gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમૂલ બટર સહિત 800 પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે | Prices of 800 products including Amul b…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in INDIA
0 0
0
અમૂલ બટર સહિત 800 પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે | Prices of 800 products including Amul b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દરમાં ઘટાડાની જાહેરાત થઈ જતાં

– મધર ડેરીએ પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડાની જાહેરાત કરી : એક લિટર ઘીના ભાવમાં રૂ.30નો ઘટાડો 

અમદાવાદ : દૂધ અને દૂધની બનાવટોના ઉત્પાદન અને વેચાણ સાથે સંકલાયેલી સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા અમૂલ તેના ૮૦૦ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કરશે. જીએસટી કાઉન્સિલે  જીએસટીના દરમાં કરેલા સંપૂર્ણ ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવા માટે આગામી બેથી ત્રણ દિવસમાં અમૂલ તરફથી જાહેરાત કરી દેવામાં આવશે. મધર ડેરીએ તેના ઉત્પાદનોની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી તે પછી અમૂલના ટોચના સૂત્રો સાથે થેયલી વાતચીતમાં તેમણે પ્રસ્તુત નિર્દેશ આપ્યો હતો. આમ જનતાને તેને પરિણામે ખાસ્સો લાભ પણ થશે. તેમના ખર્ચમાં ઘટાડો થશે. 

અમૂલના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલના નિર્ણયને સ્વીકારીને તેના ઉત્પાદનોના ભાવમાં જીએસટીના દરના ઘટાડા પ્રમાણેનો ઘટાડો કરી દેવામાં આવશે. કાયદેસર કરવાનો થતો સંપૂર્ણ ઘટાડો કરી દેવામાં આવશે. પરિણામે પનીર, ઘી, બટર, ચોકલેટ, ક્રીમ, આઈસક્રીમ સહિતના તમામ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો થશે. ડેરીના ઉત્પાદનો પરનો જીએસટીમાં ખાસ્સો ઘટાડો કરવામાં આવ્યો છે. જીએસટીના દરમાં થયેલા ઘટાડા પ્રમાણેનો સો ટકા લાભ કિંમતના ઘટાડાના સ્વરૂપમાં અમે લોકોને પહોંચાડીશું. આગામી ત્રણેક દિવસમાં આ ઘટાડાની જાહેરાત કરવામાં આવશે.બાવીસમી સપ્ટેમ્બર પહેલા અમે આ ઘટાડાની જાહેરાત કરી દઈશું. અમૂલના પ્રોડક્ટ્સમાં દૂધ, ઘી, ચીઝ, પનીર, બટર, ફ્રેશ ક્રીમ, શ્રીખંડ, દહીં, ગુલાબ જાંબું ફ્લેવર્ડ મિલ્ક, લસ્સી સહિતના પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો થશે. આમ કુલ મળીને અમૂલના ૮૦૦ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો થશે.  અમૂલના ખાસ્સા પ્રોડક્ટ્સની પાંચ ટકાના સ્લેબમાંથી શૂન્ય ટકામાં લઈ જવામાં આવ્યા છે. તેમ જ ૧૨ કે ૧૮ ટકામાંથી પાંચ ટકામાં લઈ જવામાં આવ્યા છે. 

બીજીતરફ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ-એનડીડીબીની સો ટકા સબસિડિયરી મધર ડેરીએ તેના ઉત્પાદનોની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી દીધી છે. મધર ડેરીએ કરેલી જાહેરાત મુજબ તેમના ૨૦૦ ગ્રામ પનીરના પેકેડના ભાવમાં રૂ.૩નો ઘટાડો થશે. આ જ રીતે એક લિટર ઘીના પેકેટની કિંમ રૂ. ૬૭૫થી ઘટીને રૂ. ૬૪૫ થઈ જશે. આઈસક્રીમ પરના જીએસટીના દર ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરી દેવામાં આવ્યા હોવાથી મધર ડેરીની કસાટા આઈસક્રીમ, અથાણા, ટોમેટો પ્યૂરી, ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઈઝના ભાવમાં ઘટાડો થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘અમેરિકા પર વિશ્વાસ નથી પણ વાતચીત કરવા તૈયાર’ દિલ્હીથી ઈરાનનો ડોનાલ્ડ ટ્રમ્પને મેસેજ | Iran Foreign …
INDIA

‘અમેરિકા પર વિશ્વાસ નથી પણ વાતચીત કરવા તૈયાર’ દિલ્હીથી ઈરાનનો ડોનાલ્ડ ટ્રમ્પને મેસેજ | Iran Foreign …

May 15, 2026
NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…
INDIA

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…

May 15, 2026
‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…
INDIA

‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…

May 15, 2026
Next Post
હાઇવે પર ઉભેલી ટ્રકમાં પાછળથી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck rams into parke…

હાઇવે પર ઉભેલી ટ્રકમાં પાછળથી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck rams into parke...

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની ગાડી ફરી પાટે ચઢી, સાત કલાક મંત્રણા | India US trade deal back on track tal…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની ગાડી ફરી પાટે ચઢી, સાત કલાક મંત્રણા | India US trade deal back on track tal...

સ્કૂલે જવા બસની રાહ જોતા બાળકો પાછળ ગાય દોડતા નાસભાગ | Cow runs after children waiting for bus to go…

સ્કૂલે જવા બસની રાહ જોતા બાળકો પાછળ ગાય દોડતા નાસભાગ | Cow runs after children waiting for bus to go...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના વાઘોડિયા રોડ પર એલસીબી ઝોન-3નો દરોડો : રૂ. 2.22 લાખનો મુદ્દામાલ જપ્ત | LCB Zone 3 raid on V…

વડોદરાના વાઘોડિયા રોડ પર એલસીબી ઝોન-3નો દરોડો : રૂ. 2.22 લાખનો મુદ્દામાલ જપ્ત | LCB Zone 3 raid on V…

7 months ago
રેલવે સ્ટેશનની હદમાં વ્યક્તિને ઈજા થાય કે મૃત્યુ પામે તો તે વળતર મેળવવા હકદાર : ગુજરાત હાઇકોર્ટ | gu…

રેલવે સ્ટેશનની હદમાં વ્યક્તિને ઈજા થાય કે મૃત્યુ પામે તો તે વળતર મેળવવા હકદાર : ગુજરાત હાઇકોર્ટ | gu…

2 months ago
એરપોર્ટ કર્મચારીએ પાર્સલમાંથી રૃા.૧૬.૫૮ લાખની ચાંદી ચોરી | Emon chon angangen ewe leenien fiti sepel…

એરપોર્ટ કર્મચારીએ પાર્સલમાંથી રૃા.૧૬.૫૮ લાખની ચાંદી ચોરી | Emon chon angangen ewe leenien fiti sepel…

7 months ago
જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત, 2 ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકાશે | Gyan Sahayak Recruitment in Gujarat…

જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત, 2 ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકાશે | Gyan Sahayak Recruitment in Gujarat…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News