gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંજલપુરનાદર્શનનગરમાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોમાં તંત્ર સામે આક્રોશ | Residents express anger ag…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
માંજલપુરનાદર્શનનગરમાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોમાં તંત્ર સામે આક્રોશ | Residents express anger ag…
1
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના વોર્ડનં.૧૮ના માંજલપુર વિસ્તારમાં કોતર તલાવડી નજીક દર્શનનગરના રહીશોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ સામે તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો છે. આજે મોટી સંખ્યામાં રહીશો એકત્ર થયા હતા અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. વિરુદ્ધ સૂત્રોચાર

રહિશોનું કહેવું છે કે, અમારા વિસ્તારમાં વર્ષોથી સારો રસ્તો નથી, જેના કારણે ચોમાસામાં કાદવ અને પાણી ભરાવાની સમસ્યા થાય છે. પીવાના પાણીની લાઇનમાંથી વારંવાર દૂષિત પાણી આવે છે, જેના કારણે સ્વાસ્થ્યની ચિંતાઓ વધે છે. આ ઉપરાંત, ડ્રેનેજ લાઇન અવારનવાર ચોકઅપ થવી, ગટરના પાણી રસ્તાઓ ૫૨રેલાઈ જવાં અને દુર્ગંધ ફેલાવા જેવી સમસ્યાઓ છે, વારંવાર કોર્પોરેશનના અધિકારીઓ અને હોદ્દેદારોને રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. કોર્પોરેશને ડ્રેનેજ લાઇનના કામ માટે મકાનદીઠ રૂ. ૧૫૦૦ લીધા હતા. પરંતુ તે કામગીરી માટેના પાઇપ અને મટિરિયલ છેલ્લા એક વર્ષથી અહીં ધૂળ ખાઈ રહ્યા છે…!

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
બંગાળમાં શુભેન્દુ અધિકારીની કાર પર હુમલો, ભાજપ નેતાએ TMCની લુંગી વાહિની પર કર્યા પ્રહાર | Shubhendu …

બંગાળમાં શુભેન્દુ અધિકારીની કાર પર હુમલો, ભાજપ નેતાએ TMCની લુંગી વાહિની પર કર્યા પ્રહાર | Shubhendu ...

જયસ્વાલ કુંટુંબનું રૃા.૧.૬૨ કરોડનું ૧ કિલો ૧૭૫ ગ્રામ સોનું સિઝ કરી દેવાયું | jayswals familys 1 62 c…

જયસ્વાલ કુંટુંબનું રૃા.૧.૬૨ કરોડનું ૧ કિલો ૧૭૫ ગ્રામ સોનું સિઝ કરી દેવાયું | jayswals familys 1 62 c...

અમેરિકા બાદ કેનેડાથી પણ ભારતીયોને ડિપોર્ટ કરાયા, PM માર્ક કાર્નીએ કર્યો મોટો ખુલાસો | Canada Is Forc…

અમેરિકા બાદ કેનેડાથી પણ ભારતીયોને ડિપોર્ટ કરાયા, PM માર્ક કાર્નીએ કર્યો મોટો ખુલાસો | Canada Is Forc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગારિયાધારમાં પિતા અને પુત્ર પર હુમલા કરનાર 8 શખ્સને સજા | 8 men sentenced for attacking father and s…

9 months ago
અમદાવાદ: વૃદ્ધ પિતાની સંભાળ માટે રાખેલો કેરટેકર જ ઘરમાં હાથફેરો કરી રફુચક્કર, CCTVમાં કેદ થઈ કરતૂત |…

વર્ષાંતે આઈટી, ઓટો, કેપિટલ ગુડઝ શેરોમાં મંદી : સેન્સેક્સ 367 પોઈન્ટ ઘટીને 85041 | IT auto capital go…

8 months ago
જમ્મુમાં વરસાદે 115 વર્ષનો રૅકોર્ડ તોડ્યો, હિમાચલ પ્રદેશમાં હજારો મુસાફરો ફસાયા: હાઇવે-બ્રિજ નદીમાં …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News