gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘INS વિક્રાંતનું નામ સાંભળી પાકિસ્તાનની ઊંઘ ઊડી ગઈ હતી’, PM મોદીએ નૌસેના સાથે ઉજવી દિવાળી | PM Modi …

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in INDIA
0 0
0
‘INS વિક્રાંતનું નામ સાંભળી પાકિસ્તાનની ઊંઘ ઊડી ગઈ હતી’, PM મોદીએ નૌસેના સાથે ઉજવી દિવાળી | PM Modi …
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi in Goa on Diwali: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014થી ચાલી આવતી પોતાની પરંપરાને જાળવી રાખતા, આ વર્ષે પણ દિવાળીનો તહેવાર સશસ્ત્ર દળોના જવાનો સાથે ઉજવ્યો. આ વખતે તેમણે ભારતના સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર તૈનાત નૌસેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી, જે આત્મનિર્ભર ભારતના પ્રતિક સમાન છે.

વડાપ્રધાન મોદીએ શેર કર્યો અનુભવ

સોમવારે સવારે જવાનોને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું, “આ વર્ષે સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર નૌસેનાના કર્મીઓ વચ્ચે દિવાળી મનાવીને હું મારી જાતને સૌભાગ્યશાળી અનુભવી રહ્યો છું.” તેમણે આ ઉજવણીને દેશના સૈનિકોના સાહસ, શૌર્ય અને સમર્પણને સલામ કરવાનો અવસર ગણાવ્યો હતો.

આ પણ વાંચોઃ ભાજપના કદાવર નેતાએ કહ્યું 2029ની લોકસભા ચૂંટણી લડીશ, બેઠકનું નામ પણ જાહેર કર્યું

PM મોદી થયા ભાવુક

વિમાનવાહક જહાજ પર રાત્રિ રોકાણના પોતાના અનુભવનો ઉલ્લેખ કરતા પીએમ મોદી ભાવુક થયા હતા. તેમણે કહ્યું, “હું ગઇકાલથી તમારી વચ્ચે છું અને દરેક ક્ષણે મેં કંઈક ને કંઈક શીખ્યું છે. તમારું સમર્પણ એટલું ઊંચું છે કે હું તેને જીવી તો ન શક્યો, પરંતુ મેં તેને ચોક્કસપણે અનુભવ્યું છે.” તેમણે એમ પણ કહ્યું કે રાત્રે ઊંડા સમુદ્ર અને સવારના સૂર્યોદયને જોવાથી તેમની દિવાળી વધુ ખાસ બની ગઈ છે.

INS વિક્રાંત પર ઉજવી દિવાળી

પોતાના સંબોધનમાં કાવ્યાત્મક અંદાજ અપનાવતા તેમણે કહ્યું, “આજે, એક તરફ મારી પાસે અનંત ક્ષિતિજ અને અનંત આકાશ છે, અને બીજી તરફ અનંત શક્તિઓનું પ્રતિક આ વિશાળકાય INS વિક્રાંત છે. સમુદ્રના પાણી પર સૂર્યના કિરણોની ચમક, બહાદુર સૈનિકો દ્વારા પ્રગટાવવામાં આવેલા દિવાળીના દીવા જેવી લાગે છે.”

આ પણ વાંચોઃ ’10 બેઠક પણ નહીં જીતી શકે…’ સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસમાં અસંતોષ, દિગ્ગજની ચેતવણી

વડાપ્રધાને નૌસેનાના કર્મીઓ દ્વારા ગાવામાં આવેલા દેશભક્તિના ગીતોની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આ ગીતોમાં જે ભાવના હતી, તેને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. આ પ્રકારની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારોના દિવસે પોતાના પરિવારોથી દૂર, દેશની સેવામાં તૈનાત જવાનોનું મનોબળ વધારવાનો અને તેમને એ અહેસાસ કરાવવાનો છે કે સમગ્ર દેશ તેમની સાથે ઉભો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…
INDIA

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…

March 30, 2026
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…
INDIA

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

March 30, 2026
દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
INDIA

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

March 30, 2026
Next Post
દિવાળીએ શેરબજારમાં ધૂમધડાકા, સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર તેજી, રોકાણકારો ખુશખુશાલ | Diwali on Dalal S…

દિવાળીએ શેરબજારમાં ધૂમધડાકા, સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર તેજી, રોકાણકારો ખુશખુશાલ | Diwali on Dalal S...

ભાજપના કદાવર નેતાએ કહ્યું 2029ની લોકસભા ચૂંટણી લડીશ, બેઠકનું નામ પણ જાહેર કર્યું | uma bharti willin…

ભાજપના કદાવર નેતાએ કહ્યું 2029ની લોકસભા ચૂંટણી લડીશ, બેઠકનું નામ પણ જાહેર કર્યું | uma bharti willin...

’10 બેઠક પણ નહીં જીતી શકે…’ સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસમાં અસંતોષ, દિગ્ગજની ચેતવણી | bihar electio…

'10 બેઠક પણ નહીં જીતી શકે...' સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસમાં અસંતોષ, દિગ્ગજની ચેતવણી | bihar electio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઈટી રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવવા ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ | ITR Filing Date Ex…

આઈટી રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવવા ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ | ITR Filing Date Ex…

6 months ago
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદમાં મકરસંક્રાંતિની ધામધૂમથી ઉજવણી કરી

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદમાં મકરસંક્રાંતિની ધામધૂમથી ઉજવણી કરી

2 months ago
વિકાસ સપ્તાહના બીજા દિવસે અંધારીયાવડ ગામે રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે અંદાજે રૂ. ૧ ક…

વિકાસ સપ્તાહના બીજા દિવસે અંધારીયાવડ ગામે રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે અંદાજે રૂ. ૧ ક…

6 months ago
ભારતની US નિકાસમાં 5.76 અબજ ડોલરનો ઘટાડો જોવા મળશે | India’s US exports to see a decline of 5 76 bil…

ભારતની US નિકાસમાં 5.76 અબજ ડોલરનો ઘટાડો જોવા મળશે | India’s US exports to see a decline of 5 76 bil…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News