gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજુલામાં તોફાને ચડેલા શખ્સે પેટ્રોલ પંપની નોઝલમાં આગ ચાંપી દેતા નાસભાગ | A stampede ensues as a man…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
રાજુલામાં તોફાને ચડેલા શખ્સે પેટ્રોલ પંપની નોઝલમાં આગ ચાંપી દેતા નાસભાગ | A stampede ensues as a man…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હીંડોરણા ચોકડીએ આતંક મચાવી દીધો

પેટ્રોલ પંપ સ્ટાફને માર માર્યો, ટ્રકને આગ ચાંપી દઇ ડ્રાઇવરને પણ માર માર્યો, પંપ સંચાલકે ફરિયાદ કરી

અમરેલી: રાજુલાની હિંડોરણા ચોકડીએ ધસી આવેલા શખ્સે પેટ્રોલ પંપ પર આતંક મચાવી ફિલિંગ સ્ટાફ પર હુમલો કરી પેટ્રોલની નોઝલમાં દિવાસળી ચાંપી દેતાં આગ લાગી હતી. આ ઉપરાંત બાજુમાં રહેલા ટ્રકમાં પણ આગ લગાડી દેતાં નાસભાગ મચી ગઇ હતી.

બનાવની વધુ વિગત મુજબ હિંડોરણા ચોકડી (રાજુલા) પર શિવા વાલાભાઈ ધાખડા હાથમાં પેટ્રોલની બોટલ અને માચીસ તેમજ અન્ય સ્ફોટક પદાર્થ સાથે ધસી આવ્યો હતો. અને આજે તો પેટ્રોલ પંપ  સળગાવી દેવો છે તેમ કહી પેટ્રોલ પંપ યુનિટ પાસે જઇ પેટ્રોલ ફિલિંગની નોઝલમાં માચીસ વડે આગ લગાડી દીધી હતી. તેમજ બાજુમાં રહેલા ટ્રકને પણ આગ લગાડી હતી.

આ ઘટના થતા ભય ફેલાઇ ગયો હતો. ઘટના ઉપરાંત ફિલરમેનો અને ટ્રક ડ્રાઇવરને આડેધડ માર માર્યો હતો. આ બનાવ અંગે પેટ્રોલ પંપના માલિક પ્રકાશ મણીલાલ સંઘવીએ પોલીસમાં ફરિયાદ નોધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
Next Post
ટી-શર્ટ થ્રેસર મશીનમાં આવી જતા ગંભીર ઇજાથી યુવાનનું મોત | Young man dies after being seriously injur…

ટી-શર્ટ થ્રેસર મશીનમાં આવી જતા ગંભીર ઇજાથી યુવાનનું મોત | Young man dies after being seriously injur...

અયોધ્યામાં આજે બનશે વર્લ્ડ રેકોર્ડ, 29 લાખ દીવડાથી ઝગમગશે રામનગરી, મંદિરનો ભવ્ય શણગાર

અમદાવાદમાં રિંગ રોડ પરનો આ બ્રિજ અને અંડરપાસ 40 દિવસ બંધ રહેશે, ડાયવર્ઝન જાહેર | Traffic Diversion i…

અમદાવાદમાં રિંગ રોડ પરનો આ બ્રિજ અને અંડરપાસ 40 દિવસ બંધ રહેશે, ડાયવર્ઝન જાહેર | Traffic Diversion i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ બે આરોપીઓ ઝડપાયા | Two most wanted accused arreste…

3 months ago
ભાવનગરમાં ગરમીના યલો એલર્ટ વચ્ચે તાપમાન 05.02 ડિગ્રી ઘટયું | Temperature drops by 05 02 degrees amid…

ભારતની મોટી તૈયારી ! એક લાખ કરોડના ખર્ચે અત્યાધુનિક 9 સબમરીન ખરીદવા કરશે બે મોટી ડીલ | India Looks A…

11 months ago
કેદારનાથમાં ભક્તોનું પૂર, એક જ દિવસમાં 30 હજારથી વધુ લોકો ઉમટ્યાં, કન્ટ્રોલ રૂમે આંકડા જાહેર કર્યા |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News