gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં રિંગ રોડ પરનો આ બ્રિજ અને અંડરપાસ 40 દિવસ બંધ રહેશે, ડાયવર્ઝન જાહેર | Traffic Diversion i…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં રિંગ રોડ પરનો આ બ્રિજ અને અંડરપાસ 40 દિવસ બંધ રહેશે, ડાયવર્ઝન જાહેર | Traffic Diversion i…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Ring Road Bridge: અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા ત્રાગડ અંડરપાસ અને વટવા રેલવે ઓવરબ્રિજ પર ઔડા (AUDA) દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેને પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસે મહત્ત્વપૂર્ણ ડાયવર્ઝન જાહેર કર્યાં છે. આ બંને સ્થળોએ આગામી 40 દિવસ સુધી તબક્કાવાર ટ્રાફિક બંધ રહેશે. આ ઉપરાંત કાલુપુર અને રિવરફ્રન્ટ પૂર્વ પર પણ બ્રિજ અને બુલેટ ટ્રેનની કામગીરીને કારણે ડાયવર્ઝન લાગુ કરાયા છે.

એસ.પી. રીંગ રોડ પર ડાયવર્ઝન 

•ત્રાગડ અંડરપાસ (SP રિંગ રોડ)

કામગીરી: ત્રાગડ અંડરપાસના બોક્સના રિપેરિંગની કામગીરી.

પહેલો તબક્કો (20 દિવસ): ઝુંડાલ બ્રિજથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતો રસ્તો બંધ રહેશે.

બીજો તબક્કો (20 દિવસ): વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ બ્રિજ તરફ જતો રસ્તો બંધ રહેશે.

વૈકલ્પિક રસ્તો: વાહનચાલકોએ વૈષ્ણોદેવી સર્કલથી અડાલજ થઈને ઝુંડાલ સર્કલ તરફ જવાનો ઉપયોગ કરવો પડશે.

•વટવા રેલવે ઓવરબ્રિજ (SP રિંગ રોડ):

કામગીરી: વટવા રેલવે ઓવરબ્રિજ પર રિપેરિંગની કામગીરી 40 દિવસ ચાલશે.

પહેલો તબક્કો (20 દિવસ): હાથીજણ સર્કલથી અસલાલી સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે.

બીજો તબક્કો (20 દિવસ): અસલાલી સર્કલથી હાથીજણ સર્કલ તરફનો રસ્તો બંધ રહેશે.

વૈકલ્પિક રસ્તો: વાહનચાલકો રીંગ રોડથી રોપડા ચાર રસ્તા થઈને સરસ્વતી ચાર રસ્તાનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો: દિવાળી અને નવા વર્ષે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં વરસાદની આગાહી, તહેવાર ટાણે ખેડૂતો ચિંતામાં

શહેરના આંતરિક વિસ્તારોમાં ડાયવર્ઝન

•કાલુપુર રેલવે સ્ટેશન (સારંગપુર બ્રિજ કામગીરી)

કામગીરી: કાલુપુર રેલવે સ્ટેશન સામે બ્રિજના પિલર પર ગર્ડર લગાવવાની કામગીરી.

આગામી છ મહિના સુધી ડીસીપી ઝોન-3થી રિલીફ રોડના છેડા સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

વૈકલ્પિક રસ્તો: કાલુપુર રેલવે સ્ટેશનની સામેનો રસ્તો વાહનવ્યહાર માટે ઉપયોગમાં લઈ શકાશે.

•રિવરફ્રન્ટ પૂર્વ

કામગીરી: બુલેટ ટ્રેનના પિલર અને બ્રિજની કામગીરી.

બંધ: નારણઘાટથી બુલેટ ટ્રેનના પિલર સુધીનો 100 મીટરનો રસ્તો બંધ રહેશે.

ટ્રાફિક પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરે અને ટ્રાફિક જામની સ્થિતિ ટાળે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શહેરમાં ગરમીને કારણે કમાટીબાગ અને નવલખીમાં ઝાડીઓમાં આગ | Bush fires in Kamatibagh and Navlakhi due t…
GUJARAT

શહેરમાં ગરમીને કારણે કમાટીબાગ અને નવલખીમાં ઝાડીઓમાં આગ | Bush fires in Kamatibagh and Navlakhi due t…

May 8, 2026
વડોદરામાં પડતા વરસાદનું માત્ર 19 ટકા પાણી જમીનમાં ઉતરે છે | only 19 percent water goes into ground i…
GUJARAT

વડોદરામાં પડતા વરસાદનું માત્ર 19 ટકા પાણી જમીનમાં ઉતરે છે | only 19 percent water goes into ground i…

May 8, 2026
દારૃની ૯૩ બોટલ સાથે ન્યુ વી.આઇ.પી.રોડનો બૂટલેગર ફરીથી ઝડપાયો | bootlegger caught again with 93 bottl…
GUJARAT

દારૃની ૯૩ બોટલ સાથે ન્યુ વી.આઇ.પી.રોડનો બૂટલેગર ફરીથી ઝડપાયો | bootlegger caught again with 93 bottl…

May 8, 2026
Next Post
સફાઇ કરતા માળિયા પરથી નીચે પટકાતા તરૂણીનું મોત | Young woman dies after falling from balcony while c…

સફાઇ કરતા માળિયા પરથી નીચે પટકાતા તરૂણીનું મોત | Young woman dies after falling from balcony while c...

અયોધ્યામાં આજે બનશે વર્લ્ડ રેકોર્ડ, 29 લાખ દીવડાથી ઝગમગશે રામનગરી, મંદિરનો ભવ્ય શણગાર | Ayodhya to S…

અયોધ્યામાં આજે બનશે વર્લ્ડ રેકોર્ડ, 29 લાખ દીવડાથી ઝગમગશે રામનગરી, મંદિરનો ભવ્ય શણગાર | Ayodhya to S...

સૌરાષ્ટ્રમાં દિવાળી પર્વે દાઝવા સહિતના 2806 કેસની શક્યતા | 2806 cases including arson likely in Saur…

સૌરાષ્ટ્રમાં દિવાળી પર્વે દાઝવા સહિતના 2806 કેસની શક્યતા | 2806 cases including arson likely in Saur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળીએ અમદાવાદની હવા પણ ઝેરી બની, WHOની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણ | Ahmedabad Air Turns Toxic…

દિવાળીએ અમદાવાદની હવા પણ ઝેરી બની, WHOની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણ | Ahmedabad Air Turns Toxic…

7 months ago
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ, IAS સ્ટડી સેન્ટરમાં કોચિંગ માટે અરજી કરવાની અંત…

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ, IAS સ્ટડી સેન્ટરમાં કોચિંગ માટે અરજી કરવાની અંત…

8 months ago
બેન્ક ઓફિસરની ઓળખાણ આપી વિધવાના 9 લાખના દાગીના પડાવી લેનાર બે ઠગ પકડાયા | Two thugs arrested for sna…

બેન્ક ઓફિસરની ઓળખાણ આપી વિધવાના 9 લાખના દાગીના પડાવી લેનાર બે ઠગ પકડાયા | Two thugs arrested for sna…

9 months ago
જોડીયાના અંબાલા ગામમાં ઘેટા-બકરાના ચોરો ત્રાટક્યા : 21 ઘેટા-બકરાની ચોરી થયાની પોલીસ ફરિયાદથી ચકચાર |…

જોડીયાના અંબાલા ગામમાં ઘેટા-બકરાના ચોરો ત્રાટક્યા : 21 ઘેટા-બકરાની ચોરી થયાની પોલીસ ફરિયાદથી ચકચાર |…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News