gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફેબુ્આરી-૨૪માં મુલાકાતીઓ માટે બંધ કરાયેલું વસ્ત્રાપુર લેક જાન્યુઆરી-૨૬ સુધી બંધ રહેશે,ખર્ચ દસ કરોડ ઉ…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
ફેબુ્આરી-૨૪માં મુલાકાતીઓ માટે બંધ કરાયેલું વસ્ત્રાપુર લેક જાન્યુઆરી-૨૬ સુધી બંધ રહેશે,ખર્ચ દસ કરોડ ઉ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,5
એપ્રિલ,2025

વર્ષ-૨૦૦૩માં ઔડા દ્વારા બનાવવામાં આવેલા બોડકદેવ વોર્ડના
વસ્ત્રાપુર લેકને રિ-ડેવલપમેન્ટકરવા માટે રુપિયા ૫.૧૫ કરોડના ખર્ચથી કોન્ટ્રાકટર
ઉમિયાવિજયઈન્ફ્રાકોનને કામગીરી અપાઈ હતી.ફેબુ્આરી-૨૪થી વસ્ત્રાપુર લેક મુલાકાતીઓ
માટે છ મહીના માટે બંધ કરવામાં આવ્યુ હતુ.કોન્ટ્રાકટરે સમયમર્યાદામાં કામગીરી પુરી
નહીં કરતા વસ્ત્રાપુર લેક રિ-ડેવલપ કરવાની મુદત ૬ જાન્યુઆરી-૨૬ સુધી લંબાવી આપવા
તેમજ કોન્ટ્રાકટરના રુપિયા ૧૦.૧૨ કરોડના રિ-રીવાઈઝ ટેન્ડરને મંજૂરી આપવા અંગેની
દરખાસ્ત રોડ કમિટી સમક્ષ મુકાઈ છે.

ઔડા દ્વારા બનાવવામાં આવેલા વસ્ત્રાપુર તળાવને રિ-ડેવલપ
કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.જેના પગલે ૨૭ ફેબુ્આરીથી ૨૭ ઓગસ્ટ-૨૦૨૪ સુધી
વસ્ત્રાપુર લેક મુલાકાતીઓ માટે બંધ કરાયુ હતુ.આ તળાવના રિ-ડેવલપમેન્ટ માટે રુપિયા
૫.૧૫ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યા પછી રિ-ટેન્ડર કરાતા રિ-ડેવલપમેન્ટનો ખર્ચ
વધીને રુપિયા ૮.૨ કરોડ સુધી પહોંચ્યો હતો.તળાવના રિ-ડેવલપમેન્ટની કામગીરીને લઈ જે
સમયે  પહેલી વખત દરખાસ્ત મંજૂર કરાઈ હતી એ
વખતે લેકના અપર વોક-વે ઉપર કર્બ સ્ટોનના બદલે આર.સી.સી.ની દિવાલ બનાવવાનો ઉલ્લેખ
કરાયો હતો.આ ઉપરાંત તળાવની અંદરના સ્લોપના ભાગમાં હયાત રબલ પીચીંગના ભાગમાં
મોટાપાયે ધોવાણ થયુ હોવાનુ કારણ દર્શાવીને રબલ પીચીંગ આર.સી.સી.ગ્રીડ વગર ટકી શકે
એમ નહીં હોવાનુ બતાવીને બીડ ગ્રીડ સ્ટ્રકચરની કામગીરી કરાવવી પડશે એમ કહેવામાં
આવ્યુ હતુ.પહેલા ટેન્ડર પછી રિવાઈઝ ટેન્ડર અને તે પછી રિ-રીવાઈઝ ટેન્ડરની માયાજાળ
રચીને મ્યુનિસિપલ તંત્ર અને શાસકપક્ષના હોદ્દેદારોએ વસ્ત્રાપુર લેક
રિ-ડેવલપમેન્ટનો ખર્ચ રુપિયા ૧૦.૧૨ કરોડ સુધી પહોંચાડી દીધો છે. ઉપરાંત
કોન્ટ્રાકટરની ચોમાસા સિવાય વધુ ચાર મહીના એટલે કે ૬ જાન્યુઆરી-૨૬ સુધી
સમયમર્યાદામાં સોમવાર ૭ માર્ચના રોજ મળનારી મ્યુનિ.ની રોડ કમિટીની બેઠકમાં દરખાસ્ત
મંજૂર પણ કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
ભારતમાં ડમ્પિંગ રોકવા માલસામાનની આયાત પર સત્તાવાળાઓની ચાંપતી નજર | Authorities keep a close eye on i…

ભારતમાં ડમ્પિંગ રોકવા માલસામાનની આયાત પર સત્તાવાળાઓની ચાંપતી નજર | Authorities keep a close eye on i...

ભાજપમાં જૂથવાદ : કેવળ પક્ષને જ નહીં, ભાવનગરને પણ નુકસાન | Factionalism in BJP: Not only the party bu…

ભાજપમાં જૂથવાદ : કેવળ પક્ષને જ નહીં, ભાવનગરને પણ નુકસાન | Factionalism in BJP: Not only the party bu...

ટેરિફ વોરના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્કની બેઠકમાં વ્યાજ દર ઘટવાની સંભાવના | Interest rates likely to be …

ટેરિફ વોરના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્કની બેઠકમાં વ્યાજ દર ઘટવાની સંભાવના | Interest rates likely to be ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ‘વિનેશ ફોગાટ અમારી હીરો’, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનું મોટું નિવેદન

VIDEO: ‘વિનેશ ફોગાટ અમારી હીરો’, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનું મોટું નિવેદન

1 year ago
જમ્મુ-કાશ્મીરમાં બસ પર્વત પરથી નીચે પડતાં ૨૧નાં મોત, ૨૯ ઘાયલ | Bus rolls down hill in JK Udhampur 21…

જમ્મુ-કાશ્મીરમાં બસ પર્વત પરથી નીચે પડતાં ૨૧નાં મોત, ૨૯ ઘાયલ | Bus rolls down hill in JK Udhampur 21…

4 months ago
બેંક અધિકારીઓએ મિલ કત સસ્તામાં વેચી નાખ્યાનો બિલ્ડરનો આરોપ | Builder alleges bank officials sold pro…

બેંક અધિકારીઓએ મિલ કત સસ્તામાં વેચી નાખ્યાનો બિલ્ડરનો આરોપ | Builder alleges bank officials sold pro…

9 months ago
હિંમતનગરમાં જાહેર રોડ પર દારૂની બોટલો ગોઠવવી બુટલેગરોને ભારે પડી, વાઈરલ વીડિયો બાદ પોલીસ એક્શનમાં, બ…

હિંમતનગરમાં જાહેર રોડ પર દારૂની બોટલો ગોઠવવી બુટલેગરોને ભારે પડી, વાઈરલ વીડિયો બાદ પોલીસ એક્શનમાં, બ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News