gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી, પંજાબના સરહિંદ સ્ટેશને દુર્ઘટના સર્જાઈ | garib rath t…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in INDIA
0 0
0
દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી, પંજાબના સરહિંદ સ્ટેશને દુર્ઘટના સર્જાઈ | garib rath t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ludhiana to Delhi Train Caught Fire: પંજાબમાં લુધિયાણાથી દિલ્હી જતી અમૃતસર-સહરસા ગરીબ રથ પેસેન્જર ટ્રેન (નંબર – 12204)ના બોગી નંબર 19માં સરહિંદ સ્ટેશન ક્રોસ થતાં જ આગ લાગવાની ઘટના બની. ધુમાડો નીકળતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો અને અફરાતફરી મચી ગઈ. ટ્રેનના કોચમાં સવાર વેપારીઓએ ચેઇન ખેંચીને ટ્રેનને રોકાવી. પાઇલટે તરત જ બધા મુસાફરોને ટ્રેનમાંથી ઉતારી દીધા અને રેલવે પોલીસને આગની જાણ કરી.

બચાવ કામગીરી સફળ: આગ પર કાબૂ, મુસાફરો સુરક્ષિત

ખબર મળતાની સાથે જ રેલવે અધિકારીઓ, કર્મચારીઓ, GRP, RPF, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સૌએ સાથે મળીને આગ પર કાબૂ મેળવ્યો. તમામ મુસાફરો સુરક્ષિત છે અને આગ નિયંત્રણમાં છે. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ જણાવાયું છે, તેમ છતાં રેલવે એન્જિનિયર્સની ટીમ ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે. ઉતાવળમાં ઉતરતી વખતે ઈજાગ્રસ્ત થયેલા કેટલાક મુસાફરોને પ્રાથમિક સારવાર અપાઈ છે; હાલમાં મુસાફરો ટ્રેક પર સામાન સાથે ઊભા છે.

ધુમાડાની સાથે આગની જ્વાળાઓ પણ ઊઠી

મુસાફરોએ પોલીસને જણાવ્યું કે સવારે લગભગ 7 વાગ્યે સરહિંદ સ્ટેશન ક્રોસ કર્યા બાદ કોચ નંબર-19માંથી ધુમાડો નીકળતા તેમણે ચેઇન ખેંચી અને નીચે ઉતરવાનું શરૂ કર્યું. પાઇલટે આવીને કોચ ખાલી કરાવ્યું. આ દરમિયાન ધુમાડા સાથે આગની જ્વાળાઓ દેખાતા લોકોમાં અફરાતફરી મચી અને તેઓ બાળકો સાથે સામાન લઈને નીચે ઉતરી ગયા. આ હોબાળો જોઈને આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા અને રાહત કાર્યમાં સહયોગ કર્યો.

આ પણ વાંચો: ઉજ્જૈનમાં મહાકાલના મંદિરમાં ડોરેમોનને દર્શન કરતો બતાવાતા વિવાદ, AI દ્વારા બનાવ્યો હતો VIDEO

રેલવેએ નિવેદન આપ્યું કે TTE અને પાઇલટે રેલવે કંટ્રોલ બોર્ડને જાણ કરતા બચાવ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. અકસ્માતમાં ગંભીર ઈજાના સમાચાર નથી, જોકે ઉતાવળે ઉતરતા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર આપવામાં આવી. ટ્રેન નંબર-12204 અમૃતસર-સહરસાના એક ડબ્બામાં પંજાબના સરહિંદ સ્ટેશન ક્રોસ કર્યા બાદ આગ લાગી હતી. મુસાફરોને હવે બીજી ટ્રેનમાં મોકલવામાં આવશે.

દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી, પંજાબના સરહિંદ સ્ટેશને દુર્ઘટના સર્જાઈ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નવી ઊંચાઈ: ધનતેરસે સોનાની કિંમત ગત વર્ષ કરતાં 60 ટકા વધુ, 1.34 લાખ રૂપિયા પહોંચ્યો ભાવ | New High on…

નવી ઊંચાઈ: ધનતેરસે સોનાની કિંમત ગત વર્ષ કરતાં 60 ટકા વધુ, 1.34 લાખ રૂપિયા પહોંચ્યો ભાવ | New High on...

નવા મંત્રીમંડળમાં ભાવનગરના બે ધારાસભ્યોને સ્થાન મળતા વલ્લભીપુરમાં ઢોલ ઢબૂક્યા

નવા મંત્રીમંડળમાં ભાવનગરના બે ધારાસભ્યોને સ્થાન મળતા વલ્લભીપુરમાં ઢોલ ઢબૂક્યા

મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરીને રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી મા…

મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરીને રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી મા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં બેકાબૂ કાર ચાલકે સર્જયો અકસ્માત, ઘર આગળ રમી રહેલી બાળકીનું કરૂણ મોત | death of a girl in a…

વડોદરામાં બેકાબૂ કાર ચાલકે સર્જયો અકસ્માત, ઘર આગળ રમી રહેલી બાળકીનું કરૂણ મોત | death of a girl in a…

1 year ago
નીટ પરીક્ષાનું પેપર અગાઉ લેવાયેલી નીટ પરીક્ષાની સરખામણીએ અઘરું | re neet exam paper tougher than 3 m…

નીટ પરીક્ષાનું પેપર અગાઉ લેવાયેલી નીટ પરીક્ષાની સરખામણીએ અઘરું | re neet exam paper tougher than 3 m…

2 months ago
જામનગરમાં કારમાંથી રૂ.3.62 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 3 62 lakh seiz…

જામનગરમાં કારમાંથી રૂ.3.62 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 3 62 lakh seiz…

2 months ago
જામનગરમાં મયુરનગર તેમજ ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં ગઈકાલે 2 સ્થળે જુગારના દરોડા : 3 મહિલા સહિતા 11 જુગ…

જામનગરમાં મયુરનગર તેમજ ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં ગઈકાલે 2 સ્થળે જુગારના દરોડા : 3 મહિલા સહિતા 11 જુગ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News