gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.ની દરેક ફેકલ્ટીમાં ઈન્ટર્નશિપ માટેના કો-ઓર્ડિનેટરની નિમણૂક થશે | internship coordinator will be…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
યુનિ.ની દરેક ફેકલ્ટીમાં ઈન્ટર્નશિપ માટેના કો-ઓર્ડિનેટરની નિમણૂક થશે | internship coordinator will be…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ મહત્તમ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ મળે અને ઉદ્યોગો સાથે જોડાણ વધારી શકાય તે માટે દરેક ફેકલ્ટીમાં ઈન્ટર્નશિપ કો ઓર્ડિનેટરની નિમણૂક કરવાનું નક્કી કર્યુ છે.તેની સાથે સાથે ઉદ્યોગો પાસેથી જાણકારી મેળવીને ઉદ્યોગોની જરુરિયાત પ્રમાણેના સ્કિલ એન્હેન્સમેન્ટ કોર્સ પણ શરુ કરવામાં આવશે.જેથી  વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રીઝની જરુરિયાત પ્રમાણેનું શિક્ષણ આપી શકાય.

ગત સપ્તાહે યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર પ્રો.ભણગે, રજિસ્ટ્રાર ડો.ચૂડાસમા અને બીજા અધિકારીઓ તેમજ ફેકલ્ટી ડીન્સની હાજરીમાં ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં ઉદ્યોગો પાસેથી મળેલા પ્રતિભાવો બાદ ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યા છે.સત્તાધીશોનું કહેવું છે કે, મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ બાદ નોકરી કરવા માટે ઉદ્યોગોમાં જાય છે ત્યારે તેમને ફરી ટ્રેનિંગ આપવી પડે છે.જેના કારણે ઉદ્યોગોનો સમય પણ જાય છે અને ટ્રેનિંગ પ્રોગ્રામ પાછળ ખર્ચ પણ કરવો પડે છે.જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન જ ઉદ્યોગની જરુરિયાત પ્રમાણે તાલીમ આપવી જોઈએ.આ માટે મહત્તમ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ કરી શકે તેવા પ્રયત્નો કરવામાં આવશે.ઈન્ટર્નશિપનો સમય કેટલો હશે તે નક્કી કરવા એક એસઓપી બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે.ઈન્ટર્નશિપ પૂરી થયા બાદ વિદ્યાર્થીઓની કામગીરીનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
દિવાળીમાં ફાયર બ્રિગેડને કલાકોમાં જ 39 કોલ્સ મળ્યાઃતરસાલીમાં ફરાસખાનાના ગોડાઉનમાં આગ | fire brigade …

દિવાળીમાં ફાયર બ્રિગેડને કલાકોમાં જ 39 કોલ્સ મળ્યાઃતરસાલીમાં ફરાસખાનાના ગોડાઉનમાં આગ | fire brigade ...

ગામના લોકો ચૂલામાં પ્રગટાવેલી ઘાસના પૂળા જેવી દીવી લઈને ગામમાં ફરે છે | different way of celebrating…

ગામના લોકો ચૂલામાં પ્રગટાવેલી ઘાસના પૂળા જેવી દીવી લઈને ગામમાં ફરે છે | different way of celebrating...

શિક્ષણ સમિતિ ૩૫ કરોડના ખર્ચે ૧૨ શાળાના નવા બિલ્ડિંગો બનાવશે | Education Committee to construct 12 ne…

શિક્ષણ સમિતિ ૩૫ કરોડના ખર્ચે ૧૨ શાળાના નવા બિલ્ડિંગો બનાવશે | Education Committee to construct 12 ne...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર | 6 day mini vacation announced in Bhav…

3 months ago
લિટલ નિર્ભયા કેસઃ 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને હત્યા કરનારાને સુપ્રીમ કોર્ટે કેમ મુક્ત કર્યો? …

10 months ago
ભાવનગર-ઓખા-ભાવનગર ટ્રેન દોઢ માસ સુધી બે સ્ટેશન પર ઉભી નહીં રહે | Bhavnagar Okha Bhavnagar train will…

7 months ago
ગાંજા, ચરસ, દારૂ માટે ગુજરાત ખુલ્લું મેદાન, હવાઈ અને ટ્રેન માર્ગે ‘No Toll Tax’ | gujarat open field…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News