gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લાના સિક્કા ગામમાં ચકચારી સગીરા બળાત્કાર કેસમાં મોટો વળાંક, સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીન…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લાના સિક્કા ગામમાં ચકચારી સગીરા બળાત્કાર કેસમાં મોટો વળાંક, સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Court : જામનગર જિલ્લાના સિક્કા ગામમાં સગીરા પર થયેલા અત્યંત સંવેદનશીલ અને ચકચારી સામૂહિક દુષ્કર્મના કેસમાં, જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે પાંચ પૈકીના એક મુખ્ય આરોપી સતાર અજીજ ખીમાણીને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ ચુકાદાએ સમગ્ર પંથકમાં ફરીથી ચકચાર જગાવી છે.આ કેસની વિગતો મુજબ, ભોગ બનનાર સગીરાએ સિક્કા પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપીઓએ અલગ–અલગ સમયે અને અલગ–અલગ સ્થળોએ તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક એકથી વધુ વખત દુષ્કર્મ ગુજાર્યો હતો.

આ ગંભીર આરોપોના આધારે, પોલીસે સતાર અજીજ ખીમાણી સહિત પાંચેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈ.પી.સી) ની કલમ-376(2)(એન), 506(2), 323, 363, 114, પોક્સો એક્ટની કલમ–4, 6 અને એટ્રોસિટી એક્ટની કલમ–3(2)(5) જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને તમામની ધરપકડ કરી હતી. તપાસ અધિકારી દ્વારા જરૂરી પુરાવા એકત્રિત કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. નામદાર કોર્ટમાં આ કેસની સુનાવણી શરૂ થતા, ફરિયાદી પક્ષે પોતાનો કેસ સાબિત કરવા માટે મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓની લાંબી હારમાળા રજૂ કરી હતી અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.

જેની સામે, આરોપી સતાર ખીમાણીના બચાવપક્ષે સિનિયર એડવોકેટ અશોક એચ. જોશીએ ધારદાર દલીલો કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના અસીલ તદ્દન નિર્દોષ છે, તેમણે કોઈ જ ગુનો કર્યો નથી અને તેમને આ કેસમાં ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે. બંને પક્ષોની વિસ્તૃત દલીલો અને રજૂ થયેલા પુરાવાઓની ઝીણવટભરી ચકાસણી બાદ, જામનગરના સ્પેશિયલ પોક્સો જજે બચાવપક્ષ દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે ઠરાવ્યું હતું કે ફરિયાદી પક્ષ આરોપી સતાર અજીજ ખીમાણી વિરુદ્ધ પોતાનો કેસ નિઃશંકપણે સાબિત કરવામાં નિષ્ફળ નીવડ્યો છે. આ અવલોકન સાથે, કોર્ટે આરોપી સતાર ખીમાણીને નિર્દોષ ઠરાવીને તેમને કેસમાંથી મુક્ત કરવાનો આદેશ ફરમાવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
ગોધરા ખાતે RPF કોન્સ્ટેબલની બહાદુરી : પોતાના જીવની પરવા કર્યા વિના 3 વર્ષના બાળકનો જીવ બચાવ્યો | Bra…

ગોધરા ખાતે RPF કોન્સ્ટેબલની બહાદુરી : પોતાના જીવની પરવા કર્યા વિના 3 વર્ષના બાળકનો જીવ બચાવ્યો | Bra...

વડોદરામાં ઓપી રોડની ખાનગી ઓફિસમાંથી 2.25 કરોડની રકમ ટ્રાન્સફર કરી લેનાર એકાઉન્ટ પકડાયો | Accused who…

વડોદરામાં ઓપી રોડની ખાનગી ઓફિસમાંથી 2.25 કરોડની રકમ ટ્રાન્સફર કરી લેનાર એકાઉન્ટ પકડાયો | Accused who...

વડોદરા કોર્પોરેશન પાછલા વર્ષના બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના શરૂ કરશે | Vadodara Corporat…

વડોદરા કોર્પોરેશન પાછલા વર્ષના બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના શરૂ કરશે | Vadodara Corporat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્ણ ચંદ્રગ્રહણનો સૂતક કાળ ૯ કલાક પહેલા શરૂ થશેઃ ગ્રહણનો સમયગાળો ૩ કલાક ૨૮ મિનિટનો રહેશે | full lun…

પૂર્ણ ચંદ્રગ્રહણનો સૂતક કાળ ૯ કલાક પહેલા શરૂ થશેઃ ગ્રહણનો સમયગાળો ૩ કલાક ૨૮ મિનિટનો રહેશે | full lun…

10 months ago
જામનગર નજીક મોખાણા ગામની સીમમાં દીપડો દેખાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ : ફોરેસ્ટ વિભાગે હાથ ધરી શોધખોળ…

જામનગર નજીક મોખાણા ગામની સીમમાં દીપડો દેખાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ : ફોરેસ્ટ વિભાગે હાથ ધરી શોધખોળ…

4 days ago
યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ૨૬.૫૦ લાખ પડાવી લીધા | 26 50 lakhs were seized on the pretex…

યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ૨૬.૫૦ લાખ પડાવી લીધા | 26 50 lakhs were seized on the pretex…

7 months ago
સુરત: બારડોલીના ઉતારા ગામે કરૂણાંતિકા, મીંઢોળા નદીમાં નાહવા પડેલા 2 યુવકોના ડૂબી જતાં મોત | Surat: T…

સુરત: બારડોલીના ઉતારા ગામે કરૂણાંતિકા, મીંઢોળા નદીમાં નાહવા પડેલા 2 યુવકોના ડૂબી જતાં મોત | Surat: T…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News