gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરોડિયા વિસ્તારમાં ચાલતું ગેરકાયદે કતલખાનુ ઝડપાયું

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
કરોડિયા વિસ્તારમાં ચાલતું ગેરકાયદે કતલખાનુ ઝડપાયું
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,કરોડિયા રોડ વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કતલખાના પર  જવાહર નગર પોલીસે દરોડો પાડીને આઠ આરોપીઓની સામે  ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જવાહર નગર પોલીસને માહિતી મળી હતી કે, કરોડિયા રોડ લક્ષ્મીનગરમાં રહેતો ગુલામ મુસ્તુફા ઉર્ફેઇનાયત ઇબ્રાહિમભાઇ ખાટકી તેના ઘરની બાજુમાં આવેલા શેડમાં  પશુઓની ગેરકાયદે કતલ કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ૮ લોકો મળી આવ્યા હતા. આ શેડના માલિક ગુલામ મુસ્તુફા પાસે પોલીસે પરમિશન માંગતા તેની  પાસે કોઇ પરમિશન નહતી. શેડની બાજુના ભાગમાં બે ભેંસ  તથા બે નાના પાડા કતલ માટે બાંધેલા મળી આવ્યા હતા. પોલીસે માંસનો જથ્થો, ૭ છરા કબજે લીધા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
ડભોઈની મહિલાઓએ બનાવેલા ત્રણ લાખ દિવડાથી કાશી ઝગમગી ઉઠશે | dabhoi women making diya for kashi

ગોત્રી સેવાસી રોડ પર આવેલી જ્વેલરી શોપમાં આગ લાગી | Fire breaks out in jewellery shop on Gotri Sevas…

ગોત્રી સેવાસી રોડ પર આવેલી જ્વેલરી શોપમાં આગ લાગી | Fire breaks out in jewellery shop on Gotri Sevas...

અકોટા બ્રિજ પર બર્થ ડેના દિવસે જ કોલેજના યુવકનું ટ્રકની અડફેટે મોત | College boy dies after being hi…

અકોટા બ્રિજ પર બર્થ ડેના દિવસે જ કોલેજના યુવકનું ટ્રકની અડફેટે મોત | College boy dies after being hi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૧ મહિનામાં ૮ લાખથી વધુ પ્રાથમિક સુવિધાની ફરિયાદ, ગટર ઉભરાવા, પાણીમાં પોલ્યુશન સહિતની ૪.૫૭ લાખ ફરિયા…

9 months ago
જામનગરમાં ગોકુલ નગર નજીકના વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી 5 મહિલાઓ ઝડપાઈ | 5 wom…

8 months ago
માઢિયા નજીક બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા યુવાનનું મોત | Young man dies after car rams into parked truc…

1 year ago
પ.બંગાળમાં સત્તાપલટા બાદ તાબડતોબ ધરપકડનો દોર, મમતાની પાર્ટીના અનેક નેતા રડાર પર | west bengal tmc le…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News