gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મદદની ભીખ માંગતો હતો યુવક, લોકો વીડિયો બનાવતા રહ્યા: જેસલમેર બસ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 24 થયો |…

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in INDIA
0 0
0
મદદની ભીખ માંગતો હતો યુવક, લોકો વીડિયો બનાવતા રહ્યા: જેસલમેર બસ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 24 થયો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bus Accident In Jaisalmer: રાજસ્થાનના જેસલમેરમાં 14મી ઑક્ટોબરના રોજ બસમાં આગ લાગવાની ગમખ્વાર ઘટનામાં વધુ બે લોકોનાં મોત થતાં મૃત્યુઆંક વધીને 24 પર પહોંચ્યો છે. ગંભીર રીતે દાઝી જવાથી ઘાયલ થયેલા રામદેવરાના 19 વર્ષીય મહિપાલ સિંહ અને જેસલમેરના મનોજ ભાટિયાનું મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

અહેવાલો અનુસાર, બસમાં લાગેલી આગ દુર્ઘટનામાં મહિપાલ સિંહ 34થી 40 ટકા દાઝી ગયો હતો અને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતો. ડૉકટરોના સઘન પ્રયાસો છતાં તેનો જીવન બચાવી શક્યા નહતા. મનોજ ભાટિયા પણ આ અકસ્માતમાં ગંભીર રીતે દાઝી ગયા હતા. મૃતકોના મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે.

બળી ગયેલા યુવકને મદદ ન મળી

આ અકસ્માતની આઘાતજનક વિગતો સામે આવી છે. મહિપાલ સિંહ એરફોર્સ ભરતીની પરીક્ષા આપીને રામદેવરા પરત ફરી રહ્યા હતા. તેના કાકા વિનોદ સિંહે જણાવ્યું કે, ‘મહિપાલ બસના બરાબર મધ્ય ભાગમાં બેઠા હતા અને અચાનક આગ લાગતા તે કાચ તોડીને બહાર કૂદી પડ્યા હતા. સૌથી દુઃખદ બાબત એ છે કે બસમાંથી કૂદી પડ્યા બાદ મહિપાલે લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે મદદ માંગી હતી, પરંતુ ઘટનાસ્થળે હાજર લોકોએ મદદ કરવાને બદલે વીડિયો બનાવવાનું ચાલુ રાખ્યું’

આ પણ વાંચો: દિવાળીએ જ તમિલનાડુમાં મુશળધાર વરસાદ, ચેન્નઈમાં ઠેર ઠેર પાણી ભરાયા, CMએ બેઠક યોજી

મહિપાલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો

મહિપાલના કાકાના જણાવ્યા અનુસાર, બસમાંથી બહાર નીકળ્યા બાદ મહિપાલે પહેલા તેના પિતાને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી, પરંતુ થોડી જ વારમાં તેનો ફોન બંધ થઈ ગયો. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયો દ્વારા એક પરિચિત વ્યક્તિએ મહિપાલને ઓળખીને પરિવારને જાણ કરી હતી.

વાઈરલ વીડિયોમાં મહિપાલ સિંહ સળગતી બસમાંથી બહાર નીકળ્યા બાદ મદદ માટે વિનંતી કરતા જોવા મળ્યા હતા. અંતે એક કાર ચાલકે તેને પોતાની કારમાં બેસાડ્યો, પરંતુ સીટ પર બેસતાની સાથે જ ડ્રાઇવરે તેને બહાર નીકળી જવા કહ્યું હતું. આ પછી એક બાઇક ચાલક મહિપાલને જવાહર હોસ્પિટલ લઈ ગયો, જ્યાંથી તેને વધુ સારવાર માટે જોધપુર રિફર કરવામાં આવ્યો હતો. હાલમાં 50 ટકાથી વધુ દાઝી ગયેલા અન્ય ચાર દર્દીઓ હજી પણ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાધ્વી પ્રેમ બાઈસાના મોતનું સાચું કારણ આવ્યું સામે, પોલીસ કમિશનરે આપી સંપૂર્ણ માહિતી | jodhpur sadhv…
INDIA

સાધ્વી પ્રેમ બાઈસાના મોતનું સાચું કારણ આવ્યું સામે, પોલીસ કમિશનરે આપી સંપૂર્ણ માહિતી | jodhpur sadhv…

February 14, 2026
Explainer: 48 વર્ષમાં 66 અબજ વૃક્ષો વાવીને ચીને રણને કરી દીધું લીલુંછમ, ભારત માટે બોધપાઠ સમાન ઉદાહરણ…
INDIA

Explainer: 48 વર્ષમાં 66 અબજ વૃક્ષો વાવીને ચીને રણને કરી દીધું લીલુંછમ, ભારત માટે બોધપાઠ સમાન ઉદાહરણ…

February 14, 2026
જાણ કર્યા વગર જોય રાઈડ પર નીકળેલા 6 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો …
INDIA

જાણ કર્યા વગર જોય રાઈડ પર નીકળેલા 6 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો …

February 14, 2026
Next Post
30 વર્ષ બાદ અકસ્માત પીડિતને ચૂકવાશે વળતરની રકમ, વર્ષ 1995માં થયેલા અકસ્માત પર ટ્રિબ્યુનલે આપ્યો આદેશ…

30 વર્ષ બાદ અકસ્માત પીડિતને ચૂકવાશે વળતરની રકમ, વર્ષ 1995માં થયેલા અકસ્માત પર ટ્રિબ્યુનલે આપ્યો આદેશ...

BREAKING: ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી જાહેરાત, રૂ. 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર | …

BREAKING: ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી જાહેરાત, રૂ. 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર | ...

નવજાત શિશુ માટે ગરમ કપડાં ખરીદતાં સમયે રાખજો આ 5 વાતોનું ખાસ ધ્યાન, થશે ફાયદો | newborn baby winter clothes top 5 things to check before buying Alternate shorter option

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિઝામપુરાના સમાજ સુરક્ષાના સંકુલમાંથી કોટ કૂદીને સગીર ફરીથી ભાગી છૂટયો | Minor escapes again after j…

નિઝામપુરાના સમાજ સુરક્ષાના સંકુલમાંથી કોટ કૂદીને સગીર ફરીથી ભાગી છૂટયો | Minor escapes again after j…

5 months ago
પ્લેન ક્રેશ બાદ વિમાનોની કોકપિટમાં પણ કેમેરા મૂકવાની માગ, જાણો કેમ આજ દિન સુધી એવું નથી કરાયું | Why…

પ્લેન ક્રેશ બાદ વિમાનોની કોકપિટમાં પણ કેમેરા મૂકવાની માગ, જાણો કેમ આજ દિન સુધી એવું નથી કરાયું | Why…

7 months ago
પાલીતાણા ખાતે આવેલ સીતાબા પ્રસુતિ ગૃહની હાલત કફોડી બની

પાલીતાણા ખાતે આવેલ સીતાબા પ્રસુતિ ગૃહની હાલત કફોડી બની

6 months ago
હુથી આતંકીઓ ભારતમાં ઇન્ટનેટ ઠપ કરી ડિજિટલ ઇકોનોમીને જોખમમાં મૂકે તેવી આશંકા

હુથી આતંકીઓ ભારતમાં ઇન્ટનેટ ઠપ કરી ડિજિટલ ઇકોનોમીને જોખમમાં મૂકે તેવી આશંકા

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News