gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપ નેતા ગિરિરાજ સિંહે મુસ્લિમો માટે વાપર્યા વાંધાજનક શબ્દો, કહ્યું- ઉપકાર નથી માનતા | giriraj sing…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in INDIA
0 0
0
ભાજપ નેતા ગિરિરાજ સિંહે મુસ્લિમો માટે વાપર્યા વાંધાજનક શબ્દો, કહ્યું- ઉપકાર નથી માનતા | giriraj sing…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Giriraj Singh on Muslims: ​કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ગિરિરાજ સિંહે મુસ્લિમ સમુદાયને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. બિહારમાં યોજાનારી ચૂંટણીઓ પહેલાં, તેમનું આ નિવેદન વિવાદનું કેન્દ્ર બની શકે છે. કેન્દ્રીય મંત્રી બિહારના અરવલ જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધી રહ્યા હતા. આ રેલી દરમિયાન, તેમણે મુસ્લિમોને “દેશદ્રોહી” ગણાવ્યા. તેમણે એવો પણ દાવો કર્યો કે મુસ્લિમો આયુષ્માન યોજનાને કોઈ વરદાન માનતા નથી. મોદી સરકાર સમાજના તમામ વર્ગોના કલ્યાણ માટે કામ કરી રહી છે, તેમ છતાં મુસ્લિમો ભાજપને મત આપતા નથી. 

ગિરિરાજ સિંહનું મુસ્લિમો અંગેનું વિવાદાસ્પદ નિવેદન

ભાજપના નેતા ગિરિરાજ સિંહે એક મૌલવી સાથેની વાતચીત ટાંકીને કહ્યું કે, ‘મેં તેમને પૂછ્યું કે શું તમને આયુષ્માન કાર્ડ મળ્યું છે? અને તેમણે હકારમાં જવાબ આપ્યો. મેં પૂછ્યું કે શું હિન્દુ-મુસ્લિમનો કોઈ મુદ્દો છે? ત્યારે તેમણે ના પાડી. મેં કહ્યું કે આ ખૂબ સારું છે. મેં તેમને પૂછ્યું કે શું તેમણે મને મત આપ્યો છે? અને તેમણે હા કહ્યું. મેં તેમને ભગવાનના નામે સાચું કહેવા માટે કહ્યું ​ત્યારબાદ, મૌલવીએ ના કહી.’

ગિરિરાજ સિંહે આગળ કહ્યું,’અમે કહ્યું કે નરેન્દ્ર મોદીએ તમારું અપમાન કર્યું છે? ત્યારે તેમણે ના પાડી. પછી મેં પૂછ્યું, ‘તો મારો વાંક શું હતો? જે લોકો કોઈની તરફેણ સ્વીકારવાનો ઇનકાર કરે છે તેમને ‘દેશદ્રોહી’ કહેવામાં આવે છે. મૌલવી સાહેબ, અમને આ ‘દેશદ્રોહીઓ’ના મતની જરૂર નથી.’

‘મુરી કટવા’ પક્ષને હરાવવો જોઈએ – ગિરિરાજ સિંહ

​પોતાના સંબોધનમાં ગિરિરાજ સિંહે આગ્રહ કર્યો કે આ વખતે અરવલમાં મુડી કટવા પક્ષને હરાવવો અત્યંત જરૂરી છે. તેમણે જાહેર કર્યું કે મહાગઠબંધનનું અસ્તિત્વ લગભગ સમાપ્ત થઈ ગયું છે. તેમણે ધ્યાન દોર્યું કે આ વિધાનસભા ચૂંટણીમાં, મહાગઠબંધનના ઘટક પક્ષો આશરે ચાર ડઝન મતવિસ્તારોમાં એકબીજાની સામે ચૂંટણી લડી રહ્યા છે. એવામાં નેતૃત્વના અભાવના કારણે વરરાજા વગર જાન કેવી રીતે નીકળે! જયારે  NDAમાં કેન્દ્રમાં પીએમ મોદી અને રાજ્યમાં નીતિશ કુમાર નેતા છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારોની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો, જેમાં હાલમાં પ્રતિ વ્યક્તિ જીડીપી (GDP) ₹80,000 છે. બંને સરકારો મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરી રહી છે. 

