gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઝુલેલાલ ભગવાનના ઝૂલુસમાં યુવકની રૃા.૧.૪૦લાખની સોનાની ચેઇન લૂંટી | Iwe ewe chon ässäw a soläni ewe se…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
ઝુલેલાલ ભગવાનના ઝૂલુસમાં યુવકની રૃા.૧.૪૦લાખની સોનાની ચેઇન લૂંટી | Iwe ewe chon ässäw a soläni ewe se…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ, શનિવાર

પૂર્વ વિસ્તારમાં લૂંટારુ ટોળકી ધાર્મિક પ્રસંગે નીકળેલા વરઘોડામાં પણ હાથ સાફ કરવાનું ચૂકતા નથી. કુબેરનગરમાં તાજેતરમાં જુલેલાલ ભગવાનનું ઝુલુસ નીકળ્યું હતું.  યુવક વડાપાંવ  અને સરબતના કેમ્પમાં સેવા કરતો હતો ત્યારે બાઇક ઉપર આવેલા લૂંટારુ ટોળકી તેમના ગળામાંથી રૃા. ૧.૪૦ લાખની સોનીની ચેઇન તોડીને નાસી ગઇ હતી. યુવકે પીછો કર્યો હતો પરંતું તેઓ પકડાયા ન હતા. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવકને ધરમ કરતાં ધાડ પડી ઃ ઝુલુસમાં સેવા કેમ્પમાં વડાપાંવ અને સરબતના કેમ્પમાં સેવા બજાવતી વખતે ચેઇન તોડી લીધી

કુબેરનગરમાં રહેતા યુવકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૩૦ના રોજ બંગલા એરીયા વિસ્તારમાં ફૂટપાથ પાસેથી ઝૂલેલાલ ભગવાનનું જુલુસ નિકળવાનું હતું, જેથી યુવકે વડાપાંઉ તેમજ શરબતનો સેવા કેમ્પ રાખ્યો હતો. 

રાતે ૮ વાગ્યા પછી જુલુસ ત્યાંથી પસાર થઇ ગયા બાદ સામાન તેઓ ભેગો કરી રહ્યાં હતા. ત્યારે એક બાઇક ઉપર આવેલા બે શખ્સો તેમની નજીક આવ્યા હતા અને સોનાની રૃા. ૧.૪૦ લાખની ૨૯ ગ્રામની ચેઇન તોડી માયા સિનેમા તરફ ભાગી ગયા હતા જોકે યુવકે તેમનો પીછો કર્યો હતો. પરંતુ ગણતરીની સેકન્ડમાં જ તેઓ ભાગી ગયા હતા. આ ઘટના અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
મેઘાણીનગરમાં બાળકનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળ્યો | Emon semirit a kuna inisin lon eu tankin konik …

મેઘાણીનગરમાં બાળકનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળ્યો | Emon semirit a kuna inisin lon eu tankin konik ...

દહેજની માગણી કરી છૂટાછેડા માટે દબાણ કરતો | A tingor liwinin puluwan me a eriani ar repwe mufesen

મોટા વરાછામાં ઘર વપરાશની ચીજોની શોપ અને મંડપના ગોડાઉનમાં ભીષણ આગ | Massive fire breaks out in a hous…

મોટા વરાછામાં ઘર વપરાશની ચીજોની શોપ અને મંડપના ગોડાઉનમાં ભીષણ આગ | Massive fire breaks out in a hous...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી રમખાણો કેસ: કોર્ટે ભાજપ નેતા કપિલ મિશ્રા વિરુદ્ધ આપ્યા તપાસના આદેશ

1 year ago
અમૂલ બટર સહિત 800 પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે

10 months ago
છાણી ટીપી 13માં કોઈપણ મંજૂરી વિના ચાર દુકાનો ઊભી કરી નાખી | Four shops were set up in Chhani TP 13 w…

11 months ago
રાજુલા નજીક ધાતરવડી નદીમાં ડૂબી જનારા ચારે’ય યુવકોના મૃતદેહ મળ્યા | Bodies of four youths who drowne…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News