિધ
વિભાગમા ફરજ બજાવતા ૨૨ અધિકારી- કર્મચારીને સસ્પેન્શન ઉપર ઉતારવામા આવ્યા છે.

કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો
હોવાની ફરિયાદો પછી નાણાંકીય  ગેરરીતી
ઉપરાંત અપ્રમાણસર મિલકત
, નોકરીમાં
અનિયમિતતા સહીતની અન્ય  ફરિયાદોને લઈ
કોર્પોરેશનના વિજિલન્સ વિભાગ દ્વારા આક્ષેપિત 
અધિકારી કે કર્મચારી સામે તપાસ કરી મ્યુનિસિપલ કમિશનર તરફ જે તે અધિકારી કે
કર્મચારી સામે કરવામા આવેલી વિજિલન્સ તપાસનો રીપોર્ટ અંતિમ નિર્ણય માટે મોકલવામા
આવતો હોય છે.મ્યુનિસિપલ કમિશનરના હુકમથી આક્ષેપ પુરવાર થયેલા અધિકારી-કર્મચારીને
સસ્પેન્ડ કરાતા હોય છે.

સસ્પેન્ડ કરાયેલા કર્મચારી-અધિકારી કોણ-કોણ?

નામ            વિભાગ

રાજેશ ચૌહાણ  
સી.એન.સી.ડી.

નસીરુદ્દીન રવૈયા  
એસ્ટેટ

ઉમેશ વેગડા       
હેલ્થ

ગોપાલ કાનજીભાઈ ઈજનેર

જીતેન્દ્ર અરવિંદભાઈ ઈજનેર

સોહન મોતીભાઈ   ઈજનેર

જગદીશ ભીખાભાઈ ઈજનેર

વિનોદ ઈશ્વરભાઈ ઈજનેર

જિજ્ઞોશ શાહ       
એસ્ટેટ

મુદ્દસર નઝર શેખ ઈજનેર

સંતોષબેન પટેલ  એલ.જી.હોસ્પિટલ

કેતન  જે રામી એસ્ટેટ

દુષ્યંતકુમાર સુથાર 
ટેકસ

મયંક બોદાર     
સી.એન.સી.ડી.

મિલન રબારી  
સી.એન.સી.ડી.

ભુપતસિંહ માલીવાડ એસ.આર.પી.

રવિન્દ્રસિંહ ચાવડા એસ.આર.પી.

કુલદીપસિંહ પરમાર એસ.આર.પી.

અરવિંદ ઠાકોર એસ.આર.પી.

કમલેશ મકવાણા એસ.આર.પી.

પ્રવિણ ડોરીયા એસ.આર.પી.

બિપીન કાનાણી એસ.આર.પી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
ધોળકામાં વીજ કરંટ લાગતા પરપ્રાંતીય યુવકનું મોત | Migrant youth dies after getting electrocuted in Dh…

ધોળકામાં વીજ કરંટ લાગતા પરપ્રાંતીય યુવકનું મોત | Migrant youth dies after getting electrocuted in Dh...

ચોટીલામાં ડુંગરના પગથિયાના દ્વાર સવારે 3-30 વાગ્યે ખુલશે | The gate to the foot of the hill in Choti…

ચોટીલામાં ડુંગરના પગથિયાના દ્વાર સવારે 3-30 વાગ્યે ખુલશે | The gate to the foot of the hill in Choti...

ટ્રમ્પના ધમપછાડા છતાં રશિયા ખાતેથી ક્રુડ તેલની આયાત ઓકટોબરમાં વધી | Crude oil imports from Russia ri…

ટ્રમ્પના ધમપછાડા છતાં રશિયા ખાતેથી ક્રુડ તેલની આયાત ઓકટોબરમાં વધી | Crude oil imports from Russia ri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘વેલણ, ચમચા અને ખાંડણી સાથે તૈયાર રહેજો’, SIR મામલે મમતા બેનરજીના નિવેદનથી વિવાદ | CM Mamata Banerje…

‘વેલણ, ચમચા અને ખાંડણી સાથે તૈયાર રહેજો’, SIR મામલે મમતા બેનરજીના નિવેદનથી વિવાદ | CM Mamata Banerje…

7 months ago
શહેરમાં તરખાટ મચાવતી તસ્કર બેલડી ગિરફ્તાર | Smuggler gang creating havoc in the city arrested

શહેરમાં તરખાટ મચાવતી તસ્કર બેલડી ગિરફ્તાર | Smuggler gang creating havoc in the city arrested

7 months ago
ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ | Modi stopped war with Pak wit…

ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ | Modi stopped war with Pak wit…

10 months ago
ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ

ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News