gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અટલાદરા નજીક એસ.ટી.બસના પૈંડા ફરી વળતા ધો.૧૨ ની વિદ્યાર્થિનીનું મોત | 17 year girl died after the wh…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
અટલાદરા નજીક એસ.ટી.બસના પૈંડા ફરી વળતા ધો.૧૨ ની વિદ્યાર્થિનીનું મોત | 17 year girl died after the wh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,અટલાદરા નજીક એસ.ટી.બસના  પૈંડા ફરી વળતા ધો.૧૨ સાયન્સની વિદ્યાર્થિનીનું મોત થયું હતું. જ્યારે દિવાળી વેકેશનમાં ફોઇના ઘરે આવેલા ૮ વર્ષના ભત્રીજાનું વાઘોડિયા રોડ પર  અકસ્માતમાં મોત થયું છે. 

અટલાદરા આર્યા એમ્પાયરમાં રહેતા વૈભવભાઇ  પરમાનંદભાઇ વ્યાસ સયાજી હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. તેમનો મોટો પુત્ર વૈભવ એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરે  છે. જ્યારે નાની પુત્રી યેશા ધો.૧૨ સાયન્સમાં ભણે છે. આજે સવારે છ વાગ્યે પાટણ જવા એસ.ટી.બસ સ્ટેન્ડ જવાનું હોઇ ત્રણેય  જણા બાઇક પર બેસીને ઘરેથી નીકળ્યા હતા.  અટલાદરા અટલાદરા બી.એ.પી.એસ.સર્કલ  પાસે પાછળથી  પૂરઝડપે જતી એસ.ટી.બસના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર પિતા,પુત્ર અને  પુત્રી રોડ પર ફંગોળાઇને પટકાયા હતા. બસના  પંૈડા યેશાના શરીર પર ફરી વળતા તેના પેટના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ, તેનો  જીવ બચી શક્યો નહતો. પાદરાથી રાધનપુર જતી એસ.ટી.બસના ચાલક દિલીપકુમાર કાંતિલાલ શ્રીગોરની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તરસાલી નવી નગરીમાં રહેતો ઉજેત મહંમદભાઇ શેખ ફર્નિચરના કારખાનામાં નોકરી કરે છે. દિવાળીના વેકેશનમાં તેનો મામાનો ૮ વર્ષનો દીકરો ઉમર હબીબભાઇ મલેક તેના ઘરે આવ્યો હતો. ગઈકાલે ઉજેત તેની માતા તથા ઉમર સાથે મોપેડ પર બેસીને પાણીગેટ કપડા લેવા માટે જતો હતો. ડભોઇ  રોડ સોમા તળાવ સર્કલ ક્રોસ કરીને ગણેશ નગર ત્રણ રસ્તા તરફ તેઓ જતા હતા. રસ્તામાં સાઇડ પર એક ટ્રક કોઇ જ આડશ વગર ઉભી હોઇ તેની પાછળ મોપેડ ઘુસી જતા ત્રણેય રોડ પર ફંગોળાઇને  પડયા હતા. ઉજેતને છાતીમાં, તેની માતાને માથા તથા હોઠ પર અને ઉમરને માથામાં ગંભીર ઇજા થતા  કાન અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનું મોત થયું હતું. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં પતિના મોત પછી પત્નીનું પણ મોત થયું 

 વડોદરા,

ત્રણ દિવસ પહેલા દુમાડ ચોકડી પાસે રોડ ક્રોસ કરતા સરસ્વતીબેન ગગનસિંહ થાપા, ઉં.વ.૪૫ (રહે.સૂરજ નગર, એમ.જી.એમ. સ્કૂલ  પાસે, સમા, મૂળ  રહે. મધ્યપ્રદેશ) તથા તેમના પતિને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી.  ગગનસિંહનું સ્થળ પર જ મોત થયું હતુ.ં જ્યારે સરસ્વતીબેનનું આજે સારવાર દરમિયાન મોત થયું છે. દંપતી વડોદરામાં રહેતા પુત્રના ઘરે નેપાળથી આવ્યા હતા. પરંતુ, પુત્રને મળે તે પહેલા જ તેઓને મોત ભરખી ગયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
દિવાળીના તહેવારોમાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે એક્શન પ્લાન | action plan for diwali festival by …

દિવાળીના તહેવારોમાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે એક્શન પ્લાન | action plan for diwali festival by ...

વડોદરા અને આસપાસના હાઇવે પર ટ્રાફિકની સમસ્યા માથાનાે દુખાવો બનીઃ શહેરમાં મોડીરાત સુધી ચક્કાજામ | Tra…

વડોદરા અને આસપાસના હાઇવે પર ટ્રાફિકની સમસ્યા માથાનાે દુખાવો બનીઃ શહેરમાં મોડીરાત સુધી ચક્કાજામ | Tra...

ભારતે રશિયન ક્રૂડનું પેમેન્ટ યુઆનમાં કરતા ડોલરને પડકાર

ભારતે રશિયન ક્રૂડનું પેમેન્ટ યુઆનમાં કરતા ડોલરને પડકાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દારૂના નશામાં ધૂત યુવતી કાર અન્ય કાર સાથે અથડાવી અકસ્માત કર્યો | vastrapur police nabbed two young g…

દારૂના નશામાં ધૂત યુવતી કાર અન્ય કાર સાથે અથડાવી અકસ્માત કર્યો | vastrapur police nabbed two young g…

4 months ago
MSMEને રૂ.40 લાખ કરોડથી વધુની લોન મળી, એક વર્ષમાં 20% નો વધારો | MSMEs received loans worth over Rs …

MSMEને રૂ.40 લાખ કરોડથી વધુની લોન મળી, એક વર્ષમાં 20% નો વધારો | MSMEs received loans worth over Rs …

1 year ago
ઇબોલા વાઇરસ અંગે ભારત સરકાર ઍલર્ટ, ઍડ્વાઇઝરી જાહેર, ઍરપૉર્ટ પર સ્ક્રીનિંગ વધારાયું | Ebola Global He…

ઇબોલા વાઇરસ અંગે ભારત સરકાર ઍલર્ટ, ઍડ્વાઇઝરી જાહેર, ઍરપૉર્ટ પર સ્ક્રીનિંગ વધારાયું | Ebola Global He…

3 months ago
‘હું પૂરા પાંચ વર્ષ મુખ્યમંત્રી રહીશ…’, CM સિદ્ધારમૈયાએ ‘નવેમ્બર ક્રાંતિ’ની અટકળો પર આપી પ્રતિક્રિ…

‘હું પૂરા પાંચ વર્ષ મુખ્યમંત્રી રહીશ…’, CM સિદ્ધારમૈયાએ ‘નવેમ્બર ક્રાંતિ’ની અટકળો પર આપી પ્રતિક્રિ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News