gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચેક રિટર્ન કેસમાં 2 શખ્સને 1-1 વર્ષ, એક શખ્સને 6 માસ કેદની સજા | 2 people sentenced to 1 year each 1…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
ચેક રિટર્ન કેસમાં 2 શખ્સને 1-1 વર્ષ, એક શખ્સને 6 માસ કેદની સજા | 2 people sentenced to 1 year each 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જુદા-જુદા 3 કેસમાં બોટાદ કોર્ટે ચુકાદો આપ્યો

– દંડની રકમ ન ભરે તો વધુ સાદી કેદ ભોગવવા હુકમ

ભાવનગર : ચેક રિટર્નના અલગ-અલગ ત્રણ કેસમાં બોટાદના એડી. જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસની કોર્ટે નાના સખપર અને હિંમતનગરના શખ્સોને એક-એક વર્ષ અને બોટાદના શખ્સને છ માસ કેદની સજા તેમજ દંડની રકમ ન ભરે તો એકથી ત્રણ માસ સાદી કેદ ભોગવવા હુકમ કર્યો છે.

બોટાદના ભાવનગર રોડ, રેલવે ફાટક બહાર, ઓમ શાંતિનગરમાં રહેતો વિનોદ બાબુભાઈ સાંકળિયા નામના શખ્સે માધવ શરાફી મંડળી લિ.-બોટાદ બ્રાંચમાંથી ૫૦ હજારની લોન લીધા બાદ બાકીની રકમ રૂા.૩૦,૧૦૧નો આપેલો ચેક રિટર્ન થયા અંગે દાખલ થયેલી ફરિયાદમાં બોટાદ કોર્ટે આરોપી વિનોદ સાંકળિયાને તકસીરવાન ઠેરવી છ માસ સાદી કેદની સજા અને રૂા.૬૦,૨૦૨નો દંડ, જો દંડની રકમ ન ભરે તો એક માસ સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે.

ગઢડાના નાના સખપર, હનુમાનજી મંદિર પાસે, પોસ્ટ ઉગામેડી ખાતે રહેતો મહેશ કરમશીભાઈ પરમારે બોટાદની ધારા ફાઈનાન્સમાંથી ૫૦ હજારની લોન લીધા હતી. જે બાકી રકમનો ચેક રિટર્ન થતાં કોર્ટમાં દાખલ ફરિયાદમાં શખ્સને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ, એક લાખનો દંડ અને જો દંડ ન ભરે તો ત્રણ માસ સાદી કેદની સજા ભોગવવા બોટાદ કોર્ટે હુકમ કર્યો છે.

અન્ય એક કેસમાં હિંમતનગર ખાતે તાજ માર્કેટીંગ, ઈલોલ રોડ, કિફાયતનગર, નૂર કોલોની પાસે રહેતો ફજલ ગફુરભાઈ મેમણે સેંગળી ગામના સુરેશભાઈ ડાયાભાઈ પટેલ પાસેથી ગૃહ ઉદ્યોગને લગતી નાસ્તાની વસ્તુઓ લીધા બાદ બાકીના રૂા.૧,૪૯,૭૬૯ની રકમનો આપેલો ચેક બાઉન્સ થયો હતો. જે અંગે બોટાદ કોર્ટમાં એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ દાખલ થયેલી ફરિયાદમાં કોર્ટે શખ્સને કસૂરવાન ઠેરવી એક વર્ષની સજા, રૂા.૨,૯૯,૫૩૮નો દંડ અને જો દંડ ન ભરે  તો વધુ ત્રણ માસ સાદી કેદની સજા ફટકારી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
ગળતેશ્વરના કોસમથી ડાભસર તરફના માર્ગ ઉપર ઉભરાતી ગટરથી હાલાકી | Trouble due to overflowing sewer on th…

ગળતેશ્વરના કોસમથી ડાભસર તરફના માર્ગ ઉપર ઉભરાતી ગટરથી હાલાકી | Trouble due to overflowing sewer on th...

સાબરકાંઠામાં જૂથ અથડામણઃ 10 મકાનોમાં તોડફોડ અને આગચંપી, 20થી વધુ ઈજાગ્રસ્ત | Sabarkantha Group Clash…

સાબરકાંઠામાં જૂથ અથડામણઃ 10 મકાનોમાં તોડફોડ અને આગચંપી, 20થી વધુ ઈજાગ્રસ્ત | Sabarkantha Group Clash...

બિહારમાં રાહુલ-પ્રિયંકા ગાંધી સંભાળશે મોરચો, કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર | Rahul & Pri…

બિહારમાં રાહુલ-પ્રિયંકા ગાંધી સંભાળશે મોરચો, કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર | Rahul & Pri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માથાભારે બાબર પઠાણ જેલમાં ગેંગ બનાવી અન્ય કેદીઓને ધમકાવે છે | The brazen Babar Pathan forms a gang i…

માથાભારે બાબર પઠાણ જેલમાં ગેંગ બનાવી અન્ય કેદીઓને ધમકાવે છે | The brazen Babar Pathan forms a gang i…

5 months ago
વડોદરામાં ગણેશ વિસર્જન અને ઇદ નિમિત્તે ચાર દરવાજામાં પેરા મિલિટરી ફોર્સનું ફૂટ પેટ્રોલિંગઃ | para mi…

વડોદરામાં ગણેશ વિસર્જન અને ઇદ નિમિત્તે ચાર દરવાજામાં પેરા મિલિટરી ફોર્સનું ફૂટ પેટ્રોલિંગઃ | para mi…

1 year ago
જામનગરમાં અનુસૂચિત જાતિના પરિવાર પર હુમલો: પાવડા-પથ્થરથી માર મારતા પાંચને ઇજા; એટ્રોસિટી સહિત ગુનો ન…

જામનગરમાં અનુસૂચિત જાતિના પરિવાર પર હુમલો: પાવડા-પથ્થરથી માર મારતા પાંચને ઇજા; એટ્રોસિટી સહિત ગુનો ન…

4 months ago
નીતિશ માત્ર ચહેરો, સત્તાનું રિમોટ તો ભાજપના હાથમાં… મુઝફ્ફરપુરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધી | Biha…

નીતિશ માત્ર ચહેરો, સત્તાનું રિમોટ તો ભાજપના હાથમાં… મુઝફ્ફરપુરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધી | Biha…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News