gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

’10 બેઠક પણ નહીં જીતી શકે…’ સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસમાં અસંતોષ, દિગ્ગજની ચેતવણી | bihar electio…

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in INDIA
0 0
0
’10 બેઠક પણ નહીં જીતી શકે…’ સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસમાં અસંતોષ, દિગ્ગજની ચેતવણી | bihar electio…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીના વિવાદ વચ્ચે હવે કોંગ્રેસની અંદર પણ ટિકિટ વહેંચણીને લઈને તણાવ ખુલીને બહાર આવી રહ્યો છે. પક્ષના ઘણા વરિષ્ઠ નેતાઓએ જાહેરમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી ક્રિષ્ના અલ્લવરુ અને પ્રદેશ અધ્યક્ષ રાજેશ રામ પર ‘પૈસાના બદલે ટિકિટ’ આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના રિસર્ચ સેલના અધ્યક્ષ અને પ્રવક્તા રહી ચૂકેલા આનંદ માધવને તો ત્યાં સુધી કહ્યું કે, બિહારની ચૂંટણીમાં કોંગ્રેસ ડબલ ડિજિટ (10 બેઠકો) સુધી પણ નહીં પહોંચી શકે.

નારાજ નેતાઓએ આપ્યું રાજીનામું: હાર માટે પાર્ટી જવાબદાર

ટિકિટથી વંચિત રહેલા નેતાઓએ એક પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, કોંગ્રેસમાં જે કંઈ થઈ રહ્યું છે, તેનું પરિણામ પાર્ટીએ જ ભોગવવું પડશે. કોંગ્રેસના પ્રવક્તા આનંદ માધવને તેમના રિસર્ચ સેલના પદ પરથી તાત્કાલિક રાજીનામું આપી દીધું. તેમની સાથે પૂર્વ ધારાસભ્ય ગજાનંદ શાહી, છત્રપતિ યાદવ, નાગેન્દ્ર પ્રસાદ, રંજન સિંહ, બચ્ચુ પ્રસાદ, રાજકુમાર રાજન અને બંટી ચૌધરી સહિત અન્ય નેતાઓ પણ હાજર હતા.

આ પણ વાંચોઃ બિહાર ચૂંટણી માટે કોંગ્રેસ પણ તૈયાર, ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી સસ્પેન્સ વધાર્યું

નોંધનીય છે કે, ખગડિયાના વર્તમાન ધારાસભ્ય છત્રપતિ યાદવને આ વખતે ટિકિટ આપવામાં નથી આવી. તેની બદલે એઆઇસીસી સચિવ ચંદન યાદવ ચૂંટણી લડશે, જે 2020માં જેડીયુના ઉમેદવાર સામે હારી ગયા હતા. નારાજ નેતાઓએ આક્ષેપ કર્યો કે રાજેશ રામ, કૃષ્ણ અલ્લવરુ અને શકીલ અહેમદ ખાન મળીને દલાલી કરી રહ્યા છે અને રાહુલ ગાંધી તેમજ પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે.

મહાગઠબંધનમાં પણ સંકટ

કોંગ્રેસના આ આંતરિક સંઘર્ષ ઉપરાંત, મહાગઠબંધન (RJD, કોંગ્રેસ, વામપંથી દળો, VIP)માં પણ બેઠક વહેંચણીનો મામલો જટિલ બન્યો છે. પ્રથમ તબક્કાના મતદાન માટની ઉમેદવારી પૂરી થઈ ગઈ હોવા છતાં, ગઠબંધનની અંતિમ ફોર્મ્યુલા જાહેર નથી કરાઈ. પરિણામે, ઘણા ઘટક દળોએ સ્વતંત્ર રીતે ઉમેદવારી ફોર્મ ભર્યા છે, જેનાથી અનેક બેઠકો પર ‘ફ્રેન્ડલી ફાઇટ’ (એકબીજા સામે જ ચૂંટણી લડવાની)ની સ્થિતિ સર્જાઈ છે. આનાથી વિપક્ષના વોટ વહેંચાઈ જવાનો ભય છે, જે ભાજપની આગેવાનીવાળા એનડીએને ફાયદો કરાવી શકે છે.

આ પણ વાંચોઃ ‘સ્વદેશી વસ્તુઓ અપનાવો, સોશિયલ મીડિયા પર..’, દિવાળીએ PM મોદીની દેશવાસીઓને અપીલ

JMMએ મહાગઠબંધનમાંથી છેડો ફાડ્યો

વધુમાં, ઝારખંડ મુક્તિ મોરચા (JMM) એ પણ મહાગઠબંધનથી અલગ થઈને બિહારમાં સ્વતંત્ર રીતે 6 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. JMMના પ્રવક્તા સુપ્રિયો ભટ્ટાચાર્યએ RJD નેતૃત્વ પર સીટ વહેંચણીમાં વારંવાર ઉપેક્ષા કરવાનો અને તેમના આત્મસન્માન સાથે સમાધાન ન કરવાનો આક્ષેપ કર્યો છે.

મુખ્યમંત્રીના ચહેરા પર અસંમતિ

મુખ્યમંત્રી પદના ઉમેદવાર પર પણ સર્વસંમતિ ન થવાને કારણે ગઠબંધનની સ્થિતિ વધુ જટિલ બની છે. જોકે, મહાગઠબંધનના નેતાઓને વિશ્વાસ છે કે, ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ સુધીમાં આ મામલે કોઈ નિર્ણય લેવાઈ જશે અને સમાધાન થઈ જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બિહાર ચૂંટણી માટે કોંગ્રેસ પણ તૈયાર, ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી સસ્પેન્સ વધાર્યું | bihar electi…

બિહાર ચૂંટણી માટે કોંગ્રેસ પણ તૈયાર, ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી સસ્પેન્સ વધાર્યું | bihar electi...

સાળંગપુરધામમાં કાળી ચૌદશે યોજાયો ભવ્ય યજ્ઞ-અન્નકૂટ, દાદાને પહેરાવાયો સુવર્ણ-હીરાજડિત મુગટ | salangpu…

સાળંગપુરધામમાં કાળી ચૌદશે યોજાયો ભવ્ય યજ્ઞ-અન્નકૂટ, દાદાને પહેરાવાયો સુવર્ણ-હીરાજડિત મુગટ | salangpu...

વડોદરામાં ફરી મગરનો આતંક: રહેણાંક વિસ્તારમાંથી 8 ફૂટના મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ | vadodara gajrawa…

વડોદરામાં ફરી મગરનો આતંક: રહેણાંક વિસ્તારમાંથી 8 ફૂટના મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ | vadodara gajrawa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…

3 weeks ago
પત્રકારોની અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું

પત્રકારોની અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું

10 months ago
મસ્કને ‘મોંઘો’ પડશે ટ્રમ્પ સાથેનો વિવાદ! ટેસ્લાને એક જ દિવસમાં 152 અબજ ડોલરનું નુકસાન | tesla share …

મસ્કને ‘મોંઘો’ પડશે ટ્રમ્પ સાથેનો વિવાદ! ટેસ્લાને એક જ દિવસમાં 152 અબજ ડોલરનું નુકસાન | tesla share …

1 year ago
બનાસકાંઠા: ધાનેરાના નેનાવા ગામ નજીક લક્ઝરી બસમાં ભીષણ આગ, એક મુસાફરનું મોત | Banaskantha: Luxury Sle…

બનાસકાંઠા: ધાનેરાના નેનાવા ગામ નજીક લક્ઝરી બસમાં ભીષણ આગ, એક મુસાફરનું મોત | Banaskantha: Luxury Sle…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News