gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દ્વારકા, સોમનાથ અને ડાંગમાં ખુલશે ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’, ખાસ યુનિફોર્મમાં જોવા મળશે પોલીસ! | gujara…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in GUJARAT
0 0
0
દ્વારકા, સોમનાથ અને ડાંગમાં ખુલશે ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’, ખાસ યુનિફોર્મમાં જોવા મળશે પોલીસ! | gujara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tourist Police Station Gujarat: ગુજરાતમાં હવે પ્રવાસીઓની સુરક્ષા માત્ર કાયદો-વ્યવસ્થા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેમને મિત્રસભર વાતાવરણ પૂરું પાડવામાં આવશે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રવાસન સ્થળો પર સુરક્ષા અને સુવિધા વધારવા માટે અત્યાધુનિક ટુરિસ્ટ પોલીસ સ્ટેશન સ્થાપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.

પ્રથમ તબક્કે આ 3 જિલ્લાઓની પસંદગી

પ્રથમ તબક્કે ત્રણ મુખ્ય પર્યટન જિલ્લાઓને આવરી લેવામાં આવશે

1. ગીર સોમનાથ

2. દેવભૂમિ દ્વારકા

3. ડાંગ

દ્વારકા, સોમનાથ અને ડાંગમાં ખુલશે 'ટુરિસ્ટ પોલીસ સ્ટેશન', ખાસ યુનિફોર્મમાં જોવા મળશે પોલીસ! 2 - image

આ પણ વાંચો: સોસાયટીઓમાં પ્રવેશબંધી-મોંઘવારી છતાં ભાજપ કેમ જીત્યું? અસંતોષ ડામવા વપરાયો આ માસ્ટર પ્લાન

કેવી હશે ટુરિસ્ટ પોલીસની ખાસિયતો?

વિશેષ ઓળખ: ટુરિસ્ટ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે એક ખાસ ડિઝાઇનર યુનિફોર્મ તૈયાર કરાશે. સાથે જ તેમના વાહનો માટે એક અલગ લોગો બનાવવામાં આવશે જેથી પ્રવાસીઓ તેમને સરળતાથી ઓળખી શકે. 

ડિજિટલ કનેક્ટિવિટી: પ્રવાસીઓની મદદ માટે એક સેન્ટ્રલ ઇન્ટરેક્ટિવ ટુરિસ્ટ પોલીસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. જ્યાં એક જ ક્લિક પર તમામ માહિતી અને સુરક્ષા સેવાઓ મળશે.

હેલ્પ ડેસ્ક: પ્રવાસન સ્થળો પર કન્ટેનર આધારિત આધુનિક ‘હેલ્પ ડેસ્ક’ અને ‘કિયોસ્ક’ ઊભા કરાશે, જે પ્રવાસીઓને ત્વરિત સહાય પૂરી પાડશે.

શા માટે આ પહેલ જરૂરી છે?

રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના જણાવ્યા મુજબ, આ પહેલનો હેતુ દેશ-વિદેશના પર્યટકોને ગુજરાતમાં સુરક્ષિત અને સુખદ અનુભવ કરાવવાનો છે. આ માટે હયાત પોલીસ ચોકીઓને અપગ્રેડ કરવામાં આવશે અને પૂરતા માનવબળ તેમજ નવા વાહનોની ફાળવણી કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર વૈશ્વિક સ્તરે વધુ સુરક્ષિત અને આકર્ષક બનશે તે નક્કી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન
GUJARAT

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

July 29, 2026
અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
GUJARAT

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

July 29, 2026
Next Post
પેટ્રોલ-ડીઝલનો જમાનો પૂરો? ગડકરીની ઓટો કંપનીઓને મોટી ચેતવણી; હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ | Nit…

પેટ્રોલ-ડીઝલનો જમાનો પૂરો? ગડકરીની ઓટો કંપનીઓને મોટી ચેતવણી; હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ | Nit...

આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો: રાજનાથ સિંહનું નિવેદન; કોંગ્રેસે કહ્યું- સરકારે પાકિસ્તાનને ક્લીનચીટ…

આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો: રાજનાથ સિંહનું નિવેદન; કોંગ્રેસે કહ્યું- સરકારે પાકિસ્તાનને ક્લીનચીટ...

વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરો…

વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: 'મોટી લહેર'ના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીકની રિસોર્ટ આગ દુર્ઘટના બાદ તંત્ર સક્રિય : એક સપ્તાહમાં 18 હોટલ-રેસ્ટોરન્ટ સીલ કરાઈ | 18 h…

જામનગર નજીકની રિસોર્ટ આગ દુર્ઘટના બાદ તંત્ર સક્રિય : એક સપ્તાહમાં 18 હોટલ-રેસ્ટોરન્ટ સીલ કરાઈ | 18 h…

3 months ago
મોનિટરિંગ છતાં લીક કેવી રીતે થયું? જવાબદારી કોની?, NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | suprem…

મોનિટરિંગ છતાં લીક કેવી રીતે થયું? જવાબદારી કોની?, NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | suprem…

2 months ago
સુરતના ડભોલી વિસ્તારમાં રોંગ સાઈડ આવતા લગ્નના વરઘોડાના કારણે ત્રણ કિલોમીટર ટ્રાફિક જામ | 3 km traffi…

સુરતના ડભોલી વિસ્તારમાં રોંગ સાઈડ આવતા લગ્નના વરઘોડાના કારણે ત્રણ કિલોમીટર ટ્રાફિક જામ | 3 km traffi…

8 months ago
અમરેલી કોંગ્રેસમાં ગાબડું: NSUI પ્રમુખ સાહિલ શેખે છેડો ફાડ્યો, ભાજપે ખેસ પહેરાવતા જ ટિકિટ મળી | Amre…

અમરેલી કોંગ્રેસમાં ગાબડું: NSUI પ્રમુખ સાહિલ શેખે છેડો ફાડ્યો, ભાજપે ખેસ પહેરાવતા જ ટિકિટ મળી | Amre…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News