gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જીએસએફસી કંપની સામે છૂટા કરાયેલા 120 કામદારોનું ઉગ્ર આંદોલન | Fierce agitation by 120 laid off worke…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
જીએસએફસી કંપની સામે છૂટા કરાયેલા 120 કામદારોનું ઉગ્ર આંદોલન | Fierce agitation by 120 laid off worke…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જીએસએફસી કંપનીમાં ટિસ્યુ કલ્ચર અને સરદાર અમીનમાં વર્ષ 2001થી કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને વર્ષ 2020થી છૂટા કરવામાં આવ્યા હતા. જોકે ફેબ્રુઆરી 2025 સુધી તેમને પગાર આપવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા 8 માસથી પગાર ચૂકવણી બંધ થતા કામદારોના પરિવારો કફોડી પરિસ્થિતિમાં મુકાયા છે.

આ મામલે કામદારો કોર્ટનો દરવાજો ખટખટાવતા કોર્ટ દ્વારા તેમને છૂટા ન કરવા અને નિયમિત પગાર ચૂકવવા આદેશ અપાયો હતો, છતાં પણ કામદારોની સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો. જેના વિરોધમાં છૂટા કરાયેલા કામદારોએ જીએસએફસી કંપનીના મુખ્ય ગેટ પર છેલ્લા એક મહિનાથી ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાં આંદોલન શરૂ કર્યું હતું. ગઈકાલે દશરથ ગામ સ્વયંભૂ બંધ રહ્યા બાદ આજે આંદોલન ઉગ્ર બનતા દશરથ ગામ તેમજ આસપાસના સાત ગામોના લોકો જોડાયા હતા. સવારે નવ વાગ્યાથી કંપનીના કુલ આઠ ગેટના તાળાબધી કરાતા કર્મચારીઓ બહાર પણ નીકળી શક્યા ન હતા. આંદોલનને સમર્થન આપવા ધારાસભ્ય, પૂર્વ જિલ્લા પંચાયત સભ્યો તેમજ આસપાસના ગામોના સરપંચો પણ જોડાયા હતા. આંદોલન દરમ્યાન મહિલાઓએ કંપનીના અધિકારીઓ વિરુદ્ધ હાય બોલવી, છાતી કૂટી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ ઉગ્ર ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, કામદારોએ કોર્ટ સમક્ષ દાદ માંગતા કોર્ટે 75 કર્મચારીઓને બરતરફ ન કરવા અને તેઓને વેતન ચૂકવવાનો હુકમ કર્યો હતો. જ્યારે અન્ય 30 જેટલા કર્મચારીઓનો દાવો હાલ પેન્ડિંગ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

Next Post
પાણી ભરાવાની સમસ્યાથી કંટાળીને ચૂંટણીનો બહિષ્કાર | Boycott of elections due to waterlogging problem

પાણી વિતરણ વ્યવસ્થા અંગે વડોદરા કોર્પોરેશનનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ | Representation of V…

પાણી વિતરણ વ્યવસ્થા અંગે વડોદરા કોર્પોરેશનનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ | Representation of V...

પિતાએ મોબાઈલફોનમાં ગેમ રમવા ઠપકો આપતા ગુમ થયેલ બાળક મળી આવ્યો | Missing child found after father sco…

પિતાએ મોબાઈલફોનમાં ગેમ રમવા ઠપકો આપતા ગુમ થયેલ બાળક મળી આવ્યો | Missing child found after father sco...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કફ સીરપ બની કાળઃ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 11 બાળકોના મોત, 40 સેમ્પલ ફેઈલ છતાં વેચાણ ચાલુ | cough s…

10 months ago
જામનગરના બાલંભડી ગામમાં રહેતા ખેડૂત યુવાન પર જમીનના પ્રશ્ને હુમલો : ચાર સામે ફરિયાદ | farmer living …

6 months ago
VIDEO : 33 બાળકો સહિત 50ના મોત… સુદાનના અનેક શહેરોમાં હુમલા, શાળા પર ડ્રોન ઝિંકાયો | Sudan Paramil…

8 months ago
જામનગરના શખ્સ દ્વારા પોરબંદરની મહિલા સાથે રૂપિયા 2 લાખ 5 હજારની છેતરપિંડીની ફરિયાદ | Complaint filed…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News