gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પાયાવિહોણી વાતો…’, તણાવ પાછળ ભારત પર આરોપ લગાવનારા પાકિસ્તાનને અફઘાનિસ્તાનનો રોકડો જવાબ | Afghan …

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in INDIA
0 0
0
‘પાયાવિહોણી વાતો…’, તણાવ પાછળ ભારત પર આરોપ લગાવનારા પાકિસ્તાનને અફઘાનિસ્તાનનો રોકડો જવાબ | Afghan …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Afghan Defense Minister Statement: ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રી મૌલવી મોહમ્મદ યાકુબ મુજાહિદે જણાવ્યું છે કે કાબુલ, ઇસ્લામાબાદ સાથે સારા પડોશી સંબંધો અને વેપાર વધારવા માગે છે. એક મુલાકાતમાં, જ્યારે ભારતની કથિત ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે અફઘાન સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ‘આ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. અમારી નીતિ ક્યારેય કોઈ અન્ય દેશ સામે અમારી જમીનનો ઉપયોગ કરવાની નથી.’

સંરક્ષણ મંત્રી મૌલવી યાકુબે જણાવ્યું હતું કે, ‘અફઘાનિસ્તાન એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારત સાથે સંબંધો જાળવી રાખે છે અને રાષ્ટ્રીય હિતોના માળખામાં આ સંબંધોને મજબૂત બનાવતા રહેશે. સાથે પાકિસ્તાન સાથે સારા પડોશી સંબંધો પણ જાળવી રાખશે. અમારું લક્ષ્ય સંબંધોને વિસ્તૃત કરવાનું છે, તણાવ પેદા કરવાનું નહીં. પાકિસ્તાનના આરોપો પાયાવિહોણા, અવ્યવહારુ અને અસ્વીકાર્ય છે.’

અફઘાન મંત્રીએ કહ્યું, ‘અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પડોશી દેશો છે. તેમની વચ્ચે તણાવ કોઈને ફાયદો કરતો નથી. સંબંધો પરસ્પર આદર અને પડોશી સિદ્ધાંતો પર આધારિત હોવા જોઈએ.’

દોહા કરારના અમલીકરણ અંગે તૂર્કિયેમાં બેઠક યોજાશે

સંરક્ષણ મંત્રી મુજાહિદે જણાવ્યું હતું કે, ‘અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે દોહા કરારની પ્રગતિ અંગે આગામી બેઠક તૂર્કિયેમાં યોજાશે, જ્યાં અમલીકરણ અને દેખરેખ પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવશે. તમામ પક્ષોએ કરારની દરેક જોગવાઈનું પાલન કરવું જોઈએ.’

તેમણે કહ્યું, ‘કાબુલ કરારની બધી શરતો માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. જો પાકિસ્તાન તેની જવાબદારીઓ પૂર્ણ નહીં કરે, તો સમસ્યાઓ ઊભી થશે.’ મુજાહિદે તૂર્કિયે અને કતાર જેવા મધ્યસ્થી દેશોને ઇસ્લામાબાદ અને કાબુલ વચ્ચેના કરારને અમલમાં મૂકવામાં મદદ કરવા અપીલ પણ કરી હતી.

‘જો કોઈ અફઘાનિસ્તાન પર હુમલો કરશે તો અફઘાનના લોકો દેશનો બચાવ કરશે’

મુલ્લા યાકુબ મુજાહિદે એમ પણ કહ્યું હતું કે, ‘જો કોઈ દેશ અફઘાનિસ્તાન પર હુમલો કરે છે, તો અફઘાન લોકો બહાદુરીથી તેમના દેશનો બચાવ કરશે. અફઘાન લોકોનો પોતાના વતનનો બચાવ કરવા માટે ઉભા રહેવાનો ઇતિહાસ છે.’

સંરક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાન તેના રાજકીય વિરોધીઓને આતંકવાદી કહે છે, જ્યારે આતંકવાદી શબ્દની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા ક્યારેય સ્થાપિત થઈ નથી. ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનની નીતિ કોઈપણ દેશ કે પાકિસ્તાન વિરુદ્ધ પણ સશસ્ત્ર જૂથોને ટેકો આપવાની નથી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પોસ્ટ ઓફિસની તમામ સ્કીમ ટેક્સ ફ્રી હોય છે? રોકાણ કરતા પહેલાં જાણોલી સાચી હકીકત | post office schemes…

પોસ્ટ ઓફિસની તમામ સ્કીમ ટેક્સ ફ્રી હોય છે? રોકાણ કરતા પહેલાં જાણોલી સાચી હકીકત | post office schemes...

યુનિ.ની દરેક ફેકલ્ટીમાં ઈન્ટર્નશિપ માટેના કો-ઓર્ડિનેટરની નિમણૂક થશે | internship coordinator will be…

યુનિ.ની દરેક ફેકલ્ટીમાં ઈન્ટર્નશિપ માટેના કો-ઓર્ડિનેટરની નિમણૂક થશે | internship coordinator will be...

દિવાળીમાં ફાયર બ્રિગેડને કલાકોમાં જ 39 કોલ્સ મળ્યાઃતરસાલીમાં ફરાસખાનાના ગોડાઉનમાં આગ | fire brigade …

દિવાળીમાં ફાયર બ્રિગેડને કલાકોમાં જ 39 કોલ્સ મળ્યાઃતરસાલીમાં ફરાસખાનાના ગોડાઉનમાં આગ | fire brigade ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમે નથી ઇચ્છતા કે અમારા ઘરે સરવે થાય…’ સોશિયલ ઈકોનોમિક સરવે અંગે સુધા મૂર્તિનો જવાબ | socio econo…

‘અમે નથી ઇચ્છતા કે અમારા ઘરે સરવે થાય…’ સોશિયલ ઈકોનોમિક સરવે અંગે સુધા મૂર્તિનો જવાબ | socio econo…

12 months ago
ખાનગી ગોદામમાં સંઘરાયેલા 40 ટન સરકારી ઘઉં- ચોખા પકડાયા | 40 tons of government wheat and rice stored…

ખાનગી ગોદામમાં સંઘરાયેલા 40 ટન સરકારી ઘઉં- ચોખા પકડાયા | 40 tons of government wheat and rice stored…

5 months ago
માંજલપુરમાં જુગાર રમતા આઠ આરોપી ઝડપાયા | Eight accused arrested for gambling in Manjalpur

માંજલપુરમાં જુગાર રમતા આઠ આરોપી ઝડપાયા | Eight accused arrested for gambling in Manjalpur

12 months ago
મ્યુલ બેન્ક એકાઉન્ટના ગુનામાં ભરૃચના બિઝનેસમેનની ધરપકડ | Bharuch businessman arrested in mule bank a…

મ્યુલ બેન્ક એકાઉન્ટના ગુનામાં ભરૃચના બિઝનેસમેનની ધરપકડ | Bharuch businessman arrested in mule bank a…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News