gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગળતેશ્વરના કોસમથી ડાભસર તરફના માર્ગ ઉપર ઉભરાતી ગટરથી હાલાકી | Trouble due to overflowing sewer on th…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
ગળતેશ્વરના કોસમથી ડાભસર તરફના માર્ગ ઉપર ઉભરાતી ગટરથી હાલાકી | Trouble due to overflowing sewer on th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દુર્ગંધ સાથેના ગંદાપાણીથી રોગચાળો ફેલાવાનો ભય

– અંતિમવિધિ માટે જતા ડાઘૂઓ, દૂધ ભરવા, રેસનિંગની દૂકાને જતા ગ્રામજનો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર

ઠાસરા : ગળતેશ્વરના કોસમથી ડાભસર ગામ તરફ જતા માર્ગ પર ઉભરાતી ગટરના કારણે લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય પણ રહેલો છે. 

ગળતેશ્વર તાલુકાના કોસમથી ડાભસર ગામ તરફ જતા રસ્તા ઉપર સોલંકી ફળિયા પાસે ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે. સ્થાનિકોનએ જણાવ્યું હતું કે, ઘણા વખતથી ગટર ચોકઅપ થઈ જવાથી સોલંકી ફળિયાનું વપરાશનું પાણી ગટર લાઈનમાં ના જતા ગંદુ પાણી રસ્તા ઉપરથી ખેતરોમાં નાળામાં નીચાણવાળા ભાગે જતા ખેડૂતો અને ગ્રામજનોના શરીરે છાંટા ઉડતા કપડાં બગડે છે. 

દૂધ ભરવા, રેસનિંગની દૂકાને જતા- આવતા પણ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડે છે. 

પાવાગઢ, ફાગવેલ જતા દર્શનાર્થી- યાત્રીઓને પણ ઉભરાતી ગટરના લીધે હાલાકી પડી રહી છે. પાંચ ગામના લોકો ગળતેશ્વર અંતિમવિધિમાં જતી વખતે પણ મુશ્કેલી વેઠી રહ્યા છે. ઉપરાંત ઉભરાતી ગટરના પાણીના લીધે રોગચાળો ફેલાવો પણ ભય રહેલો છે. ત્યારે સત્વરે સમસ્યાનું નિરાકણ લાવવા કોસમના ગ્રામજનોની માંગણી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Next Post
સાબરકાંઠામાં જૂથ અથડામણઃ 10 મકાનોમાં તોડફોડ અને આગચંપી, 20થી વધુ ઈજાગ્રસ્ત | Sabarkantha Group Clash…

સાબરકાંઠામાં જૂથ અથડામણઃ 10 મકાનોમાં તોડફોડ અને આગચંપી, 20થી વધુ ઈજાગ્રસ્ત | Sabarkantha Group Clash...

બિહારમાં રાહુલ-પ્રિયંકા ગાંધી સંભાળશે મોરચો, કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર | Rahul & Pri…

બિહારમાં રાહુલ-પ્રિયંકા ગાંધી સંભાળશે મોરચો, કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર | Rahul & Pri...

ગુજરાતનું નવું મંત્રીમંડળ: સૌથી ઓછું ભણેલા છે નાયબ મુખ્યમંત્રી, જાણો કોણ છે ધનિક મંત્રી | gujarat ne…

ગુજરાતનું નવું મંત્રીમંડળ: સૌથી ઓછું ભણેલા છે નાયબ મુખ્યમંત્રી, જાણો કોણ છે ધનિક મંત્રી | gujarat ne...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેસ્લાની 27 લાખની કાર પર 33 લાખ ટેક્સ? મસ્ક માટે ભારતમાં વેપાર ફાયદાનો કે નુકસાનનો સોદો? | tesla mod…

12 months ago
જામનગરની વિશાલ હોટલના એકાઉન્ટન્ટ પર જીવલેણ હુમલો કરવાના ચકચારી કેસમાં ભાનુશાળી સમાજના પ્રમુખ સહિત 3 …

5 months ago
વડોદરામાં અકસ્માત બાદ યુવક હવામાં ઉછળી બ્રિજના વીજ પોલ પર લટક્યો, લોકોએ રેસ્ક્યૂ કર્યો, યુવકનો ચમત્ક…

7 months ago
સોસાયટીમાં કેમ આવ્યા છો, તેમ કહી મિત્રને લેવા આવેલા યુવાન ઉપર હુમલો | Attack on a young man who came…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News