gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળીની રાત્રે અર્ટિગા કાર પલટી જતા બે મિત્રોના કરૃણ મોત | accident with artica two friends dead

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
દિવાળીની રાત્રે અર્ટિગા કાર પલટી જતા બે મિત્રોના કરૃણ મોત | accident with artica two friends dead
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.21 સંખેડા નજીક બહાદરપુરમાં રાત્રે ફટાકડા ફોડીને ડભોઇ ચા-નાસ્તો કરવા ગયેલા સાત મિત્રો પરત બહાદરપુર જતા હતા ત્યારે મોડી રાત્રે તેમની અર્ટિગા કાર ઝાડ અને થાંભલા સાથે અથડાયા બાદ રોડ નજીકના કાંસમાં પલટી મારતા વડોદરા વાઘોડિયારોડના એક યુવાન તેમજ તેના મિત્ર મળી બે યુવાનોના કરૃણ મોત નિપજ્યા હતાં જ્યારે અન્ય પાંચ મિત્રોને ઇજા થઇ હતી.

સંખેડામાં બહાદરપુરમાં રહેતા ભાર્ગવ મહેશ અમીને ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું વાઘોડિયા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરું છું. તા.૨૦ના રોજ દિવાળીના રોજ રાત્રે ૧૨ વાગ્યા સુધી મિત્રો સાથે ફટાકડા ફોડયા હતાં અને ત્યારબાદ સાડા બાર વાગે હું તેમજ મારા મિત્રોને ચા પીવાની ઇચ્છા થતાં વ્રજ રાજેન્દ્ર શાહ (રહે.ભક્તિનગર, વાઘોડિયારોડ, વડોદરા)ની અર્ટિગા કારમાં બેસી  ડભોઇ વેગા ચોકડી આવ્યા હતાં.

રાત્રે ચા-નાસ્તો કર્યા બાદ રાત્રે એક વાગે બહાદરપુર પરત જવા માટે નીકળ્યા હતાં. આ વખતે ગાડી વ્રજ ચલાવતો હતો. અમે સીમળીયા ગામેથી થોડે આગળ જતા સામેથી આવતી એક ગાડીના કારણે વ્રજે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ગાડી રોડની સાઇડમાં લોખંડના થાંભલા તેમજ સમડાના ઝાડ સાથે અથડાઇને કાંસમાં પલટી મારી હતી. આ ઘટનામાં મને તેમજ અન્ય મિત્રોને ઇજા થઇ હતી જ્યારે ચાલક વ્રજ શાહ અને અન્ય મિત્ર દર્પણ ઉર્ફે રવિ સુરેશ વાળંદનું મોત નિપજ્યું હતું. 

મૃતક અને ઇજાગ્રસ્તોના નામો

મૃતકના નામ

– વ્રજ રાજેન્દ્ર શાહ (રહે.ભક્તિનગર, વાઘોડિયારોડ, વડોદરા)

– દર્પણ ઉર્ફે રવિ સુરેશ વાળંદ (રહે.બહાદરપુર, તા.સંખેડા)

ઇજાગ્રસ્તોના નામ

– ભાર્ગવ મહેશ અમીન (રહે.બહાદરપુર)

– આકાશ જગદીશ મોચી (રહે.બહાદરપુર)

– રોહન યશપાલ પંડિત (રહે.બહાદરપુર)

– જૈનીલ કાલીદાસ દેસાઇ (રહે.બહાદરપુર)

– જય સંજય શાહ (રહે.બહાદરપુર)

સામેથી આવતી ગાડીની લાઇટમાં આંખો અંજાઇ અને અકસ્માત સર્જાયો

બહાદરપુરમાં રહેતા યુવાન મિત્રો ત્યાંથી ડભોઇ વેગા ચોકડી પાસે મોડી રાત્રે ચા-નાસ્તો કરવા આવ્યા હતા અને પરત જતી વખતે ડભોઇ-બોડેલી માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ગાડી વ્રજ ચલાવતો હતો અને સીમળીયા પાસે આવતા સામેથી આવતી એક ગાડીની લાઇટથી વ્રજની આંખો અંજાઇ ગઇ હતી અને તેને સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

પાંચ મિત્રો એકબીજાના સહારે ગાડીમાંથી ઇજાગ્રસ્ત બહાર આવ્યા

ડભોઇ-બોડેલી હાઇવે પર અકસ્માતના પગલે અર્ટિગા કાંસમાં પલટી મારી હતી. જેમાં સૌપ્રથમ અંદરથી ભાર્ગવ બહાર નીકળ્યો હતો અને બાદમાં તેણે મિત્ર જૈનીલને ગાડીમાંથી બહાર કાઢ્યો હતો જ્યારે બંનેએ ભેગા મળીને ગાડીમાં ફસાયેલા આકાશ, રોહન અને જયને બહાર કાઢ્યા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
વડોદરામાં વધુ પાંચ નવા બ્રિજને સરકારે મંજૂરી આપી | Government approves five more new bridges in Vado…

વડોદરામાં વધુ પાંચ નવા બ્રિજને સરકારે મંજૂરી આપી | Government approves five more new bridges in Vado...

રેશનિંગની દુકાનના સંચાલકોનો સરકારના નવા પરિપત્ર સામે સખત વિરોધ, 1 નવેમ્બરથી દુકાનો બંધ રાખવાની જાહેર…

રેશનિંગની દુકાનના સંચાલકોનો સરકારના નવા પરિપત્ર સામે સખત વિરોધ, 1 નવેમ્બરથી દુકાનો બંધ રાખવાની જાહેર...

દિવાળીના દિવસે જ પિતાએ પુત્રને ધારિયુ મારીને મોતને ઘાટ ઉતારી દીધો | father killed son in family matt…

દિવાળીના દિવસે જ પિતાએ પુત્રને ધારિયુ મારીને મોતને ઘાટ ઉતારી દીધો | father killed son in family matt...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

”અમે ખાલી હાથે પાછા ફર્યા” : અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની શાંતિ- મંત્રણા નિષ્ફળ રહી

”અમે ખાલી હાથે પાછા ફર્યા” : અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની શાંતિ- મંત્રણા નિષ્ફળ રહી

11 months ago
CAITએ પાકિસ્તાન સાથેની તમામ બિઝનેસ ડીલ રદ કરી, એક લાખ કરોડના બિઝનેસ પર થશે અસર | CAIT has asked to e…

CAITએ પાકિસ્તાન સાથેની તમામ બિઝનેસ ડીલ રદ કરી, એક લાખ કરોડના બિઝનેસ પર થશે અસર | CAIT has asked to e…

1 year ago
દેશના 161 જળાશયોમાં 42% પાણી, એક સપ્તાહમાં 3% પાણી ઘટ્યું, જુઓ ગુજરાત સહિત તમામ રાજ્યોની સ્થિતિ

દેશના 161 જળાશયોમાં 42% પાણી, એક સપ્તાહમાં 3% પાણી ઘટ્યું, જુઓ ગુજરાત સહિત તમામ રાજ્યોની સ્થિતિ

1 year ago
સુરતના પુણાગામમાં રફ્તારનો કહેર, BRTS રૂટમાં સ્પોર્ટ્સ બાઈક સ્લિપ થતાં બે મિત્રોના મોત | Two Youths …

સુરતના પુણાગામમાં રફ્તારનો કહેર, BRTS રૂટમાં સ્પોર્ટ્સ બાઈક સ્લિપ થતાં બે મિત્રોના મોત | Two Youths …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News