gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરીને રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી મા…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરીને રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી મા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા સૌ સાથે મળીને કાર્ય કરવાની મંત્રી પ્રવીણભાઈ માળીની અપીલ

ડીસાના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળીને રાજ્ય સરકારમાં મોટી જવાબદારી મળી છે. રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ વધારતા ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળીને મોટી જવાબદારી આપતા મંત્રીપદ સોંપાયું છે.

આજરોજ મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ અંબાજી ખાતે જગતજનની માઁ અંબાના પાવન દર્શન કરીને માઁ અંબાના ચરણોમાં માથું ઝુકાવ્યું હતું તથા પૂજા અર્ચના કરીને પોતાની કામગીરીની શરૂઆત કરી હતી. તેમણે રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. રાજ્ય સરકાર દ્વારા પ્રવીણભાઇને અગત્યની જવાબદારી સોંપાતા સમગ્ર બનાસકાંઠા અને ડીસા પંથકના નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે.

આ પ્રસંગે મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને આગળ ધપાવવા માઁ જગદંબા સૌને શક્તિ આપે તે માટે આજે પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ મંત્રીપદ તરીકે શપથ લઈને રાજ્ય સરકારના વિકાસના કાર્યોને આગળ ધપાવવા કામગીરી શરૂ કરી છે. વડાપ્રધાનશ્રીના ૨૦૪૭ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌકોઈ સાથે મળીને કામ કરવા તેમણે આહવાન કર્યું હતું.

અંબાજી દર્શન વખતે પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, અંબાજી મંદિર વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદી સહિતના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
મહારાષ્ટ્રના નંદુરબારમાં કરુણાંતિકા, મંદિરેથી પાછા આવતા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ પલટી, 8ના મોત | Ma…

મહારાષ્ટ્રના નંદુરબારમાં કરુણાંતિકા, મંદિરેથી પાછા આવતા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ પલટી, 8ના મોત | Ma...

દિલ્હીમાં જે બિલ્ડિંગમાં સાંસદો રહે છે એમાં જ લાગી આગ, સંસદથી ફક્ત 200 મીટર છે દૂર | Massive Fire at…

દિલ્હીમાં જે બિલ્ડિંગમાં સાંસદો રહે છે એમાં જ લાગી આગ, સંસદથી ફક્ત 200 મીટર છે દૂર | Massive Fire at...

કાલાવડના નિકાવા ગામના ખેડૂતની વાડીમાં ઘૂસી જઈ ઉભા પાકને નાશ કરી નાખ્યો : રાજકોટના ચાર શખ્સો સામે પોલ…

કાલાવડના નિકાવા ગામના ખેડૂતની વાડીમાં ઘૂસી જઈ ઉભા પાકને નાશ કરી નાખ્યો : રાજકોટના ચાર શખ્સો સામે પોલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિયાળામાં દરરોજ સરેરાશ શરદી, ઉધરસ અને તાવના 32 કેસ | An average of 32 cases of cold cough and fever …

શિયાળામાં દરરોજ સરેરાશ શરદી, ઉધરસ અને તાવના 32 કેસ | An average of 32 cases of cold cough and fever …

5 months ago
દેશ જેવું ઈચ્છે છે તેવું થઈને રહેશે, સુરક્ષાની જવાબદારી મારી: રાજનાથ સિંહનું મોટું નિવેદન | Rajnath …

દેશ જેવું ઈચ્છે છે તેવું થઈને રહેશે, સુરક્ષાની જવાબદારી મારી: રાજનાથ સિંહનું મોટું નિવેદન | Rajnath …

1 year ago
સોનામાં રૂ.10000 જ્યારે ચાંદીમાં રૂ.25 હજારનું ગાબડું

સોનામાં રૂ.10000 જ્યારે ચાંદીમાં રૂ.25 હજારનું ગાબડું

6 months ago
દિલ્હીમાં એઆઈ એજન્ટ ‘એઈલા’ વૈજ્ઞાનિકોની જેમ લેબમાં પ્રયોગ કરશે | AI agent ‘Aila’ in Delhi will condu…

દિલ્હીમાં એઆઈ એજન્ટ ‘એઈલા’ વૈજ્ઞાનિકોની જેમ લેબમાં પ્રયોગ કરશે | AI agent ‘Aila’ in Delhi will condu…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News