gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૦૦ લોકો સાથે કરોડની ઠગાઇ કરનારા રાજેન્દ્ર શાહની જામીન અરજી નામંજૂર | Rajendra Shah’s bail plea reje…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
૧૦૦ લોકો સાથે કરોડની ઠગાઇ કરનારા રાજેન્દ્ર શાહની જામીન અરજી નામંજૂર | Rajendra Shah’s bail plea reje…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : કેનેડા તેમજ લંડનની વર્ક પરમિટ, સ્ટુડન્ટ વીઝા તેમજ
વિઝીટર વિઝા અપાવવાનું જણાવી ૧૦૦થી વધુ લોકો સાથે ૪.૬૫ કરોડથી વધુની છેતરપિંડી
કરવાના બનાવમાં સંડોવાયેલા સાઇ વિઝા કન્સલટન્સીના રાજેન્દ્ર શાહે ત્રણ જામીન અરજી
મુકતા ન્યાયાધીશે તમામ જામીન અરજી નામંજૂર કરી હતી.

બનાવની વિગત એવી છે કે, નિઝામપુરા વિસ્તારમાં સાઇ કન્સલટન્સી નામથી
ઓફિસ શરુ કરી રાજેન્દ્ર શાહે અનેક લોકોને લંડન
, કેનેડા
સહિતના દેશમાં વિઝા અપાવવાની લાલચ આપી માતબર રકમ મેળવી લીધી હતી. જો કે
, લોકોને વિઝા મળ્યા ન હતા અને રાજેન્દ્ર શાહે રકમ પણ પરત કરી ન હતી એટલે
તેની સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં
, ફતેગંજ પોલીસ સ્ટેશનમાં
તેમજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા હતા.પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા
આરોપી રાજેન્દ્ર શાહે જામીન અરજી મુકી હતી.

ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી
નામંજૂર કરતા નોંધ્યું હતું કે
, અરજદાર મુખ્ય સુત્રધાર છે. તેની સામે રાજ્યના
અલગ અલગ પોલીસ સ્ટેસનમાં ૧૭ જેટલા ગુના દાખલ થયેલા છે. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં
નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી તેમજ ૯૩ સાહેદ છેતરપિંડીનો ભોગ
બન્યાં છે. આજ રીતે જવાહરનગર અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં પણ લાખોની છેતરપિંડી થઇ
છે. ન્યાયાધીશે અરજદારની ત્રણે જામીન અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
મારે નમક હરામોના મત નથી જોઇતા ગીરીરાજ સિંહના નિવેદનથી વિવાદ

મીઠાઈ, ફરસાણ અને ફટાકડાંની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ | Surprise checking in sweets snacks and cracke…

મીઠાઈ, ફરસાણ અને ફટાકડાંની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ | Surprise checking in sweets snacks and cracke...

ચંદ્ર પર સૌર વાવાઝોડાની અસર ઈસરોની ઐતિહાસિક શોધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારમાં સગીરાનું અપહરણ કરીને છેડતી કરનાર આરોપીને ત્રણ વર્ષની સખત કેદ | Accused who kidnapped and mole…

9 months ago
વિશ્વભરના મીડીયામાં ઓપરેશન સિંદૂર છવાઈ રહ્યું છે : રિપોર્ટ | Operation Sindoor is being covered in m…

1 year ago
ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચીંગ, વાહન ચોરીના ગુનાઓ આચરાનાર રીઢો આરોપી ઝડપાયો | Accused of committing crime…

10 months ago
ટ્રમ્પનો ટેરિફ પણ કંઇ બગાડી નહીં શકે… ભારત માટે વિદેશથી આવ્યા સારા સમાચાર | Trump’s Tariff Threat …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News