gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CAITએ પાકિસ્તાન સાથેની તમામ બિઝનેસ ડીલ રદ કરી, એક લાખ કરોડના બિઝનેસ પર થશે અસર | CAIT has asked to e…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2025
in INDIA
0 0
0
CAITએ પાકિસ્તાન સાથેની તમામ બિઝનેસ ડીલ રદ કરી, એક લાખ કરોડના બિઝનેસ પર થશે અસર | CAIT has asked to e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Pakistan trade 2025: ભારતના વેપારીઓના સૌથી મોટા સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ નિર્ણય લીધો છે કે તે પહેલી મેથી પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં. આ ઉપરાંત અત્યાર સુધી થયેલા તમામ કરારો રદ કરવામાં આવશે. ભુવનેશ્વરમાં યોજાયેલી કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સની અખિલ ભારતીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

કોન્ફિડન્સ ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના દેશભરમાં લગભગ 9 કરોડ વેપારી સભ્યો છે. સમિતિના અધ્યક્ષ બી.સી. ભારતીયાએ જણાવ્યું હતું કે, ‘ભુવનેશ્વરમાં યોજાયેલી બેઠકમાં તમામ રાજ્યોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. જેમાં પાકિસ્તાન સાથેના તમામ વ્યાપારિક સોદાઓ સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાકિસ્તાનના ઉદ્યોગપતિઓ CAT દ્વારા લગભગ 1 લાખ કરોડ રૂપિયાનો વ્યવસાય કરે છે.’

આ વસ્તુઓનો વ્યવસાય પાકિસ્તાનથી થાય છે

અહેવાલો અનુસાર, ભારતીય વેપારીઓ પાકિસ્તાન સાથે ખાંડ, સિમેન્ટ, લોખંડ, વાહનના ભાગો, ઈલેક્ટ્રિકલ સામાનનો વ્યવસાય કરે છે, પરંતુ હવે તેમણે નિર્ણય લીધો છે કે તેઓ પહેલી મેથી આ વ્યવસાય નહીં કરે. વેપારીઓ ટૂંક સમયમાં આ અંગે વડાપ્રધાન કાર્યાલય, નાણાં પ્રધાન કાર્યાલય, વાણિજ્ય મંત્રાલયને જાણ કરશે. એક તરફ સરકારે પાણી પુરવઠો બંધ કરી દીધો છે, બીજી તરફ વેપારીઓ પણ પોતાને દેશના સૈનિક માને છે, જેના અંતર્ગત તેમણે પાકિસ્તાન સાથે વેપાર સંબંધો તોડવાનો નિર્ણય લીધો છે, આ નિર્ણય પાકિસ્તાનને આર્થિક રીતે પણ નબળું પાડશે.

આ પણ વાંચો: હું અમેરિકા અને દુનિયા ચલાવી રહ્યો છું, મજા આવે છે: ડોનાલ્ડ ટ્રમ્પના અજીબોગરીબ દાવા

ડ્રાયફ્રુટ્સ પાકિસ્તાનથી આવે છે

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ અનુસાર, ભારતીય વેપારીઓ પાકિસ્તાનથી ડ્રાયફ્રુટ્સની માંગ કરે છે, પરંતુ તે વિસ્તારમાં વ્યવસાય કરતા વેપારીઓએ તેમને કહ્યું કે તેઓ બધા કરાર રદ કરશે. નોંધનીય છે કે વર્ષ 2019 માં પુલવામા આતંકવાદી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના વેપાર સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. પરિણામે બંને દેશો વચ્ચેનો વેપાર ભારે ઘટી ગયો છે, જે 2018માં આશરે 3 બિલિયન ડોલરનો વાર્ષિક વેપાર હતો જે 2024માં 1.2 બિલિયન ડોલર થયો છે.

CAITએ પાકિસ્તાન સાથેની તમામ બિઝનેસ ડીલ રદ કરી, એક લાખ કરોડના બિઝનેસ પર થશે અસર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si…
INDIA

ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si…

June 22, 2026
TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક | Another TMC Reb…
INDIA

TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક | Another TMC Reb…

June 22, 2026
‘હવે મારી પાસે 3 સંજય’, બળવાખોર સાંસદોની શિવસેનામાં સત્તાવાર એન્ટ્રથી શિંદે ખુશ | Six Rebel Shiv Sen…
INDIA

‘હવે મારી પાસે 3 સંજય’, બળવાખોર સાંસદોની શિવસેનામાં સત્તાવાર એન્ટ્રથી શિંદે ખુશ | Six Rebel Shiv Sen…

June 22, 2026
Next Post
‘આતંકીઓની જાસૂસીમાં ખોટું શું?’ પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, રિપોર્ટ સાર્વજનિક કરવાનો ઈનકાર…

'આતંકીઓની જાસૂસીમાં ખોટું શું?' પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, રિપોર્ટ સાર્વજનિક કરવાનો ઈનકાર...

‘અલ્લાહ હુ અકબર’નો નારો શા માટે લગાવ્યો? ઝિપલાઇન ઓપરેટરના ભાઈએ જાણો શું કર્યો દાવો

'અલ્લાહ હુ અકબર'નો નારો શા માટે લગાવ્યો? ઝિપલાઇન ઓપરેટરના ભાઈએ જાણો શું કર્યો દાવો

PM મોદીની રાજનાથ સિંહ, અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક પૂર્ણ, જાણો શું કરી ચર્ચા

PM મોદીની રાજનાથ સિંહ, અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક પૂર્ણ, જાણો શું કરી ચર્ચા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીકના દરિયામાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો : પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ | Body of unid…

જામનગર નજીકના દરિયામાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો : પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ | Body of unid…

9 months ago
રૂપિયા 100 અને 200ની નોટો મુદ્દે મોટો નિર્ણય, RBIએ બેન્કોને આપ્યા કડક નિર્દેશ | rbi on rs 100 and rs…

રૂપિયા 100 અને 200ની નોટો મુદ્દે મોટો નિર્ણય, RBIએ બેન્કોને આપ્યા કડક નિર્દેશ | rbi on rs 100 and rs…

1 year ago
ડોલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો, 92.64ના નવા તળિયે: મોંધવારી વધશે | Rupee plunges sharply against do…

ડોલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો, 92.64ના નવા તળિયે: મોંધવારી વધશે | Rupee plunges sharply against do…

3 months ago
અખબારનગર પછી મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હંસપુરા ખાતે ૨૩૩ કરોડના ખર્ચથી ટ્રાન્સપોર્ટ હબ બનાવવા…

અખબારનગર પછી મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હંસપુરા ખાતે ૨૩૩ કરોડના ખર્ચથી ટ્રાન્સપોર્ટ હબ બનાવવા…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News