gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જયસ્વાલ કુંટુંબનું રૃા.૧.૬૨ કરોડનું ૧ કિલો ૧૭૫ ગ્રામ સોનું સિઝ કરી દેવાયું | jayswals familys 1 62 c…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
જયસ્વાલ કુંટુંબનું રૃા.૧.૬૨ કરોડનું ૧ કિલો ૧૭૫ ગ્રામ સોનું સિઝ કરી દેવાયું | jayswals familys 1 62 c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.19 વડોદરા જિલ્લાના રતનપુર ખાતેના નામચીન બૂટલેગર જયસ્વાલ કુંટુંબના સભ્યોએ દારૃના ધંધા બાદ મોટા જથ્થામાં પ્રોપર્ટી તેમજ સોનામાં રોકાણ કર્યુ હોવાનું ગુજસીટોકના ગુનાની તપાસ દરમિયાન બહાર આવ્યું છે. આ કુંટુંબના સભ્યોએ ૧૧૭૫ કિલો સોનું ગીરવી મૂકીને બેંકમાંથી લોન લીધી હોવાનું બહાર આવતા પોલીસે રૃા.૧.૬૨ કરોડનું સોનું ફ્રિઝ કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસે રતનપુર ગામના રાકેશ ઉર્ફે લાલા રજનીકાન્ત જયસ્વાલ તેની પત્ની સીમા, પુત્ર સચિન, ભાઇ હિતેશ ઉર્ફે પપ્પુ અને તેઓની સાથે દારૃના ધંધામાં કામ કરતા રાજેશ ઉર્ફે ખન્ના સામંતભાઇ બારીયા સામે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામી તમામની ધરપકડ કરી સીમાને બાદ કરતા અન્ય ચાર આરોપીઓના તા.૨૭ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

ગુજસીટોકની તપાસ કરતા ડભોઇના ડીવાયએસપી તેમજ સિટ દ્વારા જયસ્વાલ કુંટુંબની મિલકતો શોધવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે. દરમિયાન જેલમાં ધકેલી દેવાયેલી રાકેશ ઉર્ફે લાલાની પત્ની સીમાનો સિટે જેલમાંથી કબજો મેળવ્યો હતો અને તેને સાથે રાખી બેંકોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે  પ્રાથમિક તપાસમાં યુનિયન બેંક તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આ કુંટુંબના પાંચ એકાઉન્ટો મળ્યા છે જ્યારે અન્ય બેંક એકાઉન્ટો માટેની તપાસ ચાલું છે. હાલ દિવાળીની રજાઓ હોવાથી તપાસ મંદ ગતિએ ચાલી રહી છે.

સોમા તળાવ વિસ્તારમાં આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં જયસ્વાલ કુંટુંબ દ્વારા ૧ કિલો અને ૧૭૫ ગ્રામ સોનું ગીરવી મૂક્યું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે રૃા.૧.૬૨ કરોડ કિમતનું સોનું સિઝ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન એક લોકર પણ હોવાનું જાણવા મળ્યું છે આ લોકરની વિગતો બેંકો ખૂલ્યા બાદ જાણવા મળશે. પોલીસે કહ્યું હતું કે જયસ્વાલ કુંટુંબના આર્થિક વ્યવહારો તેમજ મિલકતોની તપાસ માટે ચાર્ટડ એકાઉન્ટન્ટની પણ મદદ લેવામાં આવશે.

પેટ્રોલપંપ, રેસ્ટોરન્ટ,ઓટો શોરૃમ પાંચ મકાનો અને તબેલામાં ઝડતી

દારૃના ધંધા બાદ વસાવેલી મિલકતો અને બેંક એકાઉન્ટોમાં તપાસ

વડોદરા-ડભોઇરોડ પર આવેલી રતનપુરના નામચીન બૂટલેગર જયસ્વાલ કુંટુંબના સભ્યો સામે ગુજસીટોકનો ગુનો દાખલ થયા બાદ જિલ્લા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે દારૃના ધંધા બાદ વસાવેલી મિલકતોની તપાસ પણ શરૃ કરી દીધી છે.

પોલીસે જણાવ્યું હતું કે રતનપુર પાસે જ સ્ટેટ હાઇવે પર સચિન નાયરા પેટ્રોલપંપ, સચિન રેસ્ટોરન્ટ, સચિન ઓટો પ્લાઝા શોરૃમ તેમજ તેમના પાંચ મકાનો અને એક તબેલામાં દરોડો પાડીને ઝડતી કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…

June 10, 2026
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…
GUJARAT

રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

June 10, 2026
21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …
GUJARAT

21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …

June 10, 2026
Next Post
અમેરિકા બાદ કેનેડાથી પણ ભારતીયોને ડિપોર્ટ કરાયા, PM માર્ક કાર્નીએ કર્યો મોટો ખુલાસો | Canada Is Forc…

અમેરિકા બાદ કેનેડાથી પણ ભારતીયોને ડિપોર્ટ કરાયા, PM માર્ક કાર્નીએ કર્યો મોટો ખુલાસો | Canada Is Forc...

ભુજના ખાવડા-ભીરંડીયારા વચ્ચે ઇકો અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, 2 લોકોના મોત | Accident between Eco and…

ભુજના ખાવડા-ભીરંડીયારા વચ્ચે ઇકો અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, 2 લોકોના મોત | Accident between Eco and...

દિવાળી પહેલા ખરાબ થઈ દિલ્હીની હવા, લાગુ કરવો પડ્યો GRAP-2, જાણો કઈ વસ્તુઓ પર રહેશે પ્રતિબંધ | GRAP 2…

દિવાળી પહેલા ખરાબ થઈ દિલ્હીની હવા, લાગુ કરવો પડ્યો GRAP-2, જાણો કઈ વસ્તુઓ પર રહેશે પ્રતિબંધ | GRAP 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈન્ફોસીસ ટોચની 10 કંપનીમાંથી બહાર માર્કેટ કેપ.માં રૂ.2 લાખ કરોડથી વધુ ધોવાણ | Infosys falls out of t…

ઈન્ફોસીસ ટોચની 10 કંપનીમાંથી બહાર માર્કેટ કેપ.માં રૂ.2 લાખ કરોડથી વધુ ધોવાણ | Infosys falls out of t…

1 month ago
Adheip Bakshi Elevated to Sales Director at Ascenta

Adheip Bakshi Elevated to Sales Director at Ascenta

2 months ago
સાંજે વરસાદ ખાબકતા રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ ધોવાયો | Ramlila and Ravana Dahan programs washe…

સાંજે વરસાદ ખાબકતા રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ ધોવાયો | Ramlila and Ravana Dahan programs washe…

8 months ago
વૃધ્ધને ખાટલાની પટ્ટીથી ઝાડ સાથે બાંધી લાતોથી ઢોર માર માર્યો | family atack on old man

વૃધ્ધને ખાટલાની પટ્ટીથી ઝાડ સાથે બાંધી લાતોથી ઢોર માર માર્યો | family atack on old man

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News