gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: રાજકોટના જૂના એરપોર્ટના પરિસરમાં ભીષણ આગ, અમદાવાદમાં ભદ્ર પ્લાઝા નજીક સળગતા તણખલા પડતા નાસભાગ…

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in GUJARAT
0 0
0
VIDEO: રાજકોટના જૂના એરપોર્ટના પરિસરમાં ભીષણ આગ, અમદાવાદમાં ભદ્ર પ્લાઝા નજીક સળગતા તણખલા પડતા નાસભાગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Diwali 2025: દિવાળીના તહેવારને લઈને સમગ્ર ગુજરાત અને દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. ત્યારે આજે ગુજરાતના અનેક શહેરો અને વિસ્તારોમાં અલગ અલગ કારણોસર આગ લાગવાની ઘટના બની છે. વધુ પડતા આગ લાગવાના બનાવો ફટાડકાના કારણે બન્યા હોવાનું તારણ છે. જોકે, સમયસર ફાયરબ્રિગેડની ટીમો પહોંચી જતાં અને યોગ્ય કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જણાવી દઈએ કે, આજે આગ અને અકસ્માતની ઘટનાઓના કેસમાં વધારો જોવા મળ્યો છે.

રાજકોટના જૂના એરપોર્ટ પર ભીષણ આગ લાગી

રાજકોટના જૂના એરપોર્ટ પર ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર, રાજકોટના જૂના એરપોર્ટ પરિસરમાં ઉગેલા ઘાસમાં ભીષણ આગ લાગી હતી. રનવે પાસે લાગેલી આગને કાબૂમાં લેવાઈ છે.

અમદાવાદમાં કેટલીક જગ્યાએ આગ લાગવાના બનાવ

અમદાવાદના ઝુંડાલમાં ખુલ્લા પ્લોટમાં આગ લાગવાની ઘટના બની હતી. ઝુંડાલમાં ખુલ્લા પ્લોટમાં ફટાકડાના તણખલા પડવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. આ સિવાય અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા સાનિધ્ય ફ્લેટમાં 5માં માળે ગેલેરીમાં આગ લાગી હતી.

VIDEO: રાજકોટના જૂના એરપોર્ટના પરિસરમાં ભીષણ આગ, અમદાવાદમાં ભદ્ર પ્લાઝા નજીક સળગતા તણખલા પડતા નાસભાગ 2 - image

અમદાવાદના રાયખડમાં મોટી દુર્ઘટના ટળી

અમદાવાદના રાયખડમાં મોટી દુર્ઘટના ટળી હતી. આઈપી મિશન શાળા પાસે ભદ્ર પ્લાઝા તરફ જતાં રોડ પર સળગતા તણખલા પડતા નાસભાગ મચી હતી. ફટાકડાના વેપારીઓ અને ભિક્ષુકોમાં નાસભાગ મચી હતી. અચાનક ફટાકડા ફૂટવા લાગ્યા અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ફાયર વિભાગ દ્વારા આ અંગે હજુ કોઈ માહિતી અપાઈ નથી. 

VIDEO: રાજકોટના જૂના એરપોર્ટના પરિસરમાં ભીષણ આગ, અમદાવાદમાં ભદ્ર પ્લાઝા નજીક સળગતા તણખલા પડતા નાસભાગ 3 - image

બાવળાના આર.કે. સર્કલ પાસે લાગી આગ 

અમદાવાદના બાવળાના આર.કે. સર્કલ પાસે આગ લાગી હતી. જેમાં લારી-ગલ્લાઓમાં અચાનક આગ લાગી હતી. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે.

VIDEO: રાજકોટના જૂના એરપોર્ટના પરિસરમાં ભીષણ આગ, અમદાવાદમાં ભદ્ર પ્લાઝા નજીક સળગતા તણખલા પડતા નાસભાગ 4 - image

જેપુર ગામે ફ્રીઝમાં વિસ્ફોટ થતા બેને ઈજા

મહેસાણાના જેપુર ગામે ફ્રીઝમાં વિસ્ફોટ થતા પિતા-પુત્રને ગંભીર ઈજા થઈ છે. સ્થાનિકો દ્વારા આગ પર કાબૂ મેળવા લેવાયો હતો. રસોડામાં ગેસ ચાલુ કરતા રસોડામાં બ્લાસ્ટ થયો. જે ઘટનામાં પિતા-પુત્રને ગંભીર ઈજા થઈ છે, જ્યારે પત્નીને સામાન્ય ઈજા પહોંચી છે. પિતા-પુત્રને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે.

