gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદીઓ માટે ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બની, એક વર્ષમાં 73 કલાક વેડફાયા | Traffic Woes in Ahm…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદીઓ માટે ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બની, એક વર્ષમાં 73 કલાક વેડફાયા | Traffic Woes in Ahm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Traffic: અમદાવાદીઓ માટે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વિકટ સ્થિતિ સર્જી રહી છે. પિક અવર્સમાં ટ્રાફિકમાં ફસાવવાથી અમદાવાદીઓના એક વર્ષમાં સરેરાશ 73 કલાક વેડફાતા હોવાનું સામે આવ્યું છે. એક વર્ષમાં ટ્રાફિકમાં સૌથી વધુ કલાક વેડફાયા હોય તેવા શહેરમાં બેંગલુરુ 117 કલાક સાથે મોખરે જ્યારે અમદાવાદ 11માં સ્થાને છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં રિંગ રોડ પરનો આ બ્રિજ અને અંડરપાસ 40 દિવસ બંધ રહેશે, ડાયવર્ઝન જાહેર

ટ્રાફિક જામની દ્રષ્ટિએ અમદાવાદ ભારતનું સાતમું સૌથી ધીમું શહેર

તાજેતરમાં એક સંસ્થા દ્વારા જીપીએસ ડેટાનો ઉપયોગ કરીને વાસ્તવિક સમયની ટ્રાફિક પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જે અનુસાર, અઠવાડિયાના પીક અવર્સ દરમિયાન અમદાવાદ અને મુંબઈ બંને શહેરોમાં પ્રવાસીઓને 10 કિલોમીટરનું અંતર કાપવામાં સરેરાશ 29 મિનિટ લાગે છે. ટ્રાફિક જામની દ્રષ્ટિએ અમદાવાદ ભારતનું સાતમું સૌથી ધીમું શહેર હતું. કોલકાતા 35 મિનિટ સાથે રાષ્ટ્રીય સ્તરે સૌથી ધીમું શહેર હતું. હૈદરાબાદમાં 32 મિનિટ અને ચેન્નઈમાં આ અંતર કાપવામાં 30 મિનિટ લાગી હતી. કોલકાતા અને અમદાવાદ વચ્ચે માત્ર છ મિનિટનો તફાવત હતો. 

આ પણ વાંચોઃ મ્યુનિસિપલ કમિશનર સાથે સંકલન બેઠકમાં જીવરાજ હોસ્પિટલથી નહેરુનગર સુધી અંડરપાસ બનાવવા રજૂઆત કરાઈ

અમદાવાદના ટ્રાફિક હોટ ઝોન પશ્ચિમમાં વસ્ત્રાપુર અને જુહાપુરાથી લઈને પૂર્વમાં લાલ દરવાજા અને કાલુપુર સુધી ફેલાયેલા છે, જ્યાં સવારે વાહનોની ગતિ 18.8૧ કિલોમીટર પ્રતિ કલાક સુધી ઘટી જાય છે અને સાંજના સમયગાળામાં તેની સ્પીડ વધુ ઘટીને 17.4 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે. પાલડી, જીમખાના અને દાણાપીઠ જેવા મધ્ય વિસ્તારમાં પ્રવાસીઓ શહેરી સરેરાશનો અનુભવ કરે છે.

અમદાવાદમાં ટ્રાફિક પોલીસની 50 ટકા જગ્યા ખાલી

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે ત્યારે સરકારે વિધાનસભામાં રજૂ કરેલી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસની 3484 મંજૂર જગ્યાઓ સામે 1709 જગ્યાઓ ખાલી છે. આમ 50% જેટલી જગ્યા હજુ ખાલી છે. ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહ વિભાગ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે 31 જાન્યુઆરી 2025ની સ્થિતિએ અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસની 3484 મંજૂર જગ્યાઓ છે અને જેની સામે 1709 જગ્યાઓ ખાલી છે, જ્યારે 1775 જગ્યાઓ ભરાયેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર પત્નીને ગુજરાન ભથ્થું ન આપી શકાય: દિલ્હી હાઈકોર્ટ | Financially Ind…

આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર પત્નીને ગુજરાન ભથ્થું ન આપી શકાય: દિલ્હી હાઈકોર્ટ | Financially Ind...

DIWALI PARTY — યંગસ્ટર્સની સ્પાર્કલિંગ પાર્ટી

DIWALI PARTY — યંગસ્ટર્સની સ્પાર્કલિંગ પાર્ટી

VIDEO: સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને 15 કિલોના હીરાજડિત ચાંદીના વાઘાનો દિવ્ય શણગાર | Sa…

VIDEO: સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને 15 કિલોના હીરાજડિત ચાંદીના વાઘાનો દિવ્ય શણગાર | Sa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલિતાણા પંથકની યુવતી સાથે શખ્સે દુષ્કર્મ આચર્યું | Man rapes girl from Palitana parish

પાલિતાણા પંથકની યુવતી સાથે શખ્સે દુષ્કર્મ આચર્યું | Man rapes girl from Palitana parish

7 months ago
પામોલની મંડળીના તમાકુના ગોડાઉનનો બારોબાર દસ્તાવેજ : ગ્રામ પંચાયતે નોંધ ના મંજૂર કરી | Multiple docum…

પામોલની મંડળીના તમાકુના ગોડાઉનનો બારોબાર દસ્તાવેજ : ગ્રામ પંચાયતે નોંધ ના મંજૂર કરી | Multiple docum…

9 months ago
શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

7 days ago
કઠપૂતળી જેવા રાજ્યપાલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જઈશું… જાણો અચાનક કેમ ભડક્યા કોંગ્રેસી CM | cm Siddara…

કઠપૂતળી જેવા રાજ્યપાલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જઈશું… જાણો અચાનક કેમ ભડક્યા કોંગ્રેસી CM | cm Siddara…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News