gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૧ મહિનામાં ૮ લાખથી વધુ પ્રાથમિક સુવિધાની ફરિયાદ, ગટર ઉભરાવા, પાણીમાં પોલ્યુશન સહિતની ૪.૫૭ લાખ ફરિયા…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
૧૧ મહિનામાં ૮ લાખથી વધુ પ્રાથમિક સુવિધાની ફરિયાદ, ગટર ઉભરાવા, પાણીમાં પોલ્યુશન સહિતની ૪.૫૭ લાખ ફરિયા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,22
ડિસેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો આ શહેરને લિવેબલ
સીટી બનાવવાના બણગાં ફૂંકી રહયા છે.બીજી તરફ ૧૧ મહિનામા કોર્પોરેશન તરફથી પુરી
પાડવામા આવતી પ્રાથમિક સુવિધાને લગતી કુલ ૮
,૧૦,૫૬૧ ફરિયાદો
શહેરીજનોએ ઓનલાઈન કરી હતી.ગટર ઉભરાવા
,
પાણીમાં પોલ્યુશન આવવા સહિત ઈજનેર વિભાગ હસ્તકની રોડ સંબંધિત કામગીરીની કુલ ૪,૫૭,૦૯૭ ફરિયાદ
નોંધાઈ હતી.સીધો અર્થ એ છે કે કુલ ફરિયાદ પૈકી ૫૦ ટકા ફરિયાદ તો ઈજનેર વિભાગને
લગતી કરવામા આવી હતી.મધ્યઝોનમાં કોર્પોરેશનના ઈજનેર વિભાગની ખાડે ગયેલી કામગીરીના
કારણે કુલ ૧
,૩૮,૯૨૨ ફરિયાદ પૈકી
૯૬૨૯૮ ફરિયાદ તો ઈજનેર વિભાગની જ નોંધાઈ છે.

કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ના આયોજનના ભાગરુપે કરોડો રુપિયાના
આયોજનોની જાહેરાત શાસકો દ્વારા કરવામા આવી રહી છે.જયારે વાસ્તવિકતા એ છે કે
, શહેરીજનોને નળ,ગટર,રસ્તા સહિતની જે
પ્રાથમિક સુવિધા સારી રીતે મળવી જોઈએ એ પુરી પાડવામાં કોર્પોરેશન તંત્રના વિવિધ
વિભાગો સદંતર નિષ્ફળ નિવડયા છે.આમ છતાં ટર્મ પુરી થઈ રહી હોવાથી શાસકપક્ષને વાહવાહ
થાય એ પ્રકારના આયોજનો અને કાર્યક્રમમા જ રસ છે.કોર્પોરેશન તરફથી પુરી પાડવામા
આવતી પ્રાથમિક સુવિધાની સાથે એર કવોલીટીનો એક નવો વિષય સામે આવ્યો છે. શહેરના અલગ
અલગ વિસ્તારમા રહેતા નાગરિકોએ એર કવોલીટીને લઈ કુલ ૧૭૨ ફરિયાદ નોંધાઈ છે. પ્રદૂષિત
વાતાવરણથી લોકો ત્રસ્ત બની ગયા છે.