ભરૂચમાં મસ્જિદના ધાબા પર મુકેલા સામાનમાં લાગી આગ

ભરુચમાં ચાર રસ્તા પરની મસ્જિદમાં આગ લગાવની ઘટના બની હતી. મસ્જિદના ધાબા પર મુકેલા સામાનમાં આગ લાગી હતી. જો કે ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 

VIDEO: રાજકોટના જૂના એરપોર્ટના પરિસરમાં ભીષણ આગ, અમદાવાદમાં ભદ્ર પ્લાઝા નજીક સળગતા તણખલા પડતા નાસભાગ 5 - image

જામનગર શહેરમાં ફટાકડાના કારણે લાગી આગ 

જામનગર શહેરમાં ફટાકડાના કારણે આગ લાગી હતી. પવનચક્કી વિસ્તામાં બંધ પડેલા મકાનમાં આગ લાગી હતી. જોકે ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સિવાય જામ ખંભાળિયામાં પાલિકાની ડમ્પિંગ સાઇટ પર રાત્રીના સમયે આગ ભભુકી ઉઠી હતી.

VIDEO: રાજકોટના જૂના એરપોર્ટના પરિસરમાં ભીષણ આગ, અમદાવાદમાં ભદ્ર પ્લાઝા નજીક સળગતા તણખલા પડતા નાસભાગ 6 - image

ઉત્તરપ્રદેશના ફતેહપુરમાં ફટાકડા બજારમાં લાગી આગ

ઉત્તરપ્રદેશના ફતેહપુરમાં ફટાકડા બજારમાં આગ લાગી હતી. 70 દુકાનોમાં 3 કરોડ રૂપિયાના ફટાકડા બળીને ખાખ થઈ. બે કિલોમીટર સુધી અવાજ સંભળાયો હતો અને દૂરદૂર સુધી ધુમાડાના વાદળ જોવા મળ્યા હતા. 50થી વધુ વાહનો નાશ પામ્યા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: 38 દિવસમાં 25થી વધુ બાળ લગ્ન અટકાવ્યા, તંત્રની કડકાઈ છતાં યથાવત રહેલા દૂષણે ચિંતા વધારી | C…
GUJARAT

પંચમહાલ: 38 દિવસમાં 25થી વધુ બાળ લગ્ન અટકાવ્યા, તંત્રની કડકાઈ છતાં યથાવત રહેલા દૂષણે ચિંતા વધારી | C…

May 10, 2026
વિદેશ જવાનો અભરખો ભારે પડ્યો! અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ |…
GUJARAT

વિદેશ જવાનો અભરખો ભારે પડ્યો! અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ |…

May 10, 2026
અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ | Amreli B…
GUJARAT

અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ | Amreli B…

May 10, 2026
Next Post
દિવાળીની શુભકામના : PM મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત | PM Modi C…

દિવાળીની શુભકામના : PM મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત | PM Modi C...

દિવાળી 2025: કેદારનાથ ધામમાં 15 હજાર અને બદ્રીનાથમાં 12 હજાર દીવડાં પ્રગટાવીને દીપોત્સવ ઉજવાયો | ked…

દિવાળી 2025: કેદારનાથ ધામમાં 15 હજાર અને બદ્રીનાથમાં 12 હજાર દીવડાં પ્રગટાવીને દીપોત્સવ ઉજવાયો | ked...

‘કેનેડામાં ભારતીયો અસુરક્ષિત, મને ખુદને સુરક્ષાની જરૂર’ નવા હાઈ કમિશનરે ઉઠાવ્યા સવાલ | Indian High C…

‘કેનેડામાં ભારતીયો અસુરક્ષિત, મને ખુદને સુરક્ષાની જરૂર’ નવા હાઈ કમિશનરે ઉઠાવ્યા સવાલ | Indian High C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફાર્મ હાઉસના ગુપ્ત ખાનામાં સંતાડેલો 3 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 3 lakhs seized hidd…

ફાર્મ હાઉસના ગુપ્ત ખાનામાં સંતાડેલો 3 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 3 lakhs seized hidd…

1 year ago
ટોળાએ જૂનીગઢી વિસ્તાર તરફ ધસી જઇ ભારે પથ્થરમારા સાથે તોડફોડ કરી | The mob rushed towards the Jureiga…

ટોળાએ જૂનીગઢી વિસ્તાર તરફ ધસી જઇ ભારે પથ્થરમારા સાથે તોડફોડ કરી | The mob rushed towards the Jureiga…

8 months ago
મિત્રએ દગો દીધો, સોલાર બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ માટે લીધેલા 6 લાખ શેર માર્કેટમાં રોકી દીધા | friend c…

મિત્રએ દગો દીધો, સોલાર બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ માટે લીધેલા 6 લાખ શેર માર્કેટમાં રોકી દીધા | friend c…

1 year ago
વરસાદ સાથે જ વડોદરાના હાઇવે પર ટ્રાફિક જામઃ કરજણ અને દેણા રોડ પર 4 કિમી સુધી જામના દ્શ્યો | Traffic …

વરસાદ સાથે જ વડોદરાના હાઇવે પર ટ્રાફિક જામઃ કરજણ અને દેણા રોડ પર 4 કિમી સુધી જામના દ્શ્યો | Traffic …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News