gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોત્રી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો: 17 ઝડપાયા | Gambling raid in Gotri area: 17 caught

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
ગોત્રી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો: 17 ઝડપાયા | Gambling raid in Gotri area: 17 caught
2
VIEWS
Share on FacebookShare on Twitter

ગોત્રી વિસ્તારમાં ખંડેર જેવા મકાનમાં ચાલતા જુગાર ધામ પર પી.સી.બી.પોલીસે દરોડો પાડી જુગાર ધામના સંચાલક સહિત 17ને ઝડપી પાડયા છે.

ગોત્રી એસ.ટી. કોલોની વાળા રોડ પર વિશ્વ માનવ કોમ્પલેક્સની બાજુમાં ખંડેર જેવા મકાનમાં ફિરોજ જગતસિંહ બારોટ જુગાર ધામ ચલાવતો હોવાની માહિતી પી.સી.બી. પોલીસને મળી હતી. જેના આધારે  પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા જુગારધામના સંચાલક ફિરોજ બારોટ સહિત  17  જુગારીઓ ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારીઓ  પાસેથી રોકડા 1.56 લાખ, 17 મોબાઇલ ફોન અને બે મોપેડ મળીને કુલ રૂપિયા 3.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા જુગારીઓમાં (1) ફિરોજ બારોટ (2)  મહેશ વિજયકુમાર બારોટ (3) સાગરકુમાર કનુભાઇ (4) જીતેન્દ્ર બળદેવભાઇ પરમાર ( તમામ રહે. સુદામા નગર, ટી.બી. હોસ્પિટલની સામે, ગોત્રી) (5) દેવેશ બળદેવભાઇ પરમાર (રહે. કર્મજ્યોત સોસાયટી, ગોત્રી રોડ) (6) નિલેશ  હરિશભાઇ માછી (રહરે.માછી મહોલ્લો, બરાનપુરા) (7) મુકેશ રાજકુમાર હેડવાર (રહે. સુદામા નગર) (8) હર્ષદ રાજેન્દ્રભાઇ  પઢિયાર (રહરે. ધરમપુરા, ગોત્રી રોડ) (9) મયૂર ભૂપેન્દ્રભાઇ જોશી (રહે, સ્વાતંત્ર સેનાની નગર, સમતા) (10) અશોકભાઇ અબજીભાઇ ગરાસિયા (રહે. જયશ્રી નારાયણ સોસાટી, સુભાનપુરા) (11) પરેશ ઘનશ્યામભાઇ પઢિયાર (રહે. દિવાળીપુરા, જૂના પાદરા રોડ) (12) પ્રવિણભાઇ બાબુભાઇ સોલંકી (રહે. સોમનાથ સોસાયટી, ગોત્રી રોડ) (13) અબ્દુલભાઇ  હસનભાઇ ઘાંચી (રહે. ગુજરાત  ટ્રેક્ટર સોસાયટી, તાંદલજા) (14) ધર્મેશ જશુભાઇ પરમાર (રહે. બાજપાઇ નગર, ગોત્રી સેવાસી રોડ) (15) લતિફ નૂરમહંમદ મલેક (રહે. મસ્જિદ ફળિયું, ભાયલી ગામ) (16) પ્રવિણ ડાહ્યાભાઇ પરમાર (રહરે. સવૈયા નગર, વીમા દવાખાના સામે, ગોત્રી રોડ) (17) વનરાજસિંહ અમરસિંહ સિન્ધા (રહે. કંચનલાલનો ભઠ્ઠો, ગોત્રી રોડ)નો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
VIDEO: સમોસાનું પેમેન્ટ ફેલ થયું તો વેપારીએ કોલર પકડી મુસાફરને ટ્રેનમાં ઉતારી લીધો | jabalpur statio…

VIDEO: સમોસાનું પેમેન્ટ ફેલ થયું તો વેપારીએ કોલર પકડી મુસાફરને ટ્રેનમાં ઉતારી લીધો | jabalpur statio...

નેશનલ કે ઈન્ટરનેશનલ ફેલોશિપ ધરાવતા વિદ્યાર્થીઓ વર્ષમાં ગમે ત્યારે પીએચડી માટે પ્રવેશ લઈ શકશે | Stude…

નેશનલ કે ઈન્ટરનેશનલ ફેલોશિપ ધરાવતા વિદ્યાર્થીઓ વર્ષમાં ગમે ત્યારે પીએચડી માટે પ્રવેશ લઈ શકશે | Stude...

2.75 કરોડનું વળતર અપાવવાની લાલચ આપી 35.30 લાખ પડાવી લેનાર ટોળકીનો સાગરીત દિલ્હીથી ઝડપાયો | Man who e…

2.75 કરોડનું વળતર અપાવવાની લાલચ આપી 35.30 લાખ પડાવી લેનાર ટોળકીનો સાગરીત દિલ્હીથી ઝડપાયો | Man who e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ મળતા પત્ની હેમા માલિની અને દીકરી ભાવુક, 2 ગુજરાતીને પદ્મ શ્રી એનાય…

ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ મળતા પત્ની હેમા માલિની અને દીકરી ભાવુક, 2 ગુજરાતીને પદ્મ શ્રી એનાય…

4 months ago
22 મિનિટમાં 9 આતંકી અડ્ડા ધ્વસ્ત, પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું: બિકાનેરમાં PM મોદી | narendra modi bi…

22 મિનિટમાં 9 આતંકી અડ્ડા ધ્વસ્ત, પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું: બિકાનેરમાં PM મોદી | narendra modi bi…

1 year ago
વડોદરામાં કોંગ્રેસનું કમિટમેન્ટ : મહિલા, સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ માટે સિટી બસ ફ્રી, બે ટાઇમ પાણી…

વડોદરામાં કોંગ્રેસનું કમિટમેન્ટ : મહિલા, સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ માટે સિટી બસ ફ્રી, બે ટાઇમ પાણી…

6 months ago
જામનગર જિલ્લામાં દારૂ સામે પોલીસનો સપાટો : 4 અલગ-અલગ કાર્યવાહીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Polic…

જામનગર જિલ્લામાં દારૂ સામે પોલીસનો સપાટો : 4 અલગ-અલગ કાર્યવાહીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Polic…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News