gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટ્રમ્પના ધમપછાડા છતાં રશિયા ખાતેથી ક્રુડ તેલની આયાત ઓકટોબરમાં વધી | Crude oil imports from Russia ri…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in Business
0 0
0
ટ્રમ્પના ધમપછાડા છતાં રશિયા ખાતેથી ક્રુડ તેલની આયાત ઓકટોબરમાં વધી | Crude oil imports from Russia ri…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : રશિયા પાસેથી  ભારતની ક્રુડ તેલની ખરીદીને લઈને  અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સામે રોજેરોજ કોઈને કોઈ બળાપો કાઢે છે ત્યારે ટ્રમ્પના આ ધમપછાડાની ભારત પર ખાસ અસર થતી નહીં હોવાનું દેશની ક્રુડ તેલની આયાતના આંકડા પરથી કહી શકાય એમ છે. 

પ્રાપ્ત ડેટા પ્રમાણે છેલ્લા ત્રણ મહિનાથી વિપરીત ઓકટોબરના પ્રથમ પખવાડિયામાં રશિયા ખાતેથી ક્રુડ તેલની આયાતમાં વધારો જોવા મળ્યો છે. આ અગાઉના જુલાઈથી સપ્ટેમ્બરના ત્રણ મહિનામાં આયાતમાં ઘટાડો જોવા મળ્યો હતો. રશિયા ખાતેથી ક્રુડ તેલની આયાત જે જૂનમાં પ્રતિ દિન વીસ લાખ બેરલ રહી હતી તે સપ્ટેમ્બરમાં ઘટી ૧૬ લાખ બેરલ આવી ગઈ હતી. જો કે ઓકટોબરમાં રશિયાના ઉરલ્સ તથા અન્ય પ્રકારના ક્રુડ તેલની આયાતમાં વધારો થયો છે. રશિયા દ્વારા ઓફર કરાતા ઊંચા ડિસ્કાઉન્ટ તથા પશ્ચિમી દેશોમાં નબળી માગને પરિણામે ભારત ખાતે પૂરવઠામાં વધારો થયો છે, એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું. 

પ્રાપ્ત ડેટા પ્રમાણે ઓકટોબરના પ્રથમ પખવાડિયામાં રશિયા ખાતેથી ક્રુડ તેલની આયાત  વધી પ્રતિ દિન ૧૮ લાખ બેરલ જોવા મળી રહી છે.  જે સપ્ટેમ્બરની સરખામણીએ વીસ લાખ બેરલ વધુ છે. 

બે દિવસ પહેલા જ ટ્રમ્પે નિવેદન કર્યું હતું કે નરેન્દ્ર મોદીએ રશિયા ખાતેથી ક્રુડ તેલની ખરીદી નહીં કરવાની પોતાને ખાતરી આપી છે. જો કે વિદેશ મંત્રાલયના પ્રવકતાએ ટ્રમ્પ તથા મોદી વચ્ચે આવી કોઈ ચર્ચા થઈ હોવાની જાણ નહીં હોવાનું જણાવ્યું હતું. 

જો કે વિશ્લેષકો ટ્રમ્પના આ નિવેદનને પ્રેશર ટેકટિસ તરીકે જોઈ રહ્યા છે. જેથી વેપાર વાટાઘાટમાં અમેરિકા લાભ ઉઠાવી શકે. રશિયાના ક્રુડ તેલની  ખરીદી અટકાવી દેવા કોઈ સૂચના અપાઈ નહીં હોવાનું ભારતના રિફાઈનરો જણાવી રહ્યા છે. 

ઓકટોબરમાં પણ રશિયા ભારતનું ટોચનું ક્રુડ ઓઈલ પૂરવઠેદાર બની રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.રશિયા બાદ અંદાજે દસ લાખ બેરલ પ્રતિ દિન સાથે ઈરાક બીજો મોટો પૂરવઠેદાર દેશ જોવા મળી રહ્યો છે, જ્યારે સાઉદી અરેબિયા ત્રીજા ક્રમે અને ૬.૪૭ લાખ બેરલ સાથે અમેરિકા ચોથા  ક્રમે રહ્યું હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકાથી જાપાન સુધી શેરબજાર ક્રેશ, ક્રૂડ $111 ને પાર, ભારતીય બજાર માટે ખતરાની ઘંટડી | Global Stock …
Business

અમેરિકાથી જાપાન સુધી શેરબજાર ક્રેશ, ક્રૂડ $111 ને પાર, ભારતીય બજાર માટે ખતરાની ઘંટડી | Global Stock …

May 18, 2026
હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …
Business

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …

May 17, 2026
મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …
Business

મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …

May 17, 2026
Next Post
બાબાજીપરામાં વણકર સમાજના મોક્ષધામ જવાનો રસ્તો બિસ્માર બનતા હાલાકી | salvation of the Wankar communit…

બાબાજીપરામાં વણકર સમાજના મોક્ષધામ જવાનો રસ્તો બિસ્માર બનતા હાલાકી | salvation of the Wankar communit...

RBI હસ્તક ગોલ્ડ રિઝર્વ વધી 100 અબજ ડોલરની સપાટી પાર કરી જતાં નવો રેકોર્ડ | RBI’s gold reserves hit n…

RBI હસ્તક ગોલ્ડ રિઝર્વ વધી 100 અબજ ડોલરની સપાટી પાર કરી જતાં નવો રેકોર્ડ | RBI's gold reserves hit n...

તણસા ગામ નજીક બાઇક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત | A young man died after being hit by a bike near…

તણસા ગામ નજીક બાઇક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત | A young man died after being hit by a bike near...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બીસીએની 88મી એજીએમની તૈયારીના ભાગરૂપે એપેક્ષ કાઉન્સિલની બેઠક યોજાઈ | Apex Council meeting held as pa…

બીસીએની 88મી એજીએમની તૈયારીના ભાગરૂપે એપેક્ષ કાઉન્સિલની બેઠક યોજાઈ | Apex Council meeting held as pa…

9 months ago
અનેક રાજ્યોમાં 22 થી 24 જાન્યુઆરી વચ્ચે વરસાદ, હિમવર્ષાની શક્યતા | Chance of rain snowfall in many s…

અનેક રાજ્યોમાં 22 થી 24 જાન્યુઆરી વચ્ચે વરસાદ, હિમવર્ષાની શક્યતા | Chance of rain snowfall in many s…

4 months ago
લિફ્ટ માગીને ટ્રકમાં બેસેલો ભેજાબાજ મૂંગા પશુઓ ભરેલી આખી ટ્રક જ ઉઠાવી ગયો | cheater theft truck full…

લિફ્ટ માગીને ટ્રકમાં બેસેલો ભેજાબાજ મૂંગા પશુઓ ભરેલી આખી ટ્રક જ ઉઠાવી ગયો | cheater theft truck full…

5 months ago
વારસિયામાં વેપારી પર હુમલો કરી 10 લાખની લૂંટના બનાવમાં પાંચ લુંટારા પકડાયા, વિદેશી કરન્સી પણ મળી | 5…

વારસિયામાં વેપારી પર હુમલો કરી 10 લાખની લૂંટના બનાવમાં પાંચ લુંટારા પકડાયા, વિદેશી કરન્સી પણ મળી | 5…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News