gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાદરા એપીએમસી ચૂંટણીના પડઘા સાધી ગામે બે જૂથ વચ્ચે દિવાળીની રાત્રે અથડામણ થતા તંગદિલી | clash in sad…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
પાદરા એપીએમસી ચૂંટણીના પડઘા સાધી ગામે બે જૂથ વચ્ચે દિવાળીની રાત્રે અથડામણ થતા તંગદિલી | clash in sad…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.21 પાદરા એપીએમસીની ચૂંટણીના પરિણામના પડઘા સાધી ગામે પડયા હતાં. દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાના ઝઘડાને નિમિત્ત બનાવી બે જૂથ વચ્ચે મારામારી થતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

સાધી ગામમાં રહેતા યોગેશ ઇશ્વર પરમારે ઉપેન્દ્ર ઉર્ફે નાનભાઇ રમેશભાઇ પટેલ, અભિષેક મયુર પટેલ, અક્ષય ઘનશ્યામ પટેલ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇ રાત્રે હું તેમજ મારા પિતરાઇ ભાઇઓ અને મિત્રો ગામના તળાવની પાસે ફટાકડા ફોડતા હતાં. આ વખતે તળાવ પાસે બાકડા પર બેસેલ ગામના સરપંચ અંજનાબેનના પતિ ઉપેન્દ્ર ઉર્ફે નાનભાઇ નજીક આવ્યા હતા તેઓ નશો કરેલી હાલતમાં જણાતા હતાં. તેમણે આવીને અમને જણાવેલ કે તમારામાં તાકાત હોય તો મારા બુલેટ પર બોંબ ફોડી બતાવો તેમ કહી ઝપાઝપી કરી હતી. ઝઘડો થતાં તેની સાથેના કેટલાંક લોકો ઉપેન્દ્રને બુલેટ પર લઇ ગયા હતા અને થોડા સમય બાદ અન્ય લોકોએ આવીને હવે બહુ થઇ ગયું આ લોકોને પતાવી દો તેવી ધમકી આપી હતી.

સામા પક્ષે અભિષેક મયુર પટેલે ગામમાં રહેતા નયનેશ ઉર્ફે નારણ પ્રફુલભાઇ પટેલ, સંજય અમરસંગ, કરણ સંજયભાઇ અને હેમંત અજીતભાઇ જાદવ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું આણંદની કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરું છું. ગઇકાલે રાત્રે ફટાકડા લેવા હું પાદરા જતો હતો ત્યારે મિત્ર સપનનો ફોન આવેલ કે ઉપેન્દ્ર સાથે ઝઘડો થયો છે તું પરત આવી જા જેથી હું પરત આવ્યો ત્યારે રણછોડબાગ પાસે ટોળું ભેગું થયું હતું. આ વખતે ઉપરોક્ત આરોપીઓ ધમકીઓ આપી ઝપાઝપી કરતા હતાં. તા.૧૮ના રોજ પાદરા એપીએમસીની ચૂંટણીમાં મારા પિતા વિજેતા થયા હતા અને સામા પક્ષે ભાસ્કર પ્રફુલભાઇ પટેલના પત્ની હિનાબેન હારી ગયા હતા તે વખતે અમે ગામમાં વિજેતા સરઘસ કાઢ્યું તેની અદાવત રાખી વાતાવરણ બગાડયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
કેપિટલ ફાઈનાન્સના સંચાલક લોકો પાસેથી રૃપિયા ઉઘરાવીને ફરાર | Capital Finance manager absconds after e…

કેપિટલ ફાઈનાન્સના સંચાલક લોકો પાસેથી રૃપિયા ઉઘરાવીને ફરાર | Capital Finance manager absconds after e...

દિવાળી બાદ દિલ્હી ગેસ ચેમ્બર, વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર

મુંબઈ ભારતનું સૌથી ખુશહાલ શહેર, દુનિયામાં ટોચના પાંચમાં સામેલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજથી મ્યુનિ. કોર્પોરેશન બાકી વેરાની વસુલાત માટે મિલકત સીલની કાર્યવાહી શરુ કરશે | Will start property…

9 months ago
મોટા શહેરોમાં આવી ઘટનાઓ થતી રહે છે: યુવતીની સરાજાહેર છેડતી પર મંત્રીનું વિવાદિત નિવેદન

2 years ago
અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…

4 months ago
અમદાવાદ: ભાજપ ઉમેદવારને અધૂરા કામ બતાવ્યા તો ‘જય શ્રી રામ’ બોલી ચાલતી પકડી, સ્થાનિકોએ લગાવ્યા ‘ભાગ્ય…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News