gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શનિવાર સવારે મતગણતરી બાદ પરિમામો જાહેર કરવામાં આવશે | The parameters will be announced after the cou…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
શનિવાર સવારે મતગણતરી બાદ પરિમામો જાહેર કરવામાં આવશે | The parameters will be announced after the cou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સાયલા એપીએમસીની ચૂંટણીમાં 98.75 ટકા મતદાન થયું

સાયલા : સાયલા એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત પેનલની દસ બેઠક માટે ૯૮.૭૫ ટકા મતદાન થયું છે. ભાજપ સામે કોંગ્રેસ-આપ પ્રેરિત દ્વારા પોતાના ઉમેદવારોને વધુ મત મળે તે માટે છેલ્લી ઘડી સુધીના પ્રયાસો કર્યા હતા.

સાયલા એપીએમસીની ચૂંટણીમાં વેપારી પેનલ બીન હરીફ થયા બાદ આજે ભાજપ અને કોંગ્રેસ-આપ પ્રેરિત ખેડૂત પેનલના ઉમેદવારો વચ્ચે આજે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 

ખેડૂત પેનલની ૧૦ બેઠક માટે જુદા જુદા બે બુથો ઉપર મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી. ખેડૂતોના ૪૦૬ મતદાર પૈકી ૪૦૧ મતદારોએ (૩૬૯ પુરૂષ અને ૩૨ સ્ત્રી મતદાન) મતદાન કર્યું હતું. આમ ૯૮.૭૫ ટકા મતદાન નોંધાયું હતું. ૧૮મી ઓક્ટોબર, શનિવાર સવારે મતગણતરી બાદ પરિમામો જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સાયલા એપીએમસીની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે આપ અને કોંગ્રેસે હાથ મિલાવી ચૂંટણી લડી છે. ગઠબંધન કરવા છતાં વેપારી પેનલમાંથી એક પણ ઉમેદવાર નહીં મળતા ભાજપ પ્રેરિત વેપારી પેનલ બીનહરીફ થઇ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Next Post
ધ્રાંગધ્રામાં મારામારીના બનાવમાં 5 શખ્સ સામે ગુનો | Crime against 5 people in Dhrangadhra fight inci…

ધ્રાંગધ્રામાં મારામારીના બનાવમાં 5 શખ્સ સામે ગુનો | Crime against 5 people in Dhrangadhra fight inci...

ધ્રાંગધ્રાના ખાંભડા ગામે અકસ્માતમાં 7 વર્ષીય બાળકીનું મોત | 7 year old girl dies in accident in Kham…

ધ્રાંગધ્રાના ખાંભડા ગામે અકસ્માતમાં 7 વર્ષીય બાળકીનું મોત | 7 year old girl dies in accident in Kham...

7 હજારથી વધારે મહિલાઓએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી | More than 7 thousand women sought help from the…

7 હજારથી વધારે મહિલાઓએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી | More than 7 thousand women sought help from the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગીર સોમનાથમાં 310 કરોડનાં સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, પાંચ શખ્સો ઝડપાયા | 310 crore cyber fraud ra…

4 weeks ago
ગુજરાતમાં ‘સિઝેરિયન’ નું પ્રમાણ વધ્યું, નોર્મલ પ્રસુતિ ભૂતકાળ બની, નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાં ખુલાસો…

1 month ago
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી નજીક બે ભારે વાહનોની વચ્ચે એક પેસેન્જર રિક્ષા સેન્ડવીચ થઈ |…

5 months ago
મણિપુરમાં એસયુવીમાં દારૂ લાવીને કંટીગ કરતા સમયે પોલીસનો દરોડો | bopal police seized IMFL from Manipu…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News