ઝોન મુજબ કયાં-કેટલી ફરિયાદ

ઝોન    કુલ ફરિયાદ    ઈજનેર વિભાગની

મધ્ય   ૧,૩૮,૯૨૨     ૯૬૨૯૮

પૂર્વ    ૯૧,૩૫૯       ૪૭૨૬૫

ઉત્તર   ૧,૫૩,૪૯૮     ૯૯૮૯૦

ઉ.પ.   ૭૧,૨૫૦       ૨૯૬૯૪

દક્ષિણ  ૧,૪૦,૬૭૨     ૭૭૪૬૬

પશ્ચિમ  ૧,૬૧,૫૪૦     ૮૦૫૪૩

દ.પ.   ૫૩૦૫૦       ૨૩૯૪૧

કયા વિભાગની કેટલી ફરિયાદ

વિભાગ          ફરિયાદ

એરકવોલીટી    ૧૭૨

ઢોરત્રાસ      
૧૭૭૦૭

એસ્ટેટ        ૧૦૯૬૭

ગાર્ડન       ૬૭૨૬૩

ટ્રાફિક         ૧૫૯૭

સોલીડવેસ્ટ  ૭૪૭૯૭

ટેકસ     ૨૪૦૭

કોટ વિસ્તારના રહીશો સૌથી વધુ ત્રસ્ત

ઈજનેર વિભાગની ખાડે ગયેલી કામગીરીના કારણે કોટ વિસ્તારના
રહીશો સૌથી વધુ ત્રસ્ત છે.અલગ અલગ વોર્ડમાંથી ઈજનેર વિભાગને લગતી કરવામા આવેલી
ફરિયાદોની વિગત આ મુજબ છે.

વોર્ડ    ઈજનેર
વિભાગની ફરિયાદ

ખાડીયા   ૨૧૧૪૦

અસારવા  ૧૮૪૯૧

દરિયાપુર  ૧૫૬૯૦

જમાલપુર ૧૬૩૬૧

શાહપુર  ૧૩૬૦૪

શાહીબાગ ૧૩૦૦૫

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…
GUJARAT

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…

May 18, 2026
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…
GUJARAT

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

May 18, 2026
ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …
GUJARAT

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

May 18, 2026
Next Post
વિજિલન્સના પ્રાથમિક રીપોર્ટના આધારે મ્યુનિ.લાઈટ વિભાગના ૪૧ અધિકારીઓને શોકોઝ ફટકારાઈ | Based on the p…

વિજિલન્સના પ્રાથમિક રીપોર્ટના આધારે મ્યુનિ.લાઈટ વિભાગના ૪૧ અધિકારીઓને શોકોઝ ફટકારાઈ | Based on the p...

થાનના જામવાડી અને તરણેતરમાંથી ગેરકાયદે સફેદ માટીનું ખનન ઝડપાયું | Illegal white clay mining caught f…

થાનના જામવાડી અને તરણેતરમાંથી ગેરકાયદે સફેદ માટીનું ખનન ઝડપાયું | Illegal white clay mining caught f...

‘ગામડાંના વિકાસની નેમ છે, શહેરનો વિકાસ મારાથી જોવાતો નથી’: લાડાણી | ‘I have a vision for the develop…

'ગામડાંના વિકાસની નેમ છે, શહેરનો વિકાસ મારાથી જોવાતો નથી': લાડાણી | 'I have a vision for the develop...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નીટ-પીજીમાં શિક્ષણની ગુણવત્તા પર અસર ચિંતાજનક : સુપ્રીમ | Impact on quality of education in NEET PG …

નીટ-પીજીમાં શિક્ષણની ગુણવત્તા પર અસર ચિંતાજનક : સુપ્રીમ | Impact on quality of education in NEET PG …

3 months ago
ગોવા ક્લબ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર, બંને માલિક ઈન્ડિગો વિમાનથી થાઈલેન્ડ નાસી ગયા | goa fire incid…

ગોવા ક્લબ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર, બંને માલિક ઈન્ડિગો વિમાનથી થાઈલેન્ડ નાસી ગયા | goa fire incid…

5 months ago
સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ: અમરેલી-વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી, ઘોઘા બંદર પર 3 નંબરનું સિગ્નલ | Unse…

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ: અમરેલી-વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી, ઘોઘા બંદર પર 3 નંબરનું સિગ્નલ | Unse…

7 months ago
મુળીના દિગસર ગામે વોકળામાં પડેલી નીલગાયનું રેસ્ક્યૂ કરાયું | A nilgai that was trapped in a ditch wa…

મુળીના દિગસર ગામે વોકળામાં પડેલી નીલગાયનું રેસ્ક્યૂ કરાયું | A nilgai that was trapped in a ditch wa…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News