આ પણ વાંચો: દિવાળી-છઠને કારણે દિલ્હીથી મુંબઈ સુધી ભારે ભીડ, સુરત સ્ટેશને ટ્રેનમાં જવા 2 કિ.મી. લાઈન

​તેજસ્વી યાદવ પર સાધ્યું નિશાન 

ગિરિરાજ સિંહે વિરોધી પક્ષના નેતા તેજસ્વી યાદવ પર નિશાન સાધતા કહ્યું કે, આજે તેજસ્વી યાદવ દરેક ઘરમાં સરકારી નોકરી આપવાના ખોટા વચનો આપી રહ્યા છે.  મુસ્લિમ સમુદાયને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે. છતાં પણ મુસ્લિમો ઉપકાર નથી માનતા અને મત નથી આપતા. આથી અમે ‘દેશદ્રોહીઓ’ના મતો ઇચ્છતા પણ નથી. 

ભાજપ નેતા ગિરિરાજ સિંહે મુસ્લિમો માટે વાપર્યા વાંધાજનક શબ્દો, કહ્યું- ઉપકાર નથી માનતા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદીઓ માટે ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બની, એક વર્ષમાં 73 કલાક વેડફાયા | Traffic Woes in Ahm…

અમદાવાદીઓ માટે ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બની, એક વર્ષમાં 73 કલાક વેડફાયા | Traffic Woes in Ahm...

આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર પત્નીને ગુજરાન ભથ્થું ન આપી શકાય: દિલ્હી હાઈકોર્ટ | Financially Ind…

આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર પત્નીને ગુજરાન ભથ્થું ન આપી શકાય: દિલ્હી હાઈકોર્ટ | Financially Ind...

DIWALI PARTY — યંગસ્ટર્સની સ્પાર્કલિંગ પાર્ટી

DIWALI PARTY — યંગસ્ટર્સની સ્પાર્કલિંગ પાર્ટી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GUJCTOC ના ગુનામાં લાલુ સિન્ધી ગેંગના કાલુ ટોપીના મકાન અને દુકાનની તપાસ | serch of duplex and shop o…

GUJCTOC ના ગુનામાં લાલુ સિન્ધી ગેંગના કાલુ ટોપીના મકાન અને દુકાનની તપાસ | serch of duplex and shop o…

2 months ago
સિહોરની રોલિંગ મીલના મેનેજરે બારોબાર 350 ટન લોખંડ વેચી દીધું | The manager of the rolling mill in Si…

સિહોરની રોલિંગ મીલના મેનેજરે બારોબાર 350 ટન લોખંડ વેચી દીધું | The manager of the rolling mill in Si…

9 months ago
શ્રાવણના પહેલા સોમવારે હર હર મહાદેવના ઘોષથી ગુંજ્યું સુરત : શિવ ભક્તોનું ઘોડાપુર | Shiva devotees ru…

શ્રાવણના પહેલા સોમવારે હર હર મહાદેવના ઘોષથી ગુંજ્યું સુરત : શિવ ભક્તોનું ઘોડાપુર | Shiva devotees ru…

1 year ago
ક્રુડની આગ, રૂપિયાના પતને રોકાણકારોની મૂડીનું ધોવાણ : સેન્સેક્સ 583 પોઈન્ટ ગબડીને 76913 | Crude oil …

ક્રુડની આગ, રૂપિયાના પતને રોકાણકારોની મૂડીનું ધોવાણ : સેન્સેક્સ 583 પોઈન્ટ ગબડીને 76913 | Crude oil …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News