gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફ વોરના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્કની બેઠકમાં વ્યાજ દર ઘટવાની સંભાવના | Interest rates likely to be …

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in Business
0 0
0
ટેરિફ વોરના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્કની બેઠકમાં વ્યાજ દર ઘટવાની સંભાવના | Interest rates likely to be …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઇ : વૈશ્વિક ટેરિફ વોરના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટી (એમપીસી)ની સોમવારથી   શરૂ થનારી નાણાં નીતિની ત્રણ દિવસની   સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં વધુ પા ટકાનો ઘટાડો થવાની શકયતા વધી ગઈ છે. વર્તમાન સંપૂર્ણ વર્ષમાં એક ટકા સુધીનો ઘટાડો થવા અપેક્ષા છે.  

અમેરિકા દ્વારા શરૂ થયેલ ટેરિફ વોરને કારણે ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોના આર્થિક વિકાસને ફટકો પડવાનું જોખમ ઊભું થયું છે, આવી સ્થિતિમાં દેશના ઉદ્યોગો તથા અર્થતંત્રને ટેકો પૂરો પાડવા રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં વધુ ઘટાડો કરશે તેવી શકયતા વધી ગઈ હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું. 

ફેબુ્રઆરીમાં યોજાઈ ગયેલી બેઠકમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં પા ટકાનો ઘટાડો કર્યો હતો જે છેલ્લા પાંચ વર્ષના ગાળા બાદ પ્રથમ ઘટાડો હતો. 

ઘરઆંગણે હવે ફુગાવો નીચે ગયો છે ત્યારે આર્થિક વિકાસમાં ઘટાડાની શકયતાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક રેપો રેટમાં ઘટાડો કરશે તેવી એક  બેન્કરે અપેક્ષા વ્યકત કરી હતી. રિટેલ ફુગાવો હાલમાં રિઝર્વ બેન્કના ચાર ટકાના ટાર્ગેટની નજીક છેે. 

ટેરિફ વોરને કારણે ભારતના આર્થિક વિકાસ દર પર અડધા ટકાનો ફટકો પડવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. 

વર્તમાન નાણાં વર્ષમાં રિઝર્વ બેન્ક રેપો રેટમાં પોણાથી એક ટકાનો ઘટાડો કરશે તેવો વિવિધ વૈશ્વિક નાણાં સંસ્થાઓ જેમ કે નોમુરા, યુબીએસ તથા ગોલ્ડમેન સાચ્સ  દ્વારા અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. 

 અમેરિકાએ ભારતમાંથી આવતા કેટલાક ઉત્પાદનો પર ૨૬% પારસ્પરિક ટેરિફ એટલે કે સમાન આયાત ડયુટી લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે ૯ એપ્રિલથી અમલમાં આવશે. આ ટેક્સ બજારની અપેક્ષાઓ કરતાં ઘણો વધારે છે. જોકે, આ ટેક્સ કેટલાક એશિયન દેશો કરતા ઓછો છે, જે ભારતને થોડી રાહત આપી શકે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, અમેરિકાએ ઘણા અન્ય દેશો પર આનાથી પણ વધુ આયાત શુલ્ક લાદ્યા છે. આવી સ્થિતિમાં, તે દેશોના સસ્તા ઉત્પાદનો ભારતમાં ડમ્પ થવાની શક્યતા વધી શકે છે. આનાથી ભારતમાં ફુગાવો અમુક અંશે ઘટાડી શકાય છે.

યુબીએસના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરીમાં ૨૫ બેસિસ પોઈન્ટના ઘટાડા પછી, વર્તમાન ચક્રમાં રેપો રેટમાં ૫૦ બેસિસ પોઈન્ટનો વધુ ઘટાડો કરવાની તક છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં એકઝાટકે ₹11,000 તો સોનામાં ₹1,700 થી વધુનો ધરખમ ઘટાડો | Gold and Silve…
Business

વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં એકઝાટકે ₹11,000 તો સોનામાં ₹1,700 થી વધુનો ધરખમ ઘટાડો | Gold and Silve…

May 15, 2026
ફોરેન ફંડોની તેજી પાછળ સેન્સેક્સ 789 પોઈન્ટની છલાંગે 75399 | Sensex jumps 789 points to 75399 on ris…
Business

ફોરેન ફંડોની તેજી પાછળ સેન્સેક્સ 789 પોઈન્ટની છલાંગે 75399 | Sensex jumps 789 points to 75399 on ris…

May 15, 2026
સોના પર ડયુટી વધતા FTA થકી દુબઈથી આયાતમાં વધારો થશે | Imports from Dubai will increase through FTA a…
Business

સોના પર ડયુટી વધતા FTA થકી દુબઈથી આયાતમાં વધારો થશે | Imports from Dubai will increase through FTA a…

May 15, 2026
Next Post
ખેડા જિલ્લામાં જમીન કૌભાંડોના બોગસ આધારકાર્ડ તંત્ર માટે પડકાર | Bogus Aadhaar card system a challeng…

ખેડા જિલ્લામાં જમીન કૌભાંડોના બોગસ આધારકાર્ડ તંત્ર માટે પડકાર | Bogus Aadhaar card system a challeng...

મધના સૌથી મોટા નિકાસકાર ભારતના ઉત્પાદકો સામે નવો પડકાર | New challenge for producers in India the la…

મધના સૌથી મોટા નિકાસકાર ભારતના ઉત્પાદકો સામે નવો પડકાર | New challenge for producers in India the la...

વિરપુરના સરાડિયા ગામે ભાદર કેનાલમાં ભંગાણથી લાખો લિટર પાણી વેડફાયું | water were wasted due to a bre…

વિરપુરના સરાડિયા ગામે ભાદર કેનાલમાં ભંગાણથી લાખો લિટર પાણી વેડફાયું | water were wasted due to a bre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં હિટ એન્ડ રનના ગુનાના આરોપીની કારમાંથી દારૂની 10 બોટલ મળતા ગુનો દાખલ | FIR registered after…

વડોદરામાં હિટ એન્ડ રનના ગુનાના આરોપીની કારમાંથી દારૂની 10 બોટલ મળતા ગુનો દાખલ | FIR registered after…

10 months ago
કાયદામાં રહીને કામ કરો, ચાલાકી નહીં ચાલે : સુપ્રીમે ઈડીનો ઉધડો લીધો | Work within the law manipulati…

કાયદામાં રહીને કામ કરો, ચાલાકી નહીં ચાલે : સુપ્રીમે ઈડીનો ઉધડો લીધો | Work within the law manipulati…

9 months ago
ભાવનગર જિલ્લામાં દરરોજ સરેરાશ એચઆઈવીના 25 નવા દર્દીઓ નોંધાય છે | An average of 25 new HIV patients a…

ભાવનગર જિલ્લામાં દરરોજ સરેરાશ એચઆઈવીના 25 નવા દર્દીઓ નોંધાય છે | An average of 25 new HIV patients a…

6 months ago
ઈરાનમાં અશાંતિ ફેલાવાથી ભારતને મોટું નુકસાન, જાણો કઈ-કઈ વસ્તુઓની થાય છે આયાત? | Impact of Iran Crisi…

ઈરાનમાં અશાંતિ ફેલાવાથી ભારતને મોટું નુકસાન, જાણો કઈ-કઈ વસ્તુઓની થાય છે આયાત? | Impact of Iran Crisi…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News