gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગામના લોકો ચૂલામાં પ્રગટાવેલી ઘાસના પૂળા જેવી દીવી લઈને ગામમાં ફરે છે | different way of celebrating…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
ગામના લોકો ચૂલામાં પ્રગટાવેલી ઘાસના પૂળા જેવી દીવી લઈને ગામમાં ફરે છે | different way of celebrating…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ નર્મદા જિલ્લાના ભુછાડ ગામમાં આદિવાસી સમાજમાં પાંચ પેઢીથી પ્રકાશના પર્વ દિવાળીની અલગ જ રીતે ઉજવણી કરવાની પ્રથા છે.આ વર્ષે પણ દિવાળીની આદિવાસી સમાજે આગવા અંદાજમાં ઉજવણી કરીને આ પ્રથાને આગળ ધપાવી હતી.

નાંદોદના પૂર્વ ધારાસભ્યે દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસી સમાજની પરંપરાઓને જીવંત રાખવાના પ્રયાસ રુપે ગ્રામજનો સાથે દિવાળી પર્વ મનાવ્યું હતું.પોતાના પૂર્વજોની જેમ આ આગેવાન પોતાના ઘરના ચૂલામાંથી ઘાસના પૂળાના આકારની દીવી પ્રગટાવીને ગામમાં નિકળ્યા હતા અને તેઓ જેમ જેમ આગળ વધતા હતા તેમ ગામના દરેક ઘરમાંથી લોકો પોતાના ઘરમાંથી આ જ રીતે દીવી પ્રગટાવીને તેમની પાછળ જોડાયા હતા.

ગ્રામજનોએ ગામના છેવાડે આવેલા કુળદેવીના મંદિર પાસે તમામ દીવી ભેગી કરી હતી.એ પછી ફટાકડા ફોડીને લોકોએ માતાજીને સુખ, શાંતિ, સમૃધ્ધિઅને આરોગ્યમય જીવન પ્રદાન કરવા માટે પ્રાર્થના કરી હતી.

એક સાથે તમામ દીવીઓ જ્યારે મંદિર પાસે મૂકવામાં આવી હતી ત્યારે દિવાળીના દિવસે હોળી પ્રગટી હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.ગામા લોકો માને છે કે, દીવીઓના દહનથી કુરિવાજો, વ્યસનો અને નકારાત્મક ઉર્જા પણ ભસ્મીભૂત થઈ જાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
શિક્ષણ સમિતિ ૩૫ કરોડના ખર્ચે ૧૨ શાળાના નવા બિલ્ડિંગો બનાવશે | Education Committee to construct 12 ne…

શિક્ષણ સમિતિ ૩૫ કરોડના ખર્ચે ૧૨ શાળાના નવા બિલ્ડિંગો બનાવશે | Education Committee to construct 12 ne...

વતન ગયેલા ખાનગી કંપનીના મેનેજરના ઘરમાં ચોરી | Theft at the house of a private company manager who ha…

વતન ગયેલા ખાનગી કંપનીના મેનેજરના ઘરમાં ચોરી | Theft at the house of a private company manager who ha...

રસ્તા વચ્ચે ગાય વચ્ચે આવી જતા પટકાયેલા બાઇક સવારનું મોત | Bike rider dies after being hit by cow in …

રસ્તા વચ્ચે ગાય વચ્ચે આવી જતા પટકાયેલા બાઇક સવારનું મોત | Bike rider dies after being hit by cow in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદમાં સાવકા પિતાએ દુષ્કર્મ ગુજારી સગીર પુત્રીને ગર્ભવતી બનાવી | In Anand stepfather raped and made…

11 months ago
રાજકોટમાં ચૂંટણીના દિવસે 30 કાર્યકરો ઉપર પોલીસ માર્કર મુકાશે | Police markers will be placed on 30 w…

5 months ago
વડોદરા: મકાનના પીઓપીમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો કબજે : 2.61 લાખ ની 476 બોટલ કબજે | Vadodar…

7 months ago
સરકારે એસઆઇઆર સહિતના મુદ્દાઓ પર ચર્ચાની માંગ ફગાવી | parliament budget session 2026

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News