gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં આસ્ટોડિયા નજીક BRTS કોરિડોરમાં ગમખ્વાર અકસ્માત, રેલિંગ સાથે મોપેડ અથડાતા ચાલકનું મોત, પુત…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં આસ્ટોડિયા નજીક BRTS કોરિડોરમાં ગમખ્વાર અકસ્માત, રેલિંગ સાથે મોપેડ અથડાતા ચાલકનું મોત, પુત…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Accident in Ahmedabad: અમદાવાદના આસ્ટોડિયા દરવાજા નજીક ગત મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલું મોપેડ BRTS કોરિડોરની લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા ચાલક પિતાનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેમની 16 વર્ષની પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ હતી.

રેલિંગ સાથે અથડાતા સર્જાયો અકસ્માત

મળતી માહિતી અનુસાર, બાપુનગર વિસ્તારમાં રહેતા કેતન પંચાલ ગત રાત્રે અંદાજે 11:30 વાગ્યાના સુમારે તેમની પુત્રીને મોપેડ પર બેસાડીને આસ્ટોડિયા દરવાજા પાસેથી પસાર થઈ રહ્યા હતા. કેતન પોતાનું મોપેડ લઈને BRTS કોરિડોરમાં પ્રવેશ્યો હતો. પૂરઝડપે જઈ રહેલા મોપેડ પરથી કેતને અચાનક કાબૂ ગુમાવ્યો હતો અને વાહન સીધું જ કોરિડોરની લોખંડની રેલિંગ સાથે અથડાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે કેતનને માથાના ભાગે જીવલેણ ઈજા થઈ હતી અને તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

આ દુર્ઘટનામાં પિતાની પાછળ બેઠેલી કિશોરીને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. બનાવની જાણ થતા જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત પુત્રીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. પિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે.

મૃતક સામે જ ગુનો નોંધાયો

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ પોલીસે કડક વલણ અપનાવ્યું છે. અકસ્માત માટે જવાબદાર ગણીને પોલીસે મૃતક કેતન પંચાલ વિરુદ્ધ જ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
ફરી ધ્રુજ્યું કચ્છ : 24 કલાકમાં ત્રણ આંચકા, મોડી રાત્રે ખાવડા પાસે 4.1ની તીવ્રતાનો ભૂકંપ | Kutch tre…

ફરી ધ્રુજ્યું કચ્છ : 24 કલાકમાં ત્રણ આંચકા, મોડી રાત્રે ખાવડા પાસે 4.1ની તીવ્રતાનો ભૂકંપ | Kutch tre...

વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે ટ્રેન

વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે ટ્રેન | Indian Railways…

વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે ટ્રેન | Indian Railways...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણીગેટ બાવામાનપુરાના મકાનમાંથી ચરસનો જથ્થો પકડાયો, કેરિયર ફૈઝલ અને મહિલાની ધરપકડ | faizal and women…

9 months ago
વૈષ્ણોદેવી પાસે આભ ફાટતા ભૂસ્ખલનમાં 41નાં મોત | 41 killed in landslide near Vaishno Devi

1 year ago
ઘરની તિજોરી અકબંધ છતા નવવધૂના રૃપિયા ૪.૭૪ લાખના દાગીનાની ચોરી | Even though the house’s safe was int…

NEET પેપર લીક કાંડનો આરોપી દિનેશ બિંવાલ ભાજપ નેતા હોવાનો દાવો, કોંગ્રેસના પ્રહાર | NEET 2026 Paper L…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News