gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેંકડો સ્પેશિયલ ટ્રેનના દાવા સામે અનેક રેલવે સ્ટેશનો પર 12-12 કલાકની કતાર, હજારો મુસાફરો પરેશાન | su…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
સેંકડો સ્પેશિયલ ટ્રેનના દાવા સામે અનેક રેલવે સ્ટેશનો પર 12-12 કલાકની કતાર, હજારો મુસાફરો પરેશાન | su…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Railway Station: દિવાળી અને છઠ માટે ઘરે પરત ફરતા પરપ્રાંતિય કામદારોની ભીડને કારણે સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પરની બધી વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે. સ્ટેશનથી બહારની શેરીઓ અને આસપાસના રહેણાંક વિસ્તારો સુધી મુસાફરોની લાંબી લાઇનો લાગી ગઈ છે. દરેક જગ્યાએથી એક જ અવાજ આવી રહ્યો છે, ‘ભાઈ, હું ઘરે જવા માંગુ છું, પણ મને ટ્રેનમાં સીટ મળતી નથી…’

સુરત રેલ્વે સ્ટેશન પર મુસાફરોની લાંબી લાઇન

શુક્રવારે (17 ઓક્ટોબર) રાતથી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના હજારો સ્થળાંતરિત કામદારો સ્ટેશન પર ઊભા છે. ભીડ એટલી મોટી છે કે, લાઇન સ્ટેશન પરિસરની બહાર સુધી જોવા મળી રહી છે. વૃદ્ધો, સ્ત્રીઓ, નાના બાળકો અને યુવાનો બધા ગરમી, ભૂખ અને તરસનો સામનો કરીને ટ્રેન પકડવાની આશામાં ઊભા છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ધો.6માં ભણતી બાળકીને ફોસલાવી દુષ્કર્મ આચર્યું, આરોપી સામે POCSO હેઠળ ગુનો દાખલ

મળતી માહિતી મુજબ, કેટલાંય લોકો છેલ્લાં 12થી 18 કલાક સુધી ખાણી-પીણીની લાઇનમાં લાગેલા છે. સ્ટેશનની બહારની સ્થિતિ એવી છે કે, અહીં માણસો સિવાયની ખાલી જગ્યા પણ નથી મળી રહી. અનેક લોકો પ્લેટફોર્મ પર જમીન પર નીચે બેઠા છે. જોકે, અમુક છાંયડાની તપાસમાં આસપાસના ઘર અને દુકાનોની સહારો લઈ રહ્યા છે. 

રેલ્વે તંત્ર પર સવાલો

રેલ્વે વહીવટી તંત્રનો દાવો છે કે, વધારાની ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. છઠ પહેલાં સેંકડો વધારાની સ્પેશિયલ ટ્રેન મૂકવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ, જમીની હકીકત તેનાથી સાવ અલગ જ જોવા મળી રહી છે. અનેક મુસાફરો ટિકિટ હોવા છતાં ટ્રેનમાં ચઢી નથી શકતા. યુપી-બિહાર જતી ટ્રેનમાં સવાર લોકો રાત્રે લાઇનમાં લાગેલા છે પરંતુ, હજુ સુધી તેમને ટ્રેન નથી મળી. 

12 કલાકથી લાઇનમાં ઊભા છે લોકો

સુરત રેલ્વે સ્ટેશન પર લાઇનમાં ઊભા એક શખસે જણાવ્યું કે, તેમને બિહાર જવું છે જેના માટે તે રાત્રે દસ વાગ્યાથી જ લાઇનમાં ઊભા છે પરંતુ, 12 કલાક બાદ પણ તેમનો નંબર ન આવી શક્યો અને તે લાઇનમાં ઊભા છે. રસ્તા પર ફક્ત મુસાફરોની લાઇન જોવા મળી રહી છે. 

આ પણ વાંચોઃ ભારતની મીઠાઈઓ પર ટેરિફની કડવાશઃ અમેરિકા જતા ગિફ્ટના કુરિયરો અટવાતા હજારો ગુજરાતી નિરાશ

વળી, સુરત રેલ્વે સ્ટેશન પર પ્રયાગરાજની ટ્રેનની રાહ જોઈ રહેલા શખસે કહ્યું કે, સાંજે સાત વાગ્યાથી પોતાના ઘરે જવા માટે લાઇનમાં ઊભા છે પરંતુ, હજુ સુધી તેમનો નંબર નથી આવ્યો. મુંબઈ અને દિલ્હીથી પણ આવી જ તસવીરો સામે આવી રહી છે, જ્યાં સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે અને ટ્રેનની અંદર પણ લોકો ઠસાઠસ ભરેલા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
મુંબઈથી બિહાર જતી કર્મભૂમિ એક્સપ્રેસમાંથી પટકાતા બે મુસાફરના મોત, ભારે ભીડને કારણે દુર્ઘટના | two pa…

મુંબઈથી બિહાર જતી કર્મભૂમિ એક્સપ્રેસમાંથી પટકાતા બે મુસાફરના મોત, ભારે ભીડને કારણે દુર્ઘટના | two pa...

ગોત્રી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો: 17 ઝડપાયા | Gambling raid in Gotri area: 17 caught

ગોત્રી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો: 17 ઝડપાયા | Gambling raid in Gotri area: 17 caught

VIDEO: સમોસાનું પેમેન્ટ ફેલ થયું તો વેપારીએ કોલર પકડી મુસાફરને ટ્રેનમાં ઉતારી લીધો | jabalpur statio…

VIDEO: સમોસાનું પેમેન્ટ ફેલ થયું તો વેપારીએ કોલર પકડી મુસાફરને ટ્રેનમાં ઉતારી લીધો | jabalpur statio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીમાં પેપરમિલની ભીષણ આગ છ કલાક પછી પણ બેકાબૂ | Fierce fire at paper mill in Morbi still uncontrol…

મોરબીમાં પેપરમિલની ભીષણ આગ છ કલાક પછી પણ બેકાબૂ | Fierce fire at paper mill in Morbi still uncontrol…

8 months ago
ઉત્તરસંડામાં પ્રેમલગ્ન કરેલી પરિણીતાને વહેમ રાખી ત્રાસ | Torture of a married woman in Uttarsanda

ઉત્તરસંડામાં પ્રેમલગ્ન કરેલી પરિણીતાને વહેમ રાખી ત્રાસ | Torture of a married woman in Uttarsanda

11 months ago
RBI એ રેપો રેટ 5.25% પર યથાવત્ રાખ્યો, જાણો તમારા EMI પર શું અસર થશે? | RBI MPC Meeting 2026 Updates…

RBI એ રેપો રેટ 5.25% પર યથાવત્ રાખ્યો, જાણો તમારા EMI પર શું અસર થશે? | RBI MPC Meeting 2026 Updates…

4 weeks ago
કપડવંજના ટાઉન હોલ ખાતે રાષ્ટ્રધ્વજ વગર સ્તંભ શોભાના ગાંઠિયા સમાન | Without the national flag the pil…

કપડવંજના ટાઉન હોલ ખાતે રાષ્ટ્રધ્વજ વગર સ્તંભ શોભાના ગાંઠિયા સમાન | Without the national flag the pil…